અમરેલીમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ

અમરેલી , રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત શુક્રવારે અમરેલી જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલ સમારોહમાં અમરેલી શહેરની વિવિધ 12 શાળાના અંદાજિત 1200 જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં અકસ્માત નિવારવાના […]

Read More

બાબરાનાં નાની કુંડળથી ઇતરીયા-વલારડીથી ચિતલના રોડનુ ખાતમુહૂર્ત કરતા ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા

બાબરા, બાબરા જીલ્લા પંચાયત કરીયાણા બેઠક નિચે આવતા નાની કુંડળ થી ઇતરીયા અને વલારડી થી ચિતલ રોડ નુ આજે બાબરા લાઠી દામનગર બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ જીલ્લા પંચાયત ના જાગૃત સભ્ય જોસના બેન નીતિનભાઈ રાઠોડ દ્વારા સરકાર સમક્ષ તેમજ જીલ્લા પંચાયત અને ધારાસભ્ય શ્રી ને રજુઆત કરવામાં આવી મંજૂરી […]

Read More

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીએ મતદાન જાગૃતિ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

અમરેલી, અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા તેમજ મતદાન પ્રક્રિયાની જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રીની કચેરીના માધ્યમથી ફાળવવામાં આવેલા ડિજિટલ રથને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ શુક્રવારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ રથને પ્રસ્થાન કરાવી અને ઈ.વી.એમ. અને […]

Read More

અમરેલી જિલ્લામાં સાંસદ ખેલ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે

અમરેલી રાજ્યસભાનાં સાંસદ અને ભારત સરકારના કેબીનેટ મંત્રી અને અમરેલીના સપુત શ્રી પરશોતમ રૂપાલા દ્વારા અમરેલી જિલ્લાના રમતવીરોના રહેલી પ્રતિભાને સૌને પરિચય થાય અને કલાકારોમાં રહેલી સુક્ષત શકિતઓ બહાર લાવાના હેતુથી અમરેલી જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન થયુ હતુ આ કાર્યક્રમ મદદ કાર્યાલયના કન્વીનર અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા […]

Read More

ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને ગુલાબ આપી જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રોત્સાહિત કર્યા

અમરેલી, અમરેલીમાર્ગ સલામતી માસ-2024ની ઉજવણીના પ્રસંગે શુક્રવારે અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે હેલમેટ પહેરનારા અને સીટબેલ્ટ બાંધનારા વાહન ચાલકોને ગુલાબ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે હેલમેટ અને સીટબેલ્ટ ન બાંધનારા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા માટે […]

Read More

ધારીમાં શાંતિ સમિતિની બેઠક યોજતા પીઆઇ શ્રી દેસાઇ

ધારી, તારીખ 19 -1- 2024 ના રોજ સાંજના 5:30 કલાકે ધારી પોલીસ સ્ટેશન ખાતે આગામી તારીખ 22 1 2024 ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામને પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ નું પીઆઇ શ્રી દેસાઇ તથા પીએસઆઇ શ્રી મારૂ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરભરના તમામ જ્ઞાતિ અગ્રણીઓ તેમજ વેપારીઓએ તથા પત્રકારોએ ઉપસ્થિત રહેલ

Read More

અમરેલી નાગનાથ મંદિરે સ્વચ્છતા ઝુંબેશ યોજાઇ

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરે વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશીકભાઇ વેકરીયા અને સારહી યુથ કલબનાં શ્રી મુકેશભાઇ સંઘાણીની ઉપસ્થિતીમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઇ હતી જેમાં ભાજપ આગેવાનો કાર્યકરો મહિલા મોરચાની બહેનો સહિત ઉપસ્થિત રહી મંદિરની સફાઇ કરી

Read More