અમરેલી, અમરેલી જિલ્લામાં સતત માવઠાએ કહેર વરતાવતા સોમવારે અમરેલી, મધરાતનાં કુંડલા અને બુધવારે મીની વાવાઝોડાએ બાબરામાં તારાજી સર્જ્યા બાદ આજે ગુરૂવારે સાંજનાં 5 થી 5:30 દરમિયાન ખાંભા શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવતા મીની વાવાઝોડુ કડાકા ભડાકા વરસાદ સાથે શરૂ થયેલ અને માત્ર અડધા કલાકમાં મકાનોનાં નળીયા, શેડ તેમજ પતરા ઉડ્યાં હતાં. શહેરમાં કેટલાય સ્થળોએ વૃક્ષો પણ […]
Read More![ખાંભામાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુ : નુક્શાન ખાંભામાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુ : નુક્શાન](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/49-scaled.jpg)