અમરેલી, હાલ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે તો વિદ્યાર્થીઓને પરીક્ષા વિશે ગંભીરતા કેવી રીતે લાવવી, લાંબા સમય સુધી કેવી રીતે યાદ રાખવું, નબળા વિદ્યાર્થીઓને સારા માર્ક સુધી કઈ રીતે પહોંચવું અને વિષયનું રીવીઝન કેવી રીતે કરવું? એમના માટે સમગ્ર અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં રેડ એન્ડ વાઇટ મલ્ટીમીડિયા ના […]
Read Moreશ્રી પરશોત્તમ રૂપાલા ગુજરાતમાંથી લોકસભા લડે તેવી ચર્ચા
અમરેલી, આવનાર લોકસભાના 2024ના જંગમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાજયસભામાંથી ચૂંટાયેલા સાંસદ-મંત્રીશ્રીઓને ચૂંટણી લડાવે તો શ્રી પરશોત્તમ રૂપાલા ગુજરાતમાંથી લોકસભા લડે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.દરેક ક્ષેત્રમાં વિપક્ષી મોરચાને મહાત કરવામાં માહેર એવા શ્રી નરેન્દ્ર મોદી હવે થોડા સમયમાં જ લોકસભાનો જંગ આવી રહયો હોય તેેમા પોતાના રાજયસભામાંથી ચૂંટાયેલા અને કેન્દ્ર સરકારના તમામ કેન્દ્રીય મંત્રીઓએ […]
Read More22-12-2023
રાજુલાનાં હિંડોરણામાં વોશીંગ પ્લાન્ટ પાસે ટ્રકમાંથી ડિઝલ ચોરી કરનારને ઝડપી લીધો
અમરેલી, રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. સુ.આઇ.જે.ગીડા ની રાહબરી હેઠળ રાજુલા તાલુકાના હિંડોરણા ગામે કાતર જવાના રસ્તે રેતી વોશીંગના પ્લાન્ટની બાજુમા આવેલ ચામુંડા બોડી વર્ક્સ ગેરેજની સામે પાર્ક કરેલા અલગ અલગ ચાર ટ્રકોની ડિઝલ ટાંકી માથી આશરે 440 લીટર જેટલુ ડિઝલ જેની કિ.રૂ 40480/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઈ ગયેલ હોય જેથી ફરીયાદીની […]
Read Moreવીજપડીમાં સીએચસી સેન્ટર તો ગાધકડાને પીએચસી સેન્ટર પર સરકારની મંજૂરીની મહોર
સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા મહેશભાઈ કસવાળા એક દિવસ પણ બન્ને તાલુકાના વિકાસ અને રાજ્યમાં સૌથી વિકાસ શીલ વિધાનસભાની બેઠક બને તે માટે સતત જાગૃત થયા તેના ફળ સ્વરૂપે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ગામડાઓમાં વિકાસની હરણફાળ જોવા મળી રહી છે સાવરકુંડલાના સૌથી મોટા ગામ વીજપડીને પી.એચ.સી. સેન્ટર માંથી સી.એચ.સી.સેન્ટરમાં કાર્યરત કરવા કરોડોના ખર્ચે આધુનિક […]
Read Moreવંડાના પશુ દવાખાનામાં 10 વર્ષથી ડોક્ટર નથી : 70 વર્ષ જુનું બિલ્ડીંગ સાવ જર્જરીત
અમરેલી, સાવરકુંડલા તાલુકાના વંડામાં સરકારી પશુ દવાખાનામાં છેલ્લા 10 વર્ષથી ડોક્ટર ન હોય પશુ પાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વંડાના પીયાવા, આંકોલડા, ખાલપર, મેકડા જેવા ગામોમાં પશુપાલકોની બહુમતી છે અને ત્યાં પશુપાલન મુખ્ય વ્યવસાય છે છેલ્લા દસ વર્ષથી અહીં પશુ ડોક્ટર નથી અને પટાવાળા પણ નથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલા આ દવાખાનાની ઇમારત પણ જર્જરીત હાલતમાં […]
Read Moreજાફરાબાદ નજીક ટીંબીમાં ભાડા ચોકડી પાસે છકડો રીક્ષા સાથે ફોરવ્હીલ અથડાવી
અમરેલી, જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભાડા ચોકડી પાસે રોહિસા ગામના જગુભાઈ જાદવભાઈ ખસીયા ઉ.વ. 32 તેના પત્નિ લાભુબેન તથા ગામના ભાવનાબેન ભરતભાઈ સાંખટ, મંજુબેન દુધાભાઈ મકવાણા, ભાવનાબેન ભુપતભાઈ સાંખટ તા. 19-12 ના પોતાની છકડો રીક્ષા જી.જે. 14 વાય. 2603 લઈને ટીંબી ગામે મજુરી કામ માટે જતા હતા. ત્યારે ટીંબી ગામે ભાડા ચોકડીએ પહોંચતા નાગેશ્રી તરફથી […]
Read Moreઅમરેલી અને પ્રતાપપરા રોડે દરગાહ પાસે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો
અમરેલી, અમરેલીમાં તેમજ પ્રતાપપરા રોડે દરગાહ પાસે કોઈ જગ્યાએ સગીરાને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ શરીર સંબંધ બાંધી તા. 17-12 ના બીજી વખત ભગાડી જઈ પ્રતાપપરા રોડે દરગાહ પાસે કોઈ જગ્યાએ શરીર સંબંધ બાંધી ભોગ બનનારે ના પાડવા છતા આરોપીએ બળાત્કાર ગુજારી જાતિય હુમલો કર્યાની સગીરાની માતાએ અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ
Read Moreલીલીયાના પીપળવામાં નકલી ઘીની ફેકટરી ઝડપાઇ
લીલીયા, અમરેલી જીલ્લા પોલિસ અધિક્ષક હિમકરસિંહ ના . પો.અધિ. જે. પી. ભંડારીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રિના લીલીયાના પી.એસ.આઈ. એસ.આર. ગોહિલ અને સ્ટાફે લીલીયા તાલુકાના પીપળવા ગામે નકલઘીની ફેકટરી ઉપર દરોડો પાડી એક શખ્સને રૂ/-22,81,360 ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.આ બનાવની પોલિસ સુત્રોમાંથી મળતી હકીકત અનુસાર રાજુલાના આકાશ વીંજવા નામના શખ્સે દિવાળી […]
Read Moreરાજુલા એસટી ડેપોમાં વધ્ાુ આવક છતા કરાતો અન્યાય
રાજુલા, અમરેલી જિલ્લામાં એસટી રાજુલા ડેપો માં પૈસાની વધુ આવક સતા એસટી શેત્રે ઘોર અન્યાય ધારાસભ્ય ચેમ્બર એક માસ પહેલા ઉદ્ઘાટન કર્યું અને ડેપો મેનેજર એસટી બંધ કરી રાજુલા એસટી ડેપોમાં એક માસ પહેલા રાજુલા ચેમ્બર ધારાસભ્ય વેપારીઓ ઉપસ્થિત રહી અને રાજુલા રાજકોટ એસટી બસ શરૂ કરવામાં આવી હતી બગસરા ડેપોમાં વર્ષોથી ચાલતો રૂટ બગસરા […]
Read More