ભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજી ની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્સર કેર કાઉન્સિલ, ઓસ્વાલ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજના કાર્ય સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, કુંવરભાઈ ધર્મશાળા પાસે, જામનગર ખાતે, તારીખ : ૧૦-મેં- ૨૦૨૪ (શુક્રવાર), સમય […]

Read More
લીલીયા વન્યજીવ રેન્જના રાઉન્ડના જાત્રોડા ગામે વીજકરંટથી ત્રણ નીલગાયના મોત થયાં

લીલીયા વન્યજીવ રેન્જના રાઉન્ડના જાત્રોડા ગામે વીજકરંટથી ત્રણ નીલગાયના મોત થયાં

અમરેલી, લીલીયા વન્યજીવ રેન્જ ના સલડી રાઉન્ડ નીચે આવતા જાત્રોડા ગામે અશોકભાઈ નારણભાઈ ડાવરા એ પોતાની માલિકીની વાડીએ પાણીના ધોરીયા માં વીજકરંટ પસાર કરી ત્રણ નીલ ગાયનું મોત નીપજાવતા સ્થાનિક ઇર્ખં ગલાણી એ ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી કરી એડવાન્સ  પેટે રૂપિયા 50000/- દંડ લઈ જામીન પર મુક્ત કરવામાં આવેલ અને પી.જી.વી.સી.એલ ને અશોકભાઈ […]

Read More
સાવરકુંડલામાં રાત્રે ફ્રેન્ડ સોસાયટી પાસે મહિલાની ભેદી હત્યા

સાવરકુંડલામાં રાત્રે ફ્રેન્ડ સોસાયટી પાસે મહિલાની ભેદી હત્યા

અમરેલી, સાવરકુંડલામાં ફ્રેન્ડ સોસાયટીના કોર્નર ઉપર પ્રસાદ નામનાં મકાનમાં રહેતા મીનાબેન જગદીશભાઈ પાઠક નામના 48 વર્ષના મહિલાની ગળાના પાછળના ભાગે કટર જેવા તીક્ષણ હથિયાર વડે ઘા કરી હત્યા કરાયા નો બનાવ બહાર આવતા પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ છે અને પ્રાથમિક રીતે બહાર આવેલી વિગતો અનુસાર પારિવારીક રીતે કોઇ બનાવને કારણે આ ઘટના ઘટી હોવાનું […]

Read More
ધરતીપુત્ર શ્રી ભરતભાઇ સુતરિયા જરખીયામાં ખેતર ખેડવા લાગી ગયા

ધરતીપુત્ર શ્રી ભરતભાઇ સુતરિયા જરખીયામાં ખેતર ખેડવા લાગી ગયા

અમરેલી, અમરેલીના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધરતીપુત્ર શ્રી ભરતભાઇ સુતરિયા ગઇ કાલે મતદાન પુરુ થયા બાદ તેમને બીજા રાજયોમાં ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવે તે પહેલા પોતાના ેગામ જરખીયામાં પોતાનું ખેતર ખેડવા લાગી ગયા હતા આજે સવારે ઇલેકટ્રો મીડીયા હારજીત માટે તેમનો પ્રતિભાવ લેવા જયારે જરખીયા પહોંચ્યું ત્યારે ખબર પડી કે શ્રી સુતરિયા તો ખેતરે […]

Read More
અમરેલીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દિયાએ રાષ્ટ્રધર્મ નિભાવ્યો

અમરેલીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દિયાએ રાષ્ટ્રધર્મ નિભાવ્યો

ગુજરાત બાર કાઉન્સિલના અગ્રણી અને અમરેલીના જાણીતા ધારાસભ્ય શ્રી બકુલભાઈ પંડ્યા ની દીકરી દિયા એ આજે પ્રથમ વખત જ લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી દેશમાં ઉનંતી, વિકાસ ધ્યાને લઈ મતદાન કરવું એ પવિત્ર ફરજ છે જેના ભાગરૂપે મતદાન કરીને પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવ્યો .

Read More
અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% 

અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% 

અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% અમરેલી જિલ્લામાં ધોમખધત્તા તાપ વચ્ચે પણ મતદારો મતદાન કરવા માટે ઉમંગ અને ઉત્સાહભેર મતદાન મથકોએ જઈ રહ્યા છે આવા તાપમાન ગણતરી કરતાં પણ સારું મતદાન થઈ રહ્યું છે બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% મતદાન નોંધાયું છે અમરેલી જિલ્લામાં ગત ચૂંટણી વખતે 53 ટકા જેવું મતદાન થયું […]

Read More
ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસે

ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસે

ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસ મહુવા ગારીયાધાર રાજુલા પંથક માં બે દિવસના પ્રચાર પ્રસાર દરમિયાન શ્રી ભરતભાઈ સુતરીયા ને જંગી લીડ થી વિજયી બનાવવા અનુરોધ કરશે ગુરુ આશ્રમ બગદાણાના પૂજ્ય મનજી દાદા ના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ કાછડીયા […]

Read More
એસપીશ્રી હિમકર સિંહનો મતદાન કરવા નાગરિકોને અનુરોધ

એસપીશ્રી હિમકર સિંહનો મતદાન કરવા નાગરિકોને અનુરોધ

14-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.07 મે, 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહે ઉત્સાહભેર મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો છે. મતદાન જાગૃત્તિના એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, આગામી તા.07 મે, 2024ને રોજ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાશે. જિલ્લાના મતદાતા ભાઈઓ અને બહેનો […]

Read More
જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

અમરેલી,14-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા.07 મે, 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખર્ચ તેમજ ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ અનુરોધ કર્યો છે. મતદાન એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, આગામી તા.07 મે, 2024ને મંગળવારના રોજ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું થશે ત્યારે […]

Read More
ડાભાળીમાં દિપડો પાંજરે પુરાયો

ડાભાળીમાં દિપડો પાંજરે પુરાયો

ડાભાળીમાં ઘણા સમયથી દિપડાએ ત્રાસ વર્તાવ્યો હતો વન વિભાગને જાણ કરાતા પાંજરૂ મુકી દિપડાને ઝડપી લીધો હતો અને ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો. રણજીતભાઈ વાળાએ જણાવ્યું છે.

Read More