17મી સદીમાં મરાઠાઓએ અમરેલી પંથકને કાઠિયાવાડ નામ

આપણા સુરતમાં કે મહારાષ્ટ્રના મુંબઇમાં જાવ કે પછી મધ્યપ્રદેશના ઇન્દોરમાં જાવ અને આપણી કાઠીયાવાડી ભાષા બોલો કે તરત જ આપણને ગુજરાતી નહી પણ કાઠીયાવાડી તરીકે સૌ ઓળખી જાય છે અને કાઠીયાવાડી સાથે કોઇ કોઇ પણ પ્રકારનો પંગો લેતા પહેલા સો વખત વિચારે છે. સૌરાષ્ટ્રમાં જામનગરને હાલાર કહેવાય છે અને જુનાગઢને સોરઠ, તો ભાવનગરને ગોહીલવાડ અને […]

અમરેલીમાં બરોડા કિસાન મેળો યોજાયો

અમરેલી, ક્રેડીટ કેમ્પ, મેગા ક્રેડીટ કેમ્પ સાથે અમરેલીમાં તા.30-11 ગુરુવારના લીલીયા રોડ ઉપર આવેલ ખેડુત તાલીમ કેન્દ્રમાં બેન્ક ઓફ બરોડા દ્વારા બરોડા કિસાન મેલાનું બેંક ઓફ બરોડાના રીજીયોનલ ઓફીસ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવેલ બેંક ઓફ બરોડાની રીજીયોનલ ઓફીસ ભાવનગર અને અમરેલી જીલ્લાની બ્રાંચો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઝોનલ રીજીયન તેમજ અમરેલી અને ભાવનગરના અધીકારીઓ […]

ગાગડીયો નદીને ઉંડી ઉતારવા માટે અંદાજે 10 લાખ ઘન મીટર જથ્થાનું કામ પૂર્ણ થયું

અમરેલી, જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ખાતે જળ ઉત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજન અંગેની કામગીરીની રિવ્યુ બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. કલેકટરશ્રીએ વિવિધ કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી.અમરેલી જળસિંચન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી અશ્વિન રાઠોડે આપેલી વિગતો મુજબ, ગુજરાત રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશન, સુરત દ્વારા થકી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી)ના ધોરણે […]

અમરેલીમાં 224 કીલો લાડુનાં અન્નકુટનું આસ્થાભેર આયોજન

અમરેલી, આગામી તા.19/11/23 કારતક સુદ સાતમ ને રવીવાર ના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની 224 મી જન્મજયંતિ નિમિતે જલારામ ધૂન મંડળ પરિવાર અમરેલી દ્વારા અત્રેના લીલીયા રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે 224 કિલો લાડુ ના અન્નકૂટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જલારામ ધૂન મંડળ દ્વારા સ્થાપના વર્ષ 1999 થી અવિરત ધૂન […]

ભાજપના મોભી શ્રી પરશોત્તમ રૂપાલા સાથે સાંસદ શ્રી કાછડીયા અને પાંચેય ધારાસભ્યો એક સાથે સુરતમાં ઉપસ્થિત રહયા

અમરેલી, અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો અને સંસદ સભ્ય સહિત અમરેલી જિલ્લાના તમામ પદાધિકારીઓ અને તે પણ ભાજપના મોભી અને ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા સહિત એક સાથે એકત્ર થાય તેવા બહુ ઓછા પ્રસંગો આવતા હોય છે પણ સુરતમાં શનીવારે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઇ સુતરીયાના સન્માન માટે આખુ અમરેલી એકત્ર થઇ ગયું હોય […]