વિધાનસભામાં ભાજપ પ્રવક્તા શ્રી મહેશ કસવાળાની સટાસટી

અમરેલી, આમ આદમી પાર્ટી ખુબ મોટી પાર્ટી છે તેના ચાર-ચાર મંત્રીઓ દિલ્હીની અંદર જેલમાં છે, પંજાબની નવી સરકારનાં એક મંત્રી પણ જેલમાં છે. તેવા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્યને ઉત્તર આપવાની સાથે બજેટ સત્રમાં વિધાનસભા બહાર શ્રી મહેશ કસવાળાએ આમ આદમી પાર્ટીને જાટકી નાખી હતી. આપનાં ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણાનાં સવાલનો જવાબ આપી આમ આદમી પાર્ટી ઉપર […]

Read More

અમરેલી શ્રી શાંતાબા જનરલ હોસ્પિટલમાં ચામડીનાં કેન્સરનું સફળ ઓપરેશન કરાયું

અમરેલી, અમરેલી જીલ્લાના નાના માચીયાળા ગામના 70 વર્ષીય દર્દી મંજુલાબેન બાલુભાઈ નાકરાણી નાકની બાજુમાં ચહેરા પરના મસાની તકલીફ માટે સારવાર લેવા આવ્યા હતા. સારવાર દરમ્યાન ડોક્ટર દ્રારા મસાનો બાયોપ્સી રિપોર્ટ કરાવતા તેમાં ચામડીનું કેન્સર હોવાનું જણાયું હતુ. અત્યાર સુધી આ પ્રકારના કેન્સરની જટિલ સર્જરી માટે લોકોને અમદાવાદ સુધી સારવાર લેવા જવું પડતું હતું. પરંતુ આ […]

Read More

અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વા2ા તાલુકા વાઇઝ મીટીંગો યોજાશે

અમરેલી, ગુજ2ાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહીલની સુચનાથી અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત દ્વા2ા અમ2ેલી જિલ્લાના 11 તાલુકામાં તા. 8, 9 અને 10 ફેબ્રુઆ2ીના 2ોજ જન અધિકા2 સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવેલ છે. જેમાં પુર્વ ધા2ાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પ2ેશભાઇ ધાનાણી, પુર્વ ધા2ાસભ્ય વિ2જીભાઈ ઠુંમ2, પુર્વ ધા2ાસભ્ય અને પ્રદેશ […]

Read More

ચલાલામાં લિક્વીડ રાસાયણીક ખાતરનું વિતરણ કરતાં શ્રી સંઘાણી

ચલાલા, ગુજકો માસોલ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ચલાલામાં આવેલ ગુજકોમાસોલ ખાતર ડેપો પરથી ઈફકો અને ગુજકો માસોલના ચેરમેન સહકાર શીરોમણી શ્રી દિલિપભાઈ સંઘાણીના વરદ હસ્તે જે ખેડુતોને એક હેકટરથી વધા્રે જમીનવાળા ખેડુત ખાતેદારોને ભારત બાયોનોરીશની બે બોટલ વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતી. આ તકે ગુજકો માસોલ અમરેલી-ચલાલાના અધિકારી દ્વારા દિલિપભાઈ સંઘાણી, અરૂણભાઈ પટેલ, […]

Read More

અમરેલી જિલ્લાના 56 તલાટી મંત્રીઓને રિ-સફલીંગને કારણે જિલ્લા ફેર બદલી

અમરેલી, ગ્રામ પંચાયત તલાટી મંત્રી વર્ગ-3નું ફાઇનલ સિલેકટ લીસ્ટ અને રેકોમેડેશન લીસ્ટ મુજબ પુન: જિલ્લા ગોઠવણી મુજબ મંડળ દ્વારા મેરીટ અને સિલેકશન કેટેગરી પ્રમાણે ઓન સ્કીન પસંદગી મુજબ પુન: જિલ્લા ગોઠવણી કરી તા.18-1-24ની રિ સપ્લીંગ ઇન ડિસ્ટ્રીકટ એલર્ટમેન્ટ લીસ્ટની નકલ મુજબ રિ સફલીંગથી ફાળવેલ ઉમદેવારો પૈકી જે ઉમેદવારના જિલ્લામાં ફેરફાર થતાં હોય તેવા ઉમેદવારના કિસ્સામાં […]

Read More

અમરેલી નાગરિક સહકારી બેંક દ્વારા 6 લોન ડિફોલ્ટરો સામે કોર્ટમાં ફરિયાદ

અમરેલી, અમરેલી નાગરિક સહકારી બેંકના લોનના હપ્તા નહીં ભરનાર પારેખ સિલેકશન પ્રો.કેયુમભાઇ ગફારભાઇ પારેખ 10-ઇન્દીરા શોપિંગ સેન્ટર દોલતરાય સ્કુલ પાસે રૂા.19,22,518, પિન્ટુભાઇ કેશુભાઇ સેંજાણી રોકડીયા કાળભૈરવ મંદિર પાસે રૂા.20,000, રાજેશભાઇ વૃજલ્લાભાઇ મોરજરીયા ગુરૂકૃપાનગર ચિતલ રોડ રૂા.1,00,000 , સુરેશભાઇ હિંમતલાલ ભરખડા એસટી બસ સ્ટેન્ડ રોડ અમરાપરા મુ. બગસરા રૂા. 1,00,000 , દિનેશભાઇ ધનજીભાઇ સોલંકી બહારપરા સામુદ્રી […]

Read More

સીસીટીવીની મદદથી પાકીટ શોધી મુળ માલિકને પરત કરતી દામનગર પોલિસ ટીમ

અમરેલી , દામનગર પોલિસ સ્ટેશનવિસ્તારમાં રાભડા ચોકડી પાસે તા. 4-2 ના ભરતગીરી નટવરગીરી ગોસાઈ શાકભાજીની લારીએ પૈસા ચુકવવા પાકીટ કાઢયા બાદ રસ્તામાં પાકીટ પડી જતા દામનગર પોલિસને જાણ કરતા સીસીટીવી કુટેજ ચેક કરતા રાભડા ચોકડી પાસે એક સ્પ્લેન્ડર લઈને જતા શખ્સોમાંથી એક શખ્સે ઉતરી નીચે પડેલ પાકીટ લેતા જોવા મળેલ. તેને ટ્રેસ કરી મળી આવતા […]

Read More

અમરેલી હાઉસીંગબોર્ડમાં બે મકાનોને નિશાન બનાવતા તસ્કરો

અમરેલી, અમરેલી ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ઈ/20 રાજ ચામુંડા રાજુભાઈ હિંમતભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં તા. 20-21-1-24 ના રાત્રિના 11 થી સવારના 6 દરમ્યાન ઘરનો દરવાજો અંદરથી ખોલી અદર પ્રવેશી સોનાની વીંટી ગુરૂના નંગ વાળી 6 ગ્રામ રૂ/.24,000 ની તેમજ રૂદ્રાશની સોનાથી મઢેલી માળા 26 ગ્રામ રૂ/. 1,04,000 ની મળી કુલ રૂ/. 1,28,000 તથા ચિગભાઈ […]

Read More

રાજુલામાં છોકરીને ભગાડવા પ્રશ્ર્ને પોલીસ સ્ટેશને ટોળા એકત્રં

રાજુલા, રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાંથી એક કોળી સમાજની દીકરી મુસ્લિમ સમાજના યુવક ભગાડી જતા રાજુલામાં પોલીસ સ્ટેશનને ટોળું ઘસી ગયું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી ઘટનાની જાણ થતા ડીવાયએસપી પીઆઈ સહિતનો કાફલો રાજુલા પોલીસ મથકે દોડી આવ્યો હતો રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક કોળી સમાજની 20 વર્ષથી દીકરીને આ જ વિસ્તારમાં રહેતો એક […]

Read More