રાજુલા, રાજુલા શહેરમાં એક સુંદર બગીચો આવેલો જે બગીચામાં ગ્રામ્ય વિસ્તારના લોકો બપોરના આરામ પણ કરતા હતા આ બગીચામાં વર્ષોથી પાલિકા દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને વૃક્ષો પણ સુંદર હતા બગીચામાં બેસવા માટે લોકો આરામ કરવા છોકરાઓને બેસાડવા રમાડવા જતા હતા હાલ બગીચામાં રાજુલા શહેરમાં નડતર લારીઓ ગલ્લાઓ હતા તે તમામ બગીચામાં મૂકી […]
Read Moreધારીના એટ્રોસીટીના ગુનામાં આરોપીઓ નિર્દોષ
ધારી, ધારીના એટ્રોસીટીના ગુનામાં ધારીની એડિશન્લ સેશન્શ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે. તા. 18/2/ર0ર3 ના રોજ આ કામના આરોપી નં.1.જનકભાઈ જીલુભાઈ વાળા મો.સા લઈ ફરીયાદી ભરતભાઈ મધુભાઈ મયાત્રાના ઘર સામે જોતા જોતા નિકળતા, ફરીયાદીએ, મારા ઘર સામે શા માટે જોયા કરો છો તેમ કહેતા બોલાચાલી કરી જતા રહેલ બાદ રાત્રીના ક્લાક રર/00 […]
Read Moreલાઠીના વિરપુરમાં વૃધ્ધા સાથે દોઢ લાખ ઉપરાંતની છેતરપિંડી
અમરેલી, લાઠી તાલુકા વિરપુર ગામે સવિતાબેન મગનભાઇ જોગાણી ઉ.વ.70ના ઘરે તા.31-1-24ના આશરે 20 થી 25 વર્ષના બે અજાણ્યા છોકરાઓએ આવીને સેમ્પુ વહેંચવાના બહાને સોના ચાંદીના વાસણો ધોય આપવાનું કહીં પ્રથમ એક ત્રાંબાની લોટી, એક ચાંદીના ગાય તથા ગણપતિ ધોય આપી બાદમાં સવિતાબેનનો સોનાનો ચેઇન આશરે ત્રણ તોલાનો તથા હાથમાં પહેરવાની સોનાની બંગડીઓ આશરે અઢી તોલાની […]
Read Moreઅમરેલીમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનો જથ્થો ઝડપાયો
અમરેલી, અમરેલી તાલુકાના લાઠી રોડ ગણેશ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ગોડાઉનમાં અમરેલીના સાહિલ સુરેશભાઇ ટીંબડીયાએ ખોટા બ્રાન્ડ વાળી અને રજીસ્ટર કરાવ્યા વગરની તેમજ નામ વગરની અને કોઇ પણ પ્રકારની મંજુરી મેળવ્યા વગરની જનતુનાશક દવા ગ્રાહકો સાથે છેતર પિંડી કરવાના ઇરાદે જંતુનાશક દવા ઉત્પાદન કરી કે બનાવી કે આયાત કરી જંતુનાશક દવાનો જથ્થો પોતાના ગોડાઉનગમાં સંગ્રહ […]
Read Moreરાજુલાના માંડરડી ગામે જીવતો વીજવાયર માથે પડતા પાંચ વર્ષના બાળકનું કમ કમાટીભર્યું મોત
રાજુલા, રાજુલાના માંડરડી મુકામે વીજવાયર પડતા પાંચ વર્ષના બાળકનું કમ કમાટી ભર્યું મોત થયું હતું રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને પીએમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જાણવા મળતી વિગત મુજબ રાજુલાના માંડરડી મુકામ વાડીમાં કામ કરી રહેલા જગદીશભાઈ જીવાભાઇ બારૈયા ના પુત્ર ધાર્મિક જગદીશભાઈ બારીયા ઉપર વર્ષ 5 ત્યાં વાડીમાં રમતો હોય […]
Read Moreઅમરેલીમાં સીટીપીઆઇ શ્રી ડી.કે.વાઘેલાની ટીમ ત્રાટકી : દારૂ ભરેલી મારૂતી કાર ઝડપાઇ
અમરેલી, અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે.વાઘેલાની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી હકિકત આધારે વોચમાં રહી અમરેલી શહેરનાં સુળીયાટિંબા વિસ્તારમાંથી એક ઇસમને ફોરવ્હિલ ગાડી તથા પ્રોહીબીશન લગત મુદ્દામાલ સાથે અજયગીરી ઉર્ફે અજુ ભરતગીરી ગોસાઇને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી અમરેલી સીટી […]
Read Moreગુજરાત રાજ્યનાં વિકાસલક્ષી બજેટને આવકારતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા
અમરેલી, અમૃતકાળમાં ગુજરાતના વિકાસને વેગ આપવા વર્ષ 2024 25નું સૌથી મોટું વિકાસલક્ષી જન કલ્યાણ નું બજેટ રજૂ થતાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા તેમને આવકારવામાં આવેલ છે.આપણા ગૌરવવંતા ગુજરાતની અભૂતપૂર્વ વિકાસયાત્રાને “સૌના સાથ અને સૌના સહકાર” થકી વધુમાં વેગવાન બનાવવાના પાવન સંકલ્પ સાથે રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરગામી માર્ગદર્શન હેઠળ […]
Read More2024-25ના વર્ષના રજૂ કરેલા રાજ્યનાં બજેટને આવકારતા સાંસદ શ્રી કાછડીયા
અમરેલી, અમરેલીના સંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે. સાંસદશ્રીએ નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા કહ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને […]
Read Moreચિતલમાં નાગબાઇ માં ના મંદીરે પુજારીનાં રૂમમાં આગ લાગી
અમરેલી, તારીખ : 01/02/2024 સમય : સવારે 08:20 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના ચીતલ ગામ ખાતે નાગબાઇમાં નાં મંદિર ખાતે પુજારીનાં રૂમમાં આગ લાગવાની ઘટના બનેલ તેના અનુસંઘાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ. […]
Read Moreઅમરેલીના ગાયત્રી મંદિર રોડ ઉપર અકસ્માત : યુવાન ગંભીર
અમરેલી, અમરેલીનાં ગાયત્રી મંદિર રોડ ઉપર રાત્રે બાઇક સવાર અને વાછરડી અથડાતા વાછરડીનું મૃત્યુ થયુ હતુ અને બાઇક સવાર યુવાનને ગંભીર હાલતમાં 108 ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
Read More