યોગીનો ઘડો લાડવો કરવા માટે ભાજપમાં ભેદી હિલચાલ છે પણ આ યોગી હવે હલે એમ નથી

યોગીનો ઘડો લાડવો કરવા માટે ભાજપમાં ભેદી હિલચાલ છે પણ આ યોગી હવે હલે એમ નથી

ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ ભેગા મળીને ભાજપનો ઘડોલાડવો કરી નાખ્યો ત્યારથી ભાજપમાં ડખાપંચક ચાલે છે. ઈસવીસન 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 62 બેઠકો જીત્યો હતો પણ આ વખતે સીધો 32 બેઠકો પર આવીને ઊભો રહી ગયો છે. બીજી તરફ 2019માં ગણીને 5 બેઠકો જીતનારી […]

Read More
દેશની પ્રગતિમાં સહકારી ક્ષેત્ર મોટુ યોગદાન આપશે : શ્રી સંઘાણી

દેશની પ્રગતિમાં સહકારી ક્ષેત્ર મોટુ યોગદાન આપશે : શ્રી સંઘાણી

અમરેલી, સહકારથી સમૃદ્ધિ, તમામ કો-ઓપરેટિવ્ઝ વચ્ચેનો સહિયારો સહકાર અંતર્ગત પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા માટે અમરેલી સ્થિત કોલેજ ઓફ ડેરી સાયન્સ(શેડુભાર) ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષા સમીક્ષા બેઠક યોજાઇ હતી. સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ, સહકારથી સમૃદ્ધિ અંતર્ગત અમરેલી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યુ કે, રાજ્યની […]

Read More
જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા શ્રી અજય દહિયાની સુચના

જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા શ્રી અજય દહિયાની સુચના

અમરેલી, અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી.અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ, જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે સમિતિને માર્ગદર્શન અને દિશાનિર્દેશનો […]

Read More
બાબરાના તાઇવદરમાં છેતરપિંડીના ગુનામાં પોલીસે આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડયો

બાબરાના તાઇવદરમાં છેતરપિંડીના ગુનામાં પોલીસે આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડયો

બાબરા, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હીમકરસીંહે અમરેલી જીલ્લામા બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુન્હાઓડીટેક્ટ કરવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ અમરેલીના માર્ગદર્શન […]

Read More
નીટ પછી હવે સિવિલ સર્વિસિઝનું નામું નાંખવામાટે પૂજા ખેડકરનું નવું પ્રકરણ છાપરે ચડ્યું છે !

નીટ પછી હવે સિવિલ સર્વિસિઝનું નામું નાંખવામાટે પૂજા ખેડકરનું નવું પ્રકરણ છાપરે ચડ્યું છે !

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)નું પેપર ફૂટી ગયું તેના કારણે દેશની મેડિકલ કોલેજોમાં થતાં એડમિશન શંકાના દાયરામાં છે જ ત્યાં હવે મહારાષ્ટ્ર કેડરની વિવાદાસ્પદ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર પૂજા ખેડકરના કારણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવાતી સિવિલ સર્વિસિસની પરીક્ષા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. ટ્રેઈની આઈએએસ ઓફિસર પૂજા ખેડકરનું પુણેમાં […]

Read More
અમરેલી એસટી ડિવીઝન કર્મચારી મંડળના હોદેદારોની વરણી

અમરેલી એસટી ડિવીઝન કર્મચારી મંડળના હોદેદારોની વરણી

અમરેલી, અમરેલી ડિવિઝન વિભાગમાં કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ પદે શિવરાજભાઈ ખુમાણ ની નિમણૂક કરવામાં આવી હતી લાઠી રોડ અમરેલી ડિવિઝન ખાતે ઉપપ્રમુખ તરીકેની બિન હરી વરણી કરવામાં આવી હતી જેમાં હાજરીમાં પ્રમુખ નરેન્દ્રભાઈ કાબરીયા અને મહામંત્રી રમેશભાઈ માલવિયા અને હોદેદાર ઉપસ્થિતિમાં હોદા ની નિમણૂક કરતા કર્મચારી હોદેદારો અગ્રણી આગેવાનો વડીલો કર્મચારીઓ સૌ કોઈએ આવકારી ને અભિનંદન […]

Read More
અમરેલી બહારપરાના ભયજનક વ્યકિતને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલતી એલસીબી

અમરેલી બહારપરાના ભયજનક વ્યકિતને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલતી એલસીબી

અમરેલી, ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર દ્વારા જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો સામે તડીપાર તથા પાસા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપતાં પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા અસામાજિક પ્રવૃતિ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માર્ગદર્શન અને સુચના આપતાં અમરેલી એલસીબીના પીઆઇ એ.એમ. પટેલ દ્વારા મહેબુબ ઉર્ફે મેબલો મહોમદભાઇ ભાડુલા રહે. […]

Read More
અમરેલીમાં નકલી જંતુનાશક દવાની ફેકટરી ઝડપાઇ

અમરેલીમાં નકલી જંતુનાશક દવાની ફેકટરી ઝડપાઇ

અમરેલી, અમરેલી તાલુકા હદ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર અને કોઈપણ પરવાના કે લાયસન્સ વગર બનાવટી જંતુનાષક દવાઓ તથા અલગ અલગ કેમીકલના બેરલ મળી કુલ નંગ.876 જેની કિંમત રૂ.12,19,400 તથા ખોટી બનાવટી માલ નિષાની વાળી કંપનીનો લેબલ સ્ટીકરો તેમજ સીલપેક કરવાના અલગ અલગ કુલ સાત મશીન જેની કિંમત રૂ.49,000 મળી કુલ રૂ.12,88,400 ના મુદામાલ સાથે બનાવટી […]

Read More

અમ2ેલી જિલ્લામાં ખેત ઓજાર,ખેતયંત્રોના વ્યવસાયના વિકાસ માટે પ્લેટફોર્મ અપાશે : શ્રી દિલીપભાઇ સંઘાણી

અમ2ેલી, અમ2ેલી જિલ્લામાં ખેતી અને ગામડાઓમાં 2ોજગા2ીની તકો ઉભી થાય ઉપ2ાંત ખેતી વ્યવસાય ને સહાયક વ્યવસાયો જેવા કે ખેત ઓજા2ો બનાવતા કા2ીગ2ો અને ઉત્પાદકો તેમજ ખેત યંત્રો બનાવતા ઉત્પાદકોને આગામી સમયમાં પ્લેટફોર્મ ઉપ2 લાવીને આવા ધંધા વ્યવસાયકા2ોને સ2કા2શ્રીની વિવિધ યોજનાઓની મદદ તેમજ તેના ઉત્પાદનનું બ્રાન્ડિંગ અને માર્કેટીંગ જેવી બાબતોમાં મદદરૂપ બનીને અમ2ેલી જિલ્લાનું નામ ઉધોગક્ષેત્રે […]

Read More
અમરેલી જિલ્લા માધ્ય.સંવર્ગના અધ્યક્ષ તરીકે શ્રી ભરત મકવાણા

અમરેલી જિલ્લા માધ્ય.સંવર્ગના અધ્યક્ષ તરીકે શ્રી ભરત મકવાણા

અમરેલી, ભરતભાઈ મકવાણા કોળી સમાજના કદાવર યુવા નેતા છે. આ ઉપરાંત અમરેલી શહેર ભાજપના મહામંત્રી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય છે. કોળી સમાજના શિક્ષિત નેતા નું અમરેલી શહેરમાં બહોળું મિત્ર મંડળ છે. આ ઉપરાંત સમાજની સંસ્થા વેલનાથ યુથ ફાઉન્ડેશન ના પ્રમુખ છે અને તેઓ સમાજ માટે વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સમૂહ લગ્ન અને […]

Read More