ડીજીપી દ્વારા અમરેલીનાં પોલીસ અધિકારીઓનું સન્માન

અમરેલી, ભાવનગર ખાતે રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા રાજ્યના પોલીસવડા શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતીમાં અને તેમના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર અમરેલી જિલ્લાનાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ભાવનગર ખાતે રેન્જ મીટીંગ અને એથ્લેટીક મીટ રાજ્યનાં પોલીસવડા શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતીમાં યોજાયેલ જેમાં સાવરકુંડલા વિભાગનાં ડીવાયએસપી શ્રી હરેશ વોરા તથા પીપાવાવ મરીન પોલીસ […]

Read More

તળાવ ઉંડા ઉતારવાની કામગીરીને વહેલી મંજૂરી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા કૌશિક વેકરિયા

અમરેલી, સરકાર દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ યોજના અન્વયે રાજ્યભરના તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. જેક ામગીરી ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી કામગીરી છે. જેનાથી તળાવ ઉંડા થતા જ જળ સંચય થાય છે અને આવાત ફ્રાવોની માટી ખેડૂતોના ખેતરોને નવ સાધ્ય કરવામાં ઉપયોગી બને છે. આમ આ કામગીરીથી બેવડો ફાયદો થાય છે.પ્રતિ વર્ષે થતી […]

Read More

સંકુલમાંથી અમરેલીની સગીરાને લલચાવી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

અમરેલી, અમરેલીના સંકુલમાંથી સગીરાને લલચાવી ફોસલાવી તેણી સગીર હોવાનું જાણવા છતા લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી હરેશ રાજેશભાઈ પરમાર રહે. પ્રતાપપરાની સીમ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુર્જાયાની સગીરાના પિતાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ

Read More

અયોધ્યા ઉત્સવ માટે અમરેલીનાં પ્રતાપપરામાં તડામાર તૈયારીઓ

અમરેલી, 22મી તારીખે 500 વર્ષ પછી આવેલા આનંદના અવસરે અને સનાતન ધર્મની પુન: ચડતીની સાક્ષી આપતા અયોધ્યાનાં પ્રતિષ્ઠા ઉત્સવમાં અમરેલી જિલ્લાના 100 જેટલા ગામોમાં ધ્ાુમાડાબંધ પ્રસાદનું આયોજન કરાયુ છે પરંતુ તેમાં અમરેલીના પ્રતાપપરામાં અનોખુ આયોજન થયુ છે. પ્રતાપપરામાં 22 મી તારીખના ઉત્સવ માટે ગામની સફાઇ, મંદિરને રોશની, ધજા પતાકાથી શણગારાઇ રહયુ છે. તા.21 મી એ […]

Read More

લીલીયા અને જાફરાબાદમાં વિજ ચેકીંગ

અમરેલી, અમરેલી પીજીવીસીએલ ડિવીઝનની અમરેલી સર્કલના લીલીયા અને જાફરાબાદમાં ચેકિંગ ડ્રાઇવ યોજાતા 95 જોડાણોમાં રૂપિયા 14.75 લાખની ગેરરિતી પકડી પાડી હતી. આ ડ્રાઇવ અંગે જાણવા મળતી વિગત અનુસાર પીજીવીસીએલ દ્વારા પાવર ચોરી ઘટાડવા કોર્પોરેટ ડ્રાઇવનું અમરેલી-1 અને સાવરકુંડલા ડિવીઝન નીચે અમરેલી સર્કલમાં આવેલ લીલીયા અને જાફરાબાદમાં 42 ચેકિંગ ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 581 વિજ […]

Read More

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે બેઠકોનો ધમધમાટ

સાવરકુંડલા, સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય બનેલા શ્રી મહેશ લાલજીભાઇ કસવાલા કે જેઓ સાવરકુંડલાની જનતા માટે આશીર્વાદ સ્વરૂપ ચુંટાયા હોય તેવુ લાગી રહયુ છે કારણ કે, શ્રી કસવાલા ધારાસભ્ય બન્યા પછી છેલ્લા 01 વર્ષમાં સરકારશ્રીમાં અઢળક ગ્રાન્ટો લાવેલ છે અને હાલ વધુ રકમ સાવરકુંડલાની જનતાના સુખાકારી […]

Read More

આયુર્વેદિક સિરપનો જથ્થો રાખવા વેચવાના ગુનામાં અમરેલી કોર્ટ દ્વારા જામીન મંજુર

અમરેલી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં 30654 /23 આઈ.પી.સી ની કલમ-336, 34,120.બી, 114 તથા પ્રોહિ.એકટ ની કલમ -65(એ),(ઈ),81,83 મુજબ નો દવા ના હેતુ માટે ઉપપોગ માં લેવાતી અને કોઈપણ ડોક્ટર ના પ્રિસ્ક્રીપ્શન વગર આયુર્વેદિક સિરપ નું વેચાણ કરવુ અથવા તો પાસે રાખવા ના ગુન્હાના કામે મોરબી ગામના આરોપી ની અટક કરી ગુન્હો નોંઘવામાં આવેલો તે […]

Read More

ખાંભાના ત્રાકુડાની સીમમાં શ્યામ સ્ટોન ક્રશરમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી, ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે સુરપીપળા નામની સીમ ખેતરમાં બનાવેલ શ્યામ સ્ટોન ક્રશરમાં તા. 16-1-24 ના 8:00 થી 10 દિવસ પહેલા કોઈપણ સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી ક્રશરના ઈલેકટ્રીક રૂમનો લોખંડનો દરવાજો ખેડવી અંદર આવેલ પેનલ બોર્ડ તોડી બોર્ડમાંથી પાવર સપ્લાયના કોપર ધાતુના વાયર 25 ફુટ લંબાઈ તથા એક ઈંચ જાડાઈના તેવા ત્રણ […]

Read More

વિન્ડફાર્મના કામોમાં ગેરરિતી બદલ કુલ 9 ગુના નોંધાયા

અમરેલી, વિન્ડ ફાર્મના કામોમાં ગેરરીતી અંગે નાયબ વન સંરક્ષક ગીર પુર્વ વનવિભાગ ધારીને પત્ર પાઠવી માજી ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે રજુઆત કરી હતી. મુખ્યમંત્રીને સંબોધી કરેલ રજુઆત અંગે નાયબ વન સંરક્ષક ગીર પુર્વ ધારીએ ઉતરમાં જણાવ્યું છે કે અમરેલી જિલ્લામાં વિન્ડ ફાર્મના કામ કરતી કંપનીઓ જેવી કે કિલનમેકસ, આઇનોકસ, સિમન્સ એનર્જી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર […]

Read More