અમરેલીમાં ક્રીષ્ના પેટ્રોલપંપના માલીક પાસે રૂ.20 લાખની ખંડણી માંગી

અમરેલી, અમરેલી સ્ટેશન રોડ રેડ કોર્નર સિનેમાં સામે આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપની ઓફીસે નંદિસભાઈ પંકજભાઈ પરીખ (વાણીયા) ઉવ.36 ના મોબાઈલ 99247 37878 ઉપર કુલદિપ વાળા તરીકે ઓળખાણ આપનાર શખ્સે તેના મોબાઈલ 93276 33622 પરથી નંદિશભાઈને ફોન કરી ખંડણી પેટે રૂ.20,00,000 ની માંગણી કરી ફરીયાદીને પ્રોટેક્શન અને સારી રીતે પેટ્રોલપંપ ચલાવવા દેવા ખંડણી નહી આપે તો ફરીયાદી […]

Read More

અમરેલી: લાંચ લેનાર નિવૃત પોલીસ ઇન્સપેકટરને ચાર વર્ષની સજા

અમરેલી અમરેલી શહેરમાં લાંચ લેવાના કેસમાં નિવૃત મહીલા પીઆઇને અમરેલીની સેશન્સ કોર્ટ ચાર વર્ષની સજા ફટકારતા ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, 2014ની સાલમાં અમરેલીમાં મુકેશભાઇ પ્રવિણભાઇ મંડોરા સામે આઇપીસી 498 ક સહિતનો ગુનો દાખલ થયેલ હોય તેમાં આરોપીના પરિવારના રીમાન્ડ ન માંગવા અને માર ન મારવા માટે […]

Read More

અમરેલીનાં અધિક કલેકટરને વિદાય-આવકાર

અમરેલી, અમરેલીનાં અધિક કલેકટર શ્રી રવિન્દ્રસિંહ વી.વાળાની બદલી થતા અને તેમના સ્થાને શ્રી દિલીપસિંહ ગોહીલની નિમણુંક થતા અમરેલી જિલ્લા મહેસુલ કર્મચારી મંડળનાં પ્રમુખશ્રી કે.કે.વાળાના નેતૃત્વમાં વિદાયમાન અને આવકાર કાર્યક્રમ યોજાયો હતો. અઢી વર્ષથી અમરેલી જિલ્લામાં યશસ્વી ફરજ બજાવનાર શ્રી રવિન્દ્રસિંહ વાળાએ કરેલી કામગીરી અને અનુભવોને કર્મચારીઓ અને અધિકારીઓએ શેર કર્યા હતા. શ્રી વાળાએ વહીવટી પ્રક્રિયાને […]

Read More

લાલાવદરની સીમમાં શ્રમીક દંપતિ સહિત ત્રણની કુવામાંથી લાશ મળી

અમરેલી, અમરેલીના લાલાવદર અને ચક્કરગઢના સીમાડે આવેલ વાડીના કુવામાંથી પરપ્રાંતિય દંપતિ અને એક બાળકી સહિત ત્રણની લાશો મળી આવી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર લાલાવદર અને ચક્કરગઢની સીમમાં અલ્પેશભાઇ, ધનજીભાઇ અને દકુભાઇ મનુભાઇ ધાનાણીના ભાગ્યા વાડીમાં ચણા વાવેલા તે વાડીએ મધ્યપ્રદેશના અલીસાપુુર (રીછવી)નો દંપતિ મુકેશ દેવરખિયા ઉ.વ.18 અને તેની પત્ની ભુરી દેવરખિયા વાડીએ […]

Read More

આજે કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સોનલધામ માં : રવિવારે અમરેલીમાં

અમરેલી, ભારત સરકારનાં ડેરી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલા આજે 100 વર્ષ પહેલા પ્રાગટય થયેલ અને ચારણ સમાજનાં કુરીવાજોને દુર કરવા અને વ્યસનો સામે ઝુંબેશ ચલાવનાર શક્તિ સ્વરૂપ આઇશ્રી પૂજ્ય સોનલ આઇ મઢડાધામનાં જન્મ શતાબ્દી મહોત્સવ પર્વે ઉપસ્થિત રહેવા માટે 10:30 વાગ્યે મઢડા પહોંચશે અને ત્યાંથી જુનાગઢ, જુનાગઢથી રાજકોટ અને […]

Read More

અમરેલીના લાલાવદરની સીમના કુવામાંથી મામા-મામી અને ભાણકીની લાશ મળી

અમરેલીના લાલવદર અને ચક્કરગઢના સીમાળે આવેલ વાડીના કુવામાંથી આલીશાપુર રીછવી ગામના મુકેશ દેવસીયા અને તેની પત્ની ભુરી દેવસીયા તથા આઠ વર્ષની ભાણકી જાનુની લાશો મળી આવી હતી.ચણાનું ભાગ્યું રાખેલ વાવેતર વાળા કુવામાં લાશ તરતી જોવા મળતા લાલાવદર અને ચક્કરગઢના સરપંચને જાણ કરાતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોચી ગઇ […]

Read More

સલડી ના તળાવમાં ખાણ ખનીજ ની ટીમો ત્રાટકી

લીલીયા ના સલડી ગામના તળાવમાં થતી ખનીજ ચોરી સામે ખાણ ખનીજ ની ટીમે ત્રાટકી અને ખનીજ ચોરી પકડી પાડી હતી આ લખાઈ છે ત્યારે રેડની કાર્યવાહી શરૂ છે અને અનેક વાહનો કબજે કરાયા હોવાની તથા મોટી ખનીજ ચોરી ઝડપાઈ હોવાની પણ પ્રાથમિક વિગતો બહાર આવી છે.

Read More

અમરેલીમાં દિપડા એ વાછરડીનું મારણ કર્યુ

અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલ પટેલ સંકુલ નજીક ગંગાનગર વિસ્તારમાં રાત્રીના 2:30 વાગ્યા આસપાસ દિપડો આવી ચડતા વાછરડીનું મારણ કરી જયાફત ઉડાવી હતી. આમ ભરચક રેસીડેન્સલ એરીયામાં પછી દિપડાના નીશાનો પણ મળી આવ્યા છે.મારણના પગલે સવારે લોકોમાં પણ અનેક જાતની ચર્ચાઓ જાગી હતી અને ભયનો માહોલ છવાયો હતો.

Read More

મહુવા-સુ2ત સુપ2 ફાસ્ટ ટ્રેનને મુંબઈ સુધી લંબાવવા 2ેલ્વે બોર્ડને 2જુઆત ક2તા સાંસદ શ્રી કાછડીયા

અમરેલી, અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ અઠવાડીયામાં પાંચ દિવસ ચાલતી મહુવા-સુ2ત સુપ2 ફાસ્ટ ટ્રેનને મુંબઈ સુધી લંબાવવા બાબતે 2ેલ્વે બોર્ડના પ્રધાન કાર્યકા2ી નિદેશક શ્રી દેવેન્દ્રકુમા2ને લેખીત પત્ર પાઠવી 2જુઆત ક2ેલ છે. સાંસદશ્રીએ ક2ેલ 2જુઆત મુજબ મહુવા થી સુ2ત વચ્ચે ટે્રન નં. 209પપ/209પ6 અઠવાડીયામાં પાંચ દિવસ એટલે કે, 2વિવા2, સોમવા2, મંગળવા2, બુધવા2 અને શુક્રવા2ના 2ોજ સંચાલીત […]

Read More