ડેડાણ, ખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જવાનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. રોડ ઉપર જાણે નદી ચાલતી હોય તેમ ચોમાસામાં પાણી વહેતુ રહે છે. ત્રાકુડાથી ફાચરીયાનો રસ્તો કાચો પાકો છે અને બે જગ્યાએ નાળા જ નથી. અને ખેતરનું પાણી આ રસ્તા પર આવે છે. જાણે નદી હોય તેમ પાણી વહેતુરહે છે અને ભુલે ચુકે ટુ વ્હિલર ચાલકો […]
Read More![ખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જતા રોડની ચોમાસે દરિયાનાં બેટ જેવી સર્જાતી હાલત ખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જતા રોડની ચોમાસે દરિયાનાં બેટ જેવી સર્જાતી હાલત](https://avadhtimes.net/wp-content/uploads/2024/06/43-1.jpg)