Main Menu

અમરેલીમાં 25 ગામના સરપંચો દ્વારા ડી.ડી.ઓ. ને ઘેરાવ

અમરેલી,અમરેલી તાલુકાના બાંધકામ વિભાગના અધિકાારી લાંબા સમયથી રજા પર ચાલ્યા ગયા હોવાના કારણે અઢી માસથી બાંધકામના કામો ઠપ થઇ જતા રોષે ભરાયેલા 25 ગામના સરપંચોએ ડી.ડી.ઓ.ને ધ્ોરાવ કર્યો હતો આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકા પંચાયત નીચે આવતા ગામડાઓમાં છેલ્લા અઢીમાસ થી બાંધકામને લગતા તમામ કામો ઠપ થઇ ગયા છે. તાલુકા પંચાયત પાસે એન્જીનિયરના અભાવે સુપર વીઝન થતુ નથી અને પુરા કરેલા કામોના બીલ આપવાની કામગીરી પણ ઠપ થઇ ગઇ છે. પંચાયતો દ્રારા પોતાના નાણા રોકીને કામો કર્યા બાદ ચુકવણા ન થતા કે નવા કામો મંજુર ન થતા રોષે ભરાયેલા સરપંચો ડી.ડી.ઓ. પાસે દોડી આવ્યા હતા. 25 જેટલા ગામોનાવધુ વાંચો


error: Content is protected !!