રાજ્ય સરકારના વર્ગ 3 અને 4 ના સંવર્ગમાં સીધી ભરતીથી નિમણુંક પામેલ કર્મચારીનાં ફીક્સ પગારમાં સુધારો કરાયો

અમરેલી, રાજ્ય સરકારના વર્ગ 3 અને 4 માં સીધી ભરતીથી નિમણુંક પામેલ કર્મચારીઓના ફીક્સ પગારમાં સુધારો કરેલ છે સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફીક્સ પગારમાં સુધારો કરેલ છે તે મુજબ 16,224 સામે 21,100 અને 19950 સામે 26 હજાર, 31,340 સામે 40,800 અને 38,090 સામે 49,600 પગાર […]

Read More

અમરેલી જિલ્લા બજરંગ દળ ગૌરક્ષક સમિતીના અધ્યક્ષ પદે શ્રી રાજેન્દ્ર ધાખડાની વરણી કરાઇ

અમરેલી, અમરેલી જિલ્લા બજરંગ દળ ગૌરક્ષક સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી રાજેન્દ્ર ધાખડાની વરણી કરવામાં આવી હતી. વિશ્ર્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી ઇતેશ મહેતા અને જિલ્લા બજરંગ દળના અધ્યક્ષ શ્રી વિદુર ડાબસરા દ્વારા કરવામાં આવેલ આ વરણીને સર્વેએ આવકારી હતી. આ પ્રસંગે ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણી, નાયબ દંડકશ્રી કૌશિકભાઇ વેકરીયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, સારહિ […]

Read More

લીલીયામાં સરકારી જમીનમાં દબાણ : લેન્ડગ્રેબીંગ થશે ?

અમરેલી, પિપાવાવ લિપ એગ્રી લોજીસ્ટીક પ્રા.લિ દ્વારા મોટા લીલીયામાં સરકારી પડતર પશુધન ચરીયાણની જમીનમાં ગેરરિતી આચરવામાં આવતા ગૌ પાલક પર્યાવરણ વન્ય અને દરિયાઇ જીવ રક્ષક ટ્રસ્ટ દ્વારા કલેકટરને રજુઆત કરી છે અને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે લીલીયામાં સર્વેનં. 209, 208, 206 ,200 અને 212 સહિતના સર્વે નંબરોમાં જમીનનું કુલ 11.52 ક્ષેત્રફળ છે. જેમાં જમીનો […]

Read More

બગસરામાં ખેડૂતોએ ડુંગળી રોડ ઉપર ફેંકી દીધી

બગસરા બગસરામાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વાહનોમાં લીલી ડુંગળી ભરી અને મહત્તમ ના ભાવના મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને યાર્ડમાં ઢગલા કરી વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં લોકોને ફ્રીમાં ડુંગળી લઈ ગયા હતા ગાયોને પણ ડુંગળી પોતાનો ખોરાક બની ગયો હતો ખેડુતને વાહનનો ખર્ચો પણ ન નીકળતા રાતાપાણીએ રોવાનું વારો આવ્યો .

Read More

કુંકાવાવ સરપંચ સામે સ્થાનિક પરિણીતા દ્વારા દુષ્કર્મની ફરિયાદ

વડિયા, અમરેલી વિધાનસભા સીટ ના એપી સેન્ટર તરીકે ગણાતા કુંકાવાવ માં સરપંચ તરીકે નિવૃત ફોજી સંજય લાખાણી એ સુકાન સંભાળ્યા બાદ અનેક વિકાસ કામો થી સમગ્ર પંથક માં તે એક યુવા જાગૃત સરપંચ તરીકે ખ્યાતિ પામતા જોવા મળ્યા હતા સાથે ટૂંકા સમય ગાળામાં તેઓ અનેક વિવાદોમાં પણ સંપળાતા તેના વિવાદો અને તેમની વિરુદ્ધની પોલીસ ફરિયાદો […]

Read More

ઝાંઝરડા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે રૂપીયા 3.48 લાખની મત્તાની ચોરી

અમરેલી રાજુલાના ઝાંઝરડા ગામે રહેણાંક મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ.3.48 લાખના સોનાના આભૂષણો તથા નજીવી રોકડ રકમની ચોરી કરીને લઈ ગયા હતા. ધોળા દિવસે લાખોની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રાજુલાના ઝાંઝરડા ગામે ચારોડીયા રોડ પર આવેલા નાથાભાઇ લાખાભાઇ લાખણોત્રા ઉ.વ.42 ધંધો.ખેતીના મકાનમાં દિવસ દરમ્યાન ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તેના રૂમનુ […]

Read More

લાઠી એસબીઆઇનું એટીએમ શોભાના ગાંઠિયા સમાન

લાઠી, લાઠી શહેરની અંદર એસબીઆઇ બેન્ક નું એટીએમ છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જમૈ ના હજારો ગ્રાહકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે બીજી બેંકનું એટીએમ ત્રણ વારથી વધારે યુઝ કરવામાં આવે તો ચાર્જીસ લાગે છે આ અંગે જમૈ ના મેનેજરને અનેકવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈપણ નિવારણ આવતું નથી […]

Read More

અમરેલી બન્યું અવધ : જિલ્લો સ્વંયભુ બંધ : સર્વત્ર આનંદ

અમરેલી, અયોધ્યામાં રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને પગલે અમરેલીએ પણ નવીનવેલી દુલ્હનની જેમ સોળેશણગાર સજી ભગવાનશ્રી રામના વધામણા કર્યા હતાં. અમરેલીના વેપારીઓએ પણ સ્વંયભુ ધંધા રોજગાર બંધ રાખી પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. અમરેલી શહેરમાં ઠેર ઠેર ધજા પતાકા, કમાનો, ફલ્ટો સાથે ઠેર ઠેરથી ભગવાનશ્રીરામની વિરાટ શોભાયાત્રાઓ નિકળી હતી તેમાં રામ ભકતો વિશાળ સંખ્યામાં […]

Read More

અમરેલીમાં આજે ભાજપનું લોકસભા ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાશે

અમરેલી, આગામી લોકસભા ચુંટણી 2024 ની તૈયારી માટે કેન્દ્રીય ભાજપ ની યોજના મુજબ ગુજરાત પ્રદેશનાં તમામ 26 લોકસભા સીટોનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ના ઉદ્ધાટન છે. તેમની સાથેજ અમરેલી લોકસભાના ચુંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન તા.23/01/2024 ને મંગળવાર ના રોજ સવારે 9:30 કલાકે રાખેલ છે ચુંટણી કાર્યાલય નાં ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમને વર્ચુઅલ રીતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડા […]

Read More