જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ શાંતિપુર્વક થાય તે માટે જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લામાં દારૂ અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 નશાખોરોને પોલિસે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલી સીટી, અમરેલી તાલુકા, ડુંગર, રાજુલા, મરીન પીપાવાવ , સાવરકુંડલા […]

અમરેલી જિલ્લામાં વાહન ચાલક સહિત 22 નસેડીઓ ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં ધારી, જાફરાબાદ, નાગેશ્રી, બાબરા, મરીન પીપાવાવ, દામનગર, સાવરકુંડલા રૂરલ, અમરેલી શહેરમાંથી પોલીસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 22 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં સાવરકુંડલા રૂરલ, લીલીયા, વડીયા, જાફરાબાદ, ખાંભા, બાબરા, ધારી, જાફરાબાદ મરીન, દામનગર, સાવરકુંડલા શહેર, રાજુલા, અમરેલી રૂરલ, બગસરા પોલીસે […]

જામકા વિસ્તાર અને ઉના રાજુલા હાઇવે રોડ ઉપરથી લાકડા ભરેલા બે ટ્રક ઝડપાયા

ખાંભા, તુલસીશ્યામ રેન્જના જામકા રેવન્યુ વિસ્તારમાંથી બોલેરો ગાડી નં.જી જે 4 એટી 1875માંથી આટકાટના લાકડા ભરીને નિકળેલ ડ્રાઇવરને પુછપરછ કરતાં જામકા ગામના અશ્ર્વિનભાઇ કેશુભાઇ સાવલીયાની વાડીએથી લાકડાભરી નવા બંદર લઇ જતા તેની કોઇ પાસ પરમીટ ન હોય વનવિભાગ ધારીના નાયબ વન સંરક્ષક રાજદિપસિંહ ઝાલા અને મનિષ ઓડદ્રા, આર.ડી. પાઠક, જી.એમ. ચોવટીયા, સાહીખા ઉશ્માનખા પઠાણ, ગોલણભાઇ […]

તાતણીયા ધાવડીયાના પુલ માટે 85 લાખ મંજુર

ખાંભા, ખાંભા તાલુકાના તાતણીયા ધાવડીયાને જોડતા પુલ(85લાખ) નું આજ રોજ ધારી ખાંભા બગસરા વિધાનસભાનાં લોકપ્રિય ધારાસભ્ય જે વી કાકડીયા હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ધારીના ધારાસભ્ય શ્રી કાકડીયાએ સૌથી વધ્ાુ કામો મંજુર કરાવ્યા

ચલાલા, ધારી બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ ધારી બગસરા સહિત જિલ્લાભરમાં કરોડોનાં રૂપીયાનાં વિકાસ કામો મંજુર કરાવ્યા છે. મંજુર થયેલા રસ્તાઓમાં ધારીમાં ઝર ઝરપરા રોડ, રાજસ્થળી પાટડા રોડ, મોણવેલ વેકરીયા રોડ, ધારગણી કરેણ રોડ, નવી ધારગણી હાથસણી રોડ, દેવળા ડાભાળી રોડ, આંબાગાળા સોઢાપરા રોડ, સમુહખેતી નકેશ્ર્વર મીઠાપુર રોડ, ખાંભા સરાકડીયા દિવાન રોડ, સરાકડીયા એપ્રોચ રોડ અને […]

અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ […]

વીજશોકથી ઘવાયેલ શ્રમીકને પીજીવીસીએલ પાસેથી રૂા.30 લાખનું વળતર આપતા એડવોકેટ શ્રી સૈયદ

અમરેલી, તાલાળા તાલુકાનાં વડાળા ગામનાં ફીરોજભાઇ જુસબભાઇ સમા ગત તા.24-8-14નાં રોજ સવારે 10 વાગ્યે ખાંભાનાં ઉમરીયા ગામની સીમમાં પીજીવીસીએલનાં ભાંભલા ઉપર જુના વાયરો કાઢી નવા નાખવાનું કોન્ટ્રાક્ટર સનરાઇઝ એન્ટરપ્રાઇઝ ખાંભાનાં મજુર તરીકે કામ કરતા હતા ત્યારે બાજુમાંથી પસાર થતી 11 કેવીની લાઇનમાં વાયરો અડી જતા શોક લાગતા થાંભલેથી પટકાતા ગંભીર ઇજાઓ થયેલી જેનું વર્કમેન કમ્પેસેશન […]

હનુમાનપુરથી દલડી રોડ પર સિંહ સાથેનો સેલ્ફી વિડીયો વાયરલ કરનાર બે ઝડપાયાં

ખાંભા, ઘારી ગીર (પુર્વ) વન વિભાગ હેઠળની તુલસીશ્યામ રેન્જનાં રબારીકા રાઉન્ડના કાર્ય વિસ્તારમાં આવતા હનુમાનપુર થી દલડી રોડ પર અનુસુચી-1 ના વન્યપ્રાણી સિંહ સાથેનો સેલ્ફી વિડીયો સોશિયલ મીડીયાવાયરલ કરી પજવણી કરનાર આરોપીઓની અટક કરી જરૂરી કાર્યવાહિ કરવા બાબત.ઘારી ગીર (પુર્વ) વન વિભાગની તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના કાર્યક્ષેત્રમાં આવતા ખાંભાતાલુકાના હનુમાનપુર થી દલડી રોડ રેવન્યું વિસ્તાર […]

ચાંચબંદર ગામનું ૠણ ધારાસભ્ય દ્વારા પૂર્ણ કરાયું

રાજુલા, રાજુલા તાલુકા નું ચાંચબંદર એટલે કે ચાંચબંદર ખેરા પટવા સમઢીયાળા અને વિક્ટર સુધીનો કાંઠા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે આ દરિયાકાંઠાના વિસ્તારમાં સૌવથી કોળી સમાજની વસ્તી આવેલી છે રાજુલા મહુવા કે જાફરાબાદ મજૂરી અને ખરીદી કરવા જતા ચાંચબંદરના લોકોને બંદર જવું હોય તો ફરી ફરીને 25 કિલોમીટર જવું પડતું હતું પરંતુ ખાડી પરનો પુલ […]

ગુજરાત વિધાનસભાની બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતીના પ્રમુખ તરીકે હિરાભાઇ સોલંકીની વરણી

અમરેલી, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતીના પ્રમુખ તરીકે રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકીની વરણી કરવામાં આવી છે. શ્રી સોલંકીની વરણી કરતા રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો છે. શ્રી સોલંકીની વરણીને સર્વેએ આવકારી શુભકામનાઓનો ધોધ વેહેતો કર્યો