બાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા ગજાવતા ભરત સુતરીયા

અમરેલી, લોકસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ફરી એકવાર મોદી સરકાર બને તે માટે પ્રચાર પ્રસાર શરૂ થયો છે ત્યારે 14 અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુતરીયા દ્વારા બાબરા તાલુકાના 18 ગામડાઓમાં સભાઓ ગજવી હતી જામ બરવાળા, નાની કુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડા પીઠા, ઊંટવડ, ચરખા, અમરાપરા, લુણકી, ધરાઈ, ચમારડી, ઘુઘરાળા, લોનકોટડા, બળેલ […]

અમરેલીથી ભુરખિયા જતાં પદયાત્રીઓની સેવામાં જોડાતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા

અમરેલી,અમરેલીથી દર વર્ષે હનુમાન જયંતિ નિમિતે ભુરખીયા સુધી પદયાત્રા નિકળે છે. તે મુજબ આ વર્ષે પણ માનવ મહેરામણ લાઠી રોડ પર ઉમટી પડયો હતો. ઠેર ઠેર ખાણીપીણીના સ્ટોલો સહિત સેવા કેમ્પો લાગ્યા હતાં. આ પદયાત્રા દરમિયાન ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા પણ પદયાત્રી બની સેવામાં જોડાયા હતાં. ખાણી પીણીના સ્ટોલો સહિત સેવા […]

અમરેલી જિલ્લામાં 27 સ્થળોએ દેશીદારૂના દરોડા પાડી 7 મહિલા સહિત 44 ઝડપાયા

અમરેલી,   અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અસામાજિક પ્રવૃતિઓ ઉપર રોક લાગવવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતે પણે કાર્યવાહીનો દૌર શરૂ રાખેલ છે. અમરેલી જિલ્લામાં જુદા જુદા 27 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી 7 મહિલા સહિત કુલ 44ને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં ચલાલા, દામનગર, […]

અમરેલી જીલ્લામાં જુદા જુદા 24 સ્થળોએ દેશી દારૂના દરોડા પાડી નવ મહિલાઓ સહિત 20 ને ઝડપી લીધા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓમાં દારૂ જુગાર જેવી બંદીને નેસ્ત નાબુદ કરવા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલિસને અપાયેલ સુચના મુજબ અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી ચાર વાહન ચાલકો સહિત સાત શખ્સોને પોલિસે ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવરાવી સરભરા કરી હતી. જેમાં […]

અમરેલી જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 17 શરાબીઓ ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લામાં પોલીસને સુચના આપતા કાર્યવાહી શરૂ કરતાં. અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્થળોએથી 7 વાહન ચાલકો સહિત કુલ 17 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં […]

નાસતા ફરતા સ્કવોર્ડ તથા એલસીબીએ છેતરપીંડી તથા ચોરીના ગુનાના આરોપીઓને ઝડપી પાડયા

અમરેલી, ભાવનગર રેન્જ આઇજીપી શ્રી ગૌતમ પરમાર દ્વારા ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડિવીઝન વાઇઝ નાસતા ફરતા સ્કવોર્ડની રચના કરી આરોપીને પકડી પાડવા સુચના આપતા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા આરોપીને પકડી પાડવા માર્ગદર્શન આપતા ના.પો.અધિ. ચિરાગ દેસાઇ દ્વારા નાસતા ફરતા સ્કવોર્ડની રચના કરી આરોપીને પકડી પાડવા સુચના આપતા પીએસઆઇ કે.એસ. ડાંગર અને […]

પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધી યોજનાનો લાભ આપવા રજુઆત

દામનગર, પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળે તે માટે રજુઆત કરી સરકારશ્રી દ્વારા 1 ડિસેમ્બર 2018 થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવેલ જે યોજના અંતર્ગત ખેડૂતો ના ખાતા માં વાર્ષિક 5000/- ની સહાય ડી.બી.ટી મારફત જમા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી દામનગર તેમજ લાઠી વિસ્તાર ના […]

અમરેલી જિલ્લામાં 5 વાહન ચાલકો સહિત 25 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોઇ અનિછનીય બનાવ ન બને તે માટે અસામાજિક પ્રવૃતિઓને ડામવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતપણે કાર્યવાહી આરંભી છે. અમરેલી જિલ્લામાં અમરેલી, અમરેલી રૂરલ, નાગેશ્રી, મરીન પીપાવાવ, ખાંભા, દામનગર, ચલાલા, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી, લાઠી સહિત જુદાજુદા સ્થળોએ પોલીસ પાંચ વાહન ચાલકો સહિત 25 શખ્સોને ઢીંગલી થયેલ હાલતમાં […]

અમરેલી જિલ્લામાં દેશી દારૂના 10 સ્થળે દરોડા : બે મહિલા સહિત 7 ઝડપાયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીઓ નજીકમાં હોય ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ પોલીસે સતર્ક બની જિલ્લામાં દારૂ અને જુગારની બદીને દુર કરવા અવિરત પણે કાર્યવાહીનો દૌર ચાલુ રાખેલ છે. જેમાં અમરેલી, બાબરા, અમરેલી રૂરલ, જાફરાબાદ, ચલાલા, મરીન પીપાવાવ, લાઠી, લીલીયા, જાફરાબાદ મરીન,સાવરકુંડલા, […]