ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

સાવરકુંડલા, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા બાદ માત્ર પ્રજાના કામો અને વિકાસનો પર્યાય બનવા માટેનો અથાગ પ્રયત્ન સાથે કામની કુશળતામાં માહિર ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ આગામી બજેટમાં વધુ સાવરકુંડલા પંથકના રોડ રસ્તાઓ માટે આગામી 2024/25 ના બજેટમાં સમાવેશ કરીને માર્ગો રળિયામણા બને તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે […]

Read More
બાબરામાં પોલીસ લાઇનના નવા બનેલા આવાસનું લોકાર્પણ કરતા નાયબ દંડક શ્રી કૌશિક વેકરીયા

બાબરામાં પોલીસ લાઇનના નવા બનેલા આવાસનું લોકાર્પણ કરતા નાયબ દંડક શ્રી કૌશિક વેકરીયા

બાબરા, બાબરા પોલીસ લાઇન ના નવા આવાસ યોજના હેઠળ બનેલા બિલ્ડીંગ નું આજે અમરેલી જિલ્લા ના લોકો પ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા હસ્તે 16 બ્લોક નુલોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાબરા ખાતે પોલીસ સ્ટેશન ખાતે આજરોજ સાંજે પાંચ વાગ્યા નવા બનેલા બિલ્ડીંગ નું આજે ગુજરાત સરકાર ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા હસ્તે […]

Read More
જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]

Read More

જસવંતગઢ ગામમાં છેતરપીંડીના બનાવમાં એલસીબીએ બે આરોપીઓને ઝડપી લીધા

અમરેલી, અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે લીલીબેન માધાભાઈ પોકીંયાના ઘરે બે અજાણ્યા શખ્સોએ સોનું ઉજાળી આપવાના બહાન સોનાના દાગીના ઉપરનું સોનું ઓગાળી વજન ઓછો કરી નાખી રૂ/-60 હજારનું સોનું ઉતારી લઈ છેતરપીંડી કરી નાસી ગયાની અમરેલી તાલુકા પ ોલિસ મથકમાં ફરિયાદ થતા રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ અમરેલીના એલસીબી પી.આઈ. એ. […]

Read More

ધારીના જીરા અને અમરેલીમાં બેના કમોત

અમરેલી, ધારી તાલુકાના જીરા ગામે રહેતા સંદિપભાઈ સાંગાભાઈ શેલાણા ઉ.વ. 29 છેલ્લા 10-12 વર્ષથી માનસિક બિમાર હોય. જેની દવા ચાલુ હોય જેથી માનસિક બિમારીના કારણે જીરા ગામની રાનેળાના કેડે આવેલ બટુકભાઈની વાડીએ કુવા પાસે જતા અકસ્માતે કુવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી મૃત્યું નિપજયાનું ધીરૂભાઈ રત્નાભાઈ શેલાણાએ ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા […]

Read More

અમરેલી તાલુકાના ડબલ ફેટલના ગુન્હામાં આરોપી ઝડપાયો

અમરેલી, અમરેલી તાલુકા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી પી.બી.લક્કડની રાહબરી હેઠળ અમરેલી તાલુકા ટીમ દ્વારા સદર ગુન્હો અને ડીટેક્ટ હોય જે બાબતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલા ભભ્ફ કુટેજ તપાસી સદર ગુન્હામાં સંડોવાયેલ વાહન તથા વાહનચાલક આરોપીને ગણતરીના કલાકોમા આરોપી રાકેશભાઈ સોમલાભાઇ પરમાર ઉ.વ.28 ધંધો.ડ્રાઇવિંગ રહે. અમરેલી. લાલાવાવ હનુમાન પાસે તા.જી. અમરેલી મુળ રહે. સેજાવાડા તા. ભાભરા જિ.અલીરાજપુર […]

Read More