ધારીમાં બે દિવસમાં ફાયર સેફ્ટી માટે 22 જગ્યાએ સીલ મરાયાં

ધારી, ધારીમાં ફાયર સેફ્ટી માટે બે દિવસમાં રિસોર્ટ અને ડાયનીંગ હોલ મળી 22 જગ્યાએ સીલ મારી દેવામાં આવ્યાં છે. લોકોની સલામતી માટે લેવાઇ રહેલા સારા પગલામાં લોકોને ખટકો એ છે કે, જેમને જાણ કરાઇ હોય અને અવગણનાં કરી હોય તેની સામે પગલા જરૂરી છે પણ કોઇ પણ જાણ કર્યા વગર સીધ્ાુ જ સીલ લાગતા વેપારીઓમાં […]

અગ્નિ કાંડમાં ધારીનાં હુદાણી અને લાલાણી પરિવારનો બચાવ

અમરેલી, અનેક લોકોનો જીવ લેનાર રાજકોટનાં અગ્નિ કાંડમાં અમરેલી જિલ્લાનાં ધારીનાં હુદાણી અને લાલાણી પરિવારનો ચમત્કારીક બચાવ થયો હતો. રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તીને સાર્થક કરતા હોય તેમ શ્રી સાદીકભાઇ હુદાણી અને લાલાણી પરિવારનાં સત્કર્મો અને વડીલોની ધર્મ પ્રત્યેની આસ્થાએ આખા પરિવારને બચાવ્યો હતો. રાજકોટનાં અગ્નિ કાંડમાં ધારીનાં અગ્રણી વેપારી એવા શ્રી સાદીકભાઇ […]

ધારીને ધમરોળતું મીની વાવાઝોડું : કેરીના પાકનો ખો બોલ્યો

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે આજે પાંચમાં દિવસે પણ જિલ્લા સતત હળવા ભારે ઝાપટાથી ગાજવીજ અને પવન સાથે પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં સતત અવિરત કમૌસમી માવઠાના કારણે ધારી તાલુકાનાં બાગાયતી પાકમાં કેસીના પાકને તેમજ ઉનાળુ બાજરી તલ, મગ, જેવા પાકોને મોટુ નુકશાન થયેલ છે અને અનેક જગ્યાએ […]

ધારીમાં કાળઝાળ ગરમીમાં વિજ ધાંધીયા

ધારી, અમરેલી જીલ્લા ના ધારી તાલુકામાં ઉનાળો શરૂ થતા વિજળીના ધાંધિયા શરૂ થઇ ગયેલ છે દિવસના અને રાત્રીના ગમે ત્યારે વિજળી નો કાપ રાખવામાં આવે છે જેનાથી આ અસહ્ય ગરમીમાં લોકોને ઘર અંદર રહેવું મુશ્કેલ બને છે અને ધારી પી.જી.વી.સી.એલ. ઓફિસમાં લેન્ડ લાઈન નંબર અને ભેંય્ નંબર રાત્રીના સમયે લગભગ બંધ રાખવામાં આવે છે દર […]

ધારીના ભાડેરમાં વિકાસ કામોનું ખાતમુર્હુત

અમરેલી, ધારી તાલુકાના ભાડેર ગામે માનનીય ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા ની ગ્રાંટ માંથી 5 લાખ અને નાણાંપંચની ગ્રાંટ માંથી 5 લાખ મળીને કુલ 10 લાખનું ખાત મુર્હત કરતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા આ પ્રસંગે ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, ઘનશ્યામભાઈ હિરપરા, મૃગેશભાઈ કોટડીયા, પરેશભાઈ પટ્ટણી, મુનાભાઈ સાવલિયા કિશોરભાઈ વાળા, ચંદુભાઈ રફાળિયા, જયંતીભાઈ પટોળીયા, સરપંચ ગીરીશભાઈ જાદવ […]

ધારી ટાઉનમાં બાઇક ચોરીમાં એક ઝડપાયો

અમરેલી, ધારી પો.સ્ટે. ગુ.ર.નં.1119301 8240102/2024 ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્હો તા.15/03/2024 ના ક.21/00 વાગ્યે રજી થયેલ હોય જે અન્વયે ધારી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એ.એમ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ. એસ.પી.શાહી બનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી ગણતરીના દિવસોમાં ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે મનસુખભાઇ ઉર્ફે ટીડો હીરાભાઇ કણજરીયા હુડલીવાળાને પકડી પાડી […]

ધારીના ધારાસભ્ય શ્રી કાકડીયાએ સૌથી વધ્ાુ કામો મંજુર કરાવ્યા

ચલાલા, ધારી બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ ધારી બગસરા સહિત જિલ્લાભરમાં કરોડોનાં રૂપીયાનાં વિકાસ કામો મંજુર કરાવ્યા છે. મંજુર થયેલા રસ્તાઓમાં ધારીમાં ઝર ઝરપરા રોડ, રાજસ્થળી પાટડા રોડ, મોણવેલ વેકરીયા રોડ, ધારગણી કરેણ રોડ, નવી ધારગણી હાથસણી રોડ, દેવળા ડાભાળી રોડ, આંબાગાળા સોઢાપરા રોડ, સમુહખેતી નકેશ્ર્વર મીઠાપુર રોડ, ખાંભા સરાકડીયા દિવાન રોડ, સરાકડીયા એપ્રોચ રોડ અને […]

ધારીમાં ભાજપની બેઠક લેતા શ્રી ચુડાસમા, શ્રી જાડેજા

અમરેલી, લોકસભાની ચૂંટણી માટે ભાજપનાં આગેવાનો કાર્યકરો સક્રિય થયા છે સાથે સાથે આજે ધારીમાં ભાજપની શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને શ્રી હકુભા જાડેજાએ બેઠક લીધી હતી.આગામી ચૂંટણીમાં ભાજપના વિજય રથને આગળ વધારવા અમરેલી લોકસભાના ક્લસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની ઉપસ્થિતીમાં ધારી તાલુકાનાં કાર્યકરોને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપી પાર્ટીના સંકલ્પ પત્ર માટે મુલ્યવાન સુચનો મેળવવા અને બુથને વધ્ાુ […]

ધારીના પાદરગઢની સીમમાં રમતા રમતા બાળાનું કુવામાં પડી જતાં મોત

અમરેલી, ધારી તાલુકાના પાદરગઢ ગામે કાળુભાઇ હનુભાઇ ધાધલની વાડીમાં કામ કરતાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના તેજાભાઇ માલાભાઇ પારગીની દિકરી દોઢ વર્ષની પિનલ વાડીમાં રમતા રમતા અકસ્માતે કુવામાં પડી જતાં પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ

ધારીમાં બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી અમરેલી તાલુકા અને ધારી પોલિસ ટીમ

ધારી, ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના તેમજ ના. પો.અધિ. એચ. બી. વોરા ના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એ.એમ. દેસાઈ ,પીએસઆઈ એચ.જી.મારૂ , હે.કોન્સ. કુમારસિંહ રાઠોડ, મનુભાઈ માંગાણી, જીતુભાઈ ભેડા, શીવાભાઈ મકવાણા, તથા પો.કોન્સ. આલીંગભાઈ વાળા, રામકુભાઈ કહોર, ચંપુભાઈ વાળા, હે.કોન્સ, પુજાબેન દેવભડીંગજી એ ચોકકસ બાતમીના આધારે ધારી રેલ્વે સ્ટેશન પાસેથી ઝુંપડપટી વિસ્તારમાં […]