રાજ્યના ખેત વાવેતરનું ડીઝીટલ ક્રોપ સર્વે પાણી પત્રક બનશે : શ્રી હિરેન હીરપરા

રાજ્યના ખેત વાવેતરનું ડીઝીટલ ક્રોપ સર્વે પાણી પત્રક બનશે : શ્રી હિરેન હીરપરા

અમરેલી, દેશમાં મહેસુલ વિભાગ દ્વારા ખેત વાવતેરનું પાણીપત્રક કરવામાં આવતું હતું. ખેડૂતોએ તલાટી ક્રમ મંત્રી પાસે જઈને પોતાના સર્વે નંબરમાં વાવતેર કરેલ છે. તે વિગત દર્શાવવાની રહેતી હતી. પરંતુ ખેડૂતો અથવા કર્મચારીઓ આ બાબતની ગંભીરતા લેતા ન હતા જેના હિસાબે કૃષિ પાકોના વાવતેર વિસ્તાર અને પાકના ઉત્પાદનના અંદાજો એ માત્ર અંદાજો જ રહેતો હતો.દેશમાં ખેત […]

Read More
એસટી નિગમની સફેદ વોલ્વો બસનો ખોટનો કાળો કારોબાર : કોંગ્રેસના શ્રી મનિષ ભંડેરી

એસટી નિગમની સફેદ વોલ્વો બસનો ખોટનો કાળો કારોબાર : કોંગ્રેસના શ્રી મનિષ ભંડેરી

અમરેલી, ગુજરાત રાજ્યમાં ભાજપના રાજમાં ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં ખોટનો ધંધો ચાલે છે, આ ખોટના ધંધામાં ભાજપના નેતાઓ ખીચાઓ ભરવાનું કામ કરી રહ્યા છે. ગુજરાતની આ ભાજપ સરકાર પોતાના નેતાઓના ખીચાઓ ભરવા માટે દરેક વિભાગોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં લાવ્યા છે, અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી જ દરેક સરકારી વિભાગોમાં ખોટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. […]

Read More
અમરેલીને લીલુછમ કરવા શ્રી કૌશિક વેકરિયાની ઝુંબેશ

અમરેલીને લીલુછમ કરવા શ્રી કૌશિક વેકરિયાની ઝુંબેશ

અમરેલી, માનવ સંસ્કૃતિ અને પર્યાવરણ પરસ્પર એક બીજાના પૂરક અને સહાયક છે. આજના સમયમાં ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાને લઇ પર્યાવરણનું સંરક્ષણ જરૂરી બન્યું છે ત્યારે શહેરમાં વૃક્ષોની ઘટ ધ્યાને લઇ પ્રકૃતિ પ્રત્યે પોતાનુ યોગદાન દેવાના સંકલ્પ સાથે અમરેલી તમામ વિસ્તારોમાં લીમડા, પીપળ, વડ,ઉમરો સહિત ઔષધીય વૃક્ષો સાથે લુપ્ત થતી પ્રજાતિનાં વિવિધ વૃક્ષો જેવા કે, પિલ્લુ, […]

Read More
મહારાજા ફિલ્મ સામે અમરેલીમાં ભભુકતો રોષ

મહારાજા ફિલ્મ સામે અમરેલીમાં ભભુકતો રોષ

અમરેલી, ભારત દેશ સનાતન ધર્મની અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલ અને વિશ્ર્વમાં ધર્મ અને વિજ્ઞાન સાથે સંકલીત થઇ વિશ્ર્વમાં શાંતિનો સંદેશો અને વસુદેવ કુટુંબકમ વિચારધારા સાથે વિશ્ર્વના તમામ સમાજ સાથે ધર્મને પોતાનું કુટુંબ માની ચાલનાર સંસ્કૃતિનો દેશ છે. ભારત દેશમાં કયારેય કોઇપણ સંસ્કૃતિને લાંચછન લાગે તેવુ કૃત્ય કરેલુ નથી. આ દેશમાં રામ, કૃષ્ણ, ગૌતમબુધ્ધ, મહાવીર […]

Read More
અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી

અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી

  અમરેલીના સુરગપરા ગામમાં દોઢ વર્ષની બાળકી આરોહી વાડી વિસ્તારમાં અંદર જે 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા 108 અને ફાયર ફાઈટર ની ટીમ એ ઘટના સ્થળે પહોંચી જઈ બાળકીનો રેસક્યુ કરવાની તજવીજ શરૂ કરી છે.

Read More