જુનાગઢ પોલીસે બાઇક ચોરીમાં મુદામાલ સાથે ઝડપી પાડયો

જુનાગઢ પોલીસે બાઇક ચોરીમાં મુદામાલ સાથે ઝડપી પાડયો

જુનાગઢ, જુનાગઢ એ ડિવીઝન પીઆઇ વિ. જે. સાવજ પીએસઆઇ ઓ.આઇ. સીદી તથા પોલીસ સ્ટાફે જુનાગઢ પંચેશ્ર્વર વિસ્તારમાંથી ચોરાયેલ હિરોહોન્ડા બાઇક તથા સ્પ્લેન્ડર બાઇક મળી રૂા.65 હજારના મુદામાલ સાથે જુનાગઢના કરણ બાબુભાઇ સોમણીને મુદામાલ સાથે ઝડપી પાડયો

Read More
મગ, તલ, બાજરી, ડુંગળીના પાકને ભારે નુક્શાન અમરેલી ચિતલ વચ્ચે 50 વિજપોલ ધરાશાયી થયાં

મગ, તલ, બાજરી, ડુંગળીના પાકને ભારે નુક્શાન અમરેલી ચિતલ વચ્ચે 50 વિજપોલ ધરાશાયી થયાં

અમરેલી આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ચીત્તલ થી અમરેલી વચ્ચે તેમજ પ્રતાપપરામાં ભારે પવન અને વરસાદના કારણે ખેડુતોએ વાવેતર કરેલ અને વાઢીને પાથરા કરેલા મગ અને તલના ઉભડા ઉડી જવાથી ખેડુતોને મોટી નુકશાની થયેલ છે. અમરેલી તાલુકાના નાના માચીયાળાના વિજયભાઈ કોઠીવાળના જણાવ્યા અનુસાર તેમના 20 વિઘાના ઉનાળુ મગ વાઢીને પાથરા કરેલ જે પવનમાં […]

Read More
અમરેલીનાં ઇશ્ર્વરીયામાં વિજળી ત્રાટકતા 29 ઘેટા બકરા ભડથુ

અમરેલીનાં ઇશ્ર્વરીયામાં વિજળી ત્રાટકતા 29 ઘેટા બકરા ભડથુ

અમરેલી, અમરેલીથી ચિતલ અને લાઠી વચ્ચે સાંજે 4 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવી પવન સાથે વરસાદ શરૂ થતા અનેક જગ્યાએ નુક્શાની થઇ હતી જેમાં સાંજે સાડા ચાર વાગ્યે પવન સાથે વિજળીનાં કડાકા ભડાકા વચ્ચે અમરેલીનાં ઇશ્ર્વરીયામાં વિજળી ત્રાટકતા 29 ઘેટા બકરા ભડથુ થઇ ગયાં હતાં. ઇશ્ર્વરીયાનાં પાણીનાં ટાકા પાસે અચાનક કડાકા સાથે વિજળી ત્રાટકતા પશુપાલક મુશ્કેલીમાં […]

Read More
જશવંતગઢમાં ઓઇલ મીલમાં આગ લાગી

જશવંતગઢમાં ઓઇલ મીલમાં આગ લાગી

અમરેલી, અમરેલી ના જશવંતગઢ મુકામે આવેલ ” કિશાન ઓઇલ મીલ “માં અચાનક આગ લાગવાની ઘટના બનેલ આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે કરતા ફાયર ઓફિસર એચ સી ગઢવી ની રાહબરી હેઠળ અમરેલી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર 2 બાઉઝર સાથે પહોંચી પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે આગ પર કાબુ […]

Read More

અમરેલી જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના છ બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં યમરાજાના ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના જુદા જુદા છ બનાવો નોંધાયા હતા. ધારીના જીરામાં યુવાનનું , અમરેલીના વાંકિયામાં યુવતિનું ,રાજુલાના ખાંભલીયા લીલાપીરની ધારમાં રહેતા યુવાનનું તેમજ અમરેલી રોકડ નગરમાં યુવાનનું ગળાફાંસો ખાઈ જતા તેમજ ધારી વાઘાપરામાં યુવાનનું ઝેરી દવા પી જતા અને અમરેલી તાલુકાના વડેરા ગામે વૃધ્ધાનું બીમારીથી કંટાળી ઝેરી દવા […]

Read More
અખાત્રીજના આથમણા પવને “વનરાજી ખીલી ઊઠે’નો  વર્તારો આપ્યો

અખાત્રીજના આથમણા પવને “વનરાજી ખીલી ઊઠે’નો વર્તારો આપ્યો

બગસરા, આજે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધી આથમણી તેમજ નૈત્ય દિશા ના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે મધ્યમ ચોમાસાનો વર્તારો આપ્યો હતો. વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ […]

Read More
ઇફકોનાં ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ

ઇફકોનાં ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ

અમરેલી,   દિલ્હી ખાતે ઇકોના નવા બોર્ડની  મીટીંગ આજે યોજાયેલ જેમાં ઇફકોના નવા ચેરમેન તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટર ની મિટિંગમાં સર્વાનુંમતે ચેરમેન તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહની વરણી કરવામાં આવેલ માનનીય દિલીપભાઈ સંઘાણી નો પ્રસ્તાવ ઉત્તરાખંડના રાજ્યના ઇફ્કો ના ડિરેક્ટર ઉમેશ  ત્રિપાઠી મુકેલ જ્યારે હરિયાણાના ડિરેક્ટર પ્રહલાદસિંહ  ટેકો આપેલ એવી […]

Read More