અમરેલીમાં સીટીપીઆઇ શ્રી ડી.કે.વાઘેલાની ટીમ ત્રાટકી : દારૂ ભરેલી મારૂતી કાર ઝડપાઇ

અમરેલી, અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે.વાઘેલાની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી હકિકત આધારે વોચમાં રહી અમરેલી શહેરનાં સુળીયાટિંબા વિસ્તારમાંથી એક ઇસમને ફોરવ્હિલ ગાડી તથા પ્રોહીબીશન લગત મુદ્દામાલ સાથે અજયગીરી ઉર્ફે અજુ ભરતગીરી ગોસાઇને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી અમરેલી સીટી […]

Read More

ગુજરાત રાજ્યનાં વિકાસલક્ષી બજેટને આવકારતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

અમરેલી, અમૃતકાળમાં ગુજરાતના વિકાસને વેગ આપવા વર્ષ 2024 25નું સૌથી મોટું વિકાસલક્ષી જન કલ્યાણ નું બજેટ રજૂ થતાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા તેમને આવકારવામાં આવેલ છે.આપણા ગૌરવવંતા ગુજરાતની અભૂતપૂર્વ વિકાસયાત્રાને “સૌના સાથ અને સૌના સહકાર” થકી વધુમાં વેગવાન બનાવવાના પાવન સંકલ્પ સાથે રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરગામી માર્ગદર્શન હેઠળ […]

Read More

2024-25ના વર્ષના રજૂ કરેલા રાજ્યનાં બજેટને આવકારતા સાંસદ શ્રી કાછડીયા

અમરેલી, અમરેલીના સંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે. સાંસદશ્રીએ નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા કહ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને […]

Read More

ચિતલમાં નાગબાઇ માં ના મંદીરે પુજારીનાં રૂમમાં આગ લાગી

અમરેલી, તારીખ : 01/02/2024 સમય : સવારે 08:20 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના ચીતલ ગામ ખાતે નાગબાઇમાં નાં મંદિર ખાતે પુજારીનાં રૂમમાં આગ લાગવાની ઘટના બનેલ તેના અનુસંઘાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ. […]

Read More

અમરેલીના ગાયત્રી મંદિર રોડ ઉપર અકસ્માત : યુવાન ગંભીર

અમરેલી, અમરેલીનાં ગાયત્રી મંદિર રોડ ઉપર રાત્રે બાઇક સવાર અને વાછરડી અથડાતા વાછરડીનું મૃત્યુ થયુ હતુ અને બાઇક સવાર યુવાનને ગંભીર હાલતમાં 108 ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

Read More

સાવરકુંડલામાં નાવલી નદી પર બ્રિજ બનવાનું સ્વપ્નુ સાકાર થશે : શ્રી કસવાલા

સાવરકુંડલા, સાવરકુંડલા વિસ્તારના છેવાડાના વિસ્તારના લોકો નદીને એક કાંઠેથી બીજા કાંઠે બારેમાસ આવજન જાવન કરી શકે તે માટે નદી પર બ્રીજનું સપનું સાકાર થશે આ સંદર્ભે વોર્ડ નંબર 7 ના પ્રતિનિધી અને યુવા પત્રકાર સોહીલ શેખ દ્વારા આ વિસ્તારમાં પડતી હાલાકી ને પત્ર દ્વારા ધારાસભ્ય શ્રી ને રજુઆત કરવામાં આવી હતી આ રજુઆત ને ધ્યાને […]

Read More

જુનાગઢ, રાજકોટ, મોરબી અને પોરબંદર સહિતના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો

જુનાગઢ, જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ, પીએસઆઇ જે.જે.ગઢવી, ડી. કે. ઝાલા તથા પોલીસ સ્ટાફે છેલ્લા બે વર્ષથી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા, મોરબી તથા પોરબંદરના પ્રોહિબીસનના કુલ – 4 ગુનામાં નાસતા ફરતા આરોપી શ્યામ ઉર્ફે ભાણો ઘુસાભાઇ ઉર્ફેે ઘનશ્યામ મેતા આહિર રહે. ગોંડલના હાલ જુનાગઢ વંથલી વિસ્તારમાં વંથલી રોડ પર […]

Read More

ચલાલામાં યુવાન ઉપર છરી વડે હુમલો

અમરેલી, ચલાલા બસ સ્ટેન્ડ પાસે ગિરનારી પાનના ગલ્લા પાસે દાનેવ સોસાયટીમાં રહેતા રઘુવીરભાઇ ઉર્ફે રઘુભાઇ રામકુભાઇ માંજરીયા ઉ.વ.34 તા.17-1ના રાત્રીના 10 વાગ્યે ચલાલા અમરેલી રોડ ઉપર બાઇક લઇને જતા હતાં. તે સમયે ભીમનાથ ગલ્લા પાસે પહોંચતા પહુભગતે પોતાની ફોરવ્હીલ રોડ ઉપર વાળતા રઘુભાઇના બાઇક સાથે અથડાતા રહી ગયેલ હોય. જે અંગે ઠપકો આપતા મનદુ:ખ રાખી […]

Read More

અમરેલી બાલભવનનાં ત્રણ બાળકો રાષ્ટ્રિય સ્તરે ઝળક્યાં

અમરેલી, અમરેલી બાલભવનનાં ત્રણ બાળકો અને ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ત્રિવેદી રાષ્ટ્રિય યંગ એન્વાયરમેન્ટાલીસ્ટ કોન્ફરન્સ આ વર્ષે જુનાગઢ મુકામે હતી. આ કોન્ફરન્સનો આ વખતનો વિષય પ્લાસ્ટિ પોલ્યુશન હટાવવાનો હતો. તે અંગે અમરેલી બાલભનનાં બાળકોએ દોરાયેલા ચિત્રોએ રાષ્ટ્રિય સ્તરે પ્રથમ આવતા બાલ ચિત્રકાર ખેલન સોનેજીને રાષ્ટ્રિય સ્તરે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. જ્યારે બીજા બાળક […]

Read More