અમરેલીમાં માધવનગર સોસાયટીના હાઇવોલ્ટેજ પ્રશ્ર્ને રજુઆત થતાં પ્રશ્ર્નનો ઉકેલ લાવ્યો : ભરત મકવાણાની રજુઆત સફળ

અમરેલી, અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માધવ નગર સોસાયટી ખાતે લો વોલ્ટેજ તેમજ હાઈ વોલ્ટેજ પ્રશ્ન અંગે અમરેલી શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણા રજૂઆત કરતા આદરણીય કૌશિકભાઈ વેકરીયા એ તરત જ જીઈબીના એસી પરીખ સાથે વાત કરીને દિવસ 3 માં જ આ પ્રશ્નનો ઉકેલ લાવવા સૂચના આપેલ છે. આદરણીય કૌશિકભાઈ વેકરીયા એટલે ફટાફટ કામ […]

સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

અમરેલી, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના […]

અમરેલી જિલ્લામાં પવન સાથે હળવો ભારે વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનાં પગલે આજે ત્રીજા દિવસે પણ અવિરત મેઘસવારી શરૂ રહી હતી અને જિલ્લામાં હળવા ભારે વરસાદ પડ્યો હતો. તથા રાજુલા પંથકમાં વરસાદની તોફાની સવારી આવતા જાફરાબાદનાં ખાલસા કંથારીયામાં નિરણ ઉપર વિજળી પડતા લાગેલી આગમાં હકાભાઇ બોઘાભાઇ વાળાનાં 1200 પુળા સળગ્યાં હતાં અને ફાયર ફાયટરને બોલાવી આગ ઓલવાઇ હતી […]

અમરેલીમાં ભાજપના શ્રી ભરત સુતરીયાનો જંગી લીડથી વિજય

અમરેલી, અમરેલી લોકસભા મત વિસ્તારની બેઠકમાં આજે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી યોજાઇ હતી. સવારે 8 વાગ્યે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મત ગણતરીમાં સર્વપ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી કરાતાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર શ્રી ભરત સુતરીયાને 2500ની લીડ મળી હતી. ત્યાર બાદ સતત મતમાં વધારો થયો હતો. અને પોતાના વિજય […]

ધારીને ધમરોળતું મીની વાવાઝોડું : કેરીના પાકનો ખો બોલ્યો

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે આજે પાંચમાં દિવસે પણ જિલ્લા સતત હળવા ભારે ઝાપટાથી ગાજવીજ અને પવન સાથે પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં સતત અવિરત કમૌસમી માવઠાના કારણે ધારી તાલુકાનાં બાગાયતી પાકમાં કેસીના પાકને તેમજ ઉનાળુ બાજરી તલ, મગ, જેવા પાકોને મોટુ નુકશાન થયેલ છે અને અનેક જગ્યાએ […]

જિલ્લામાં સતત માવઠુ : બાબરામાં મહિલા ઉપર વિજળી પડી

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં આજે ત્રીજા દિવસે બપોર બાદ હવામાન વિભાગની આગાહીનાં પગલે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતાં. અમરેલી શહેરમાં બપોર બાદ વરસાદનું હળવુ ઝાપટુ પડી ગયું હતું. જ્યારે બાબરાથી અમારા પ્રતિનિધિ દિપકભાઇ કનૈયાનાં જણાવ્યા અનુસાર મીનીવાવાઝોડા સાથે શહેર અને પંથકમાં એકથી દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરા જીઆઇડીસીમાં […]

અસરગ્રસ્ત ખેડુતોને સહાય કરો : શ્રી રૂપાલા

અમરેલી, લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ર્ચિમ બંગાળ ખાતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલાએ અમરેલી પંથક સાથે ગુજરાતના વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ખેડુતોને સહાય કરવા ગુજરાત સરકારને ભલામણ કરી છે.શ્રી રૂપાલાએઅમરેલી, સાવરકુંડલા, લાઠી વચ્ચેના વિસ્તારમાં અને ગુજરાતના ઘણા ભાગોમાં સોમવારે ભારે પવન સાથે પડેલા વરસાદથી ખેતીપાકોને તથા માલઢોરને વ્યાપક નુકશાન થયુ હતુ અને ઘાસચારો […]

અમરેલીનાં ઇશ્ર્વરીયામાં વિજળી ત્રાટકતા 29 ઘેટા બકરા ભડથુ

અમરેલી, અમરેલીથી ચિતલ અને લાઠી વચ્ચે સાંજે 4 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવી પવન સાથે વરસાદ શરૂ થતા અનેક જગ્યાએ નુક્શાની થઇ હતી જેમાં સાંજે સાડા ચાર વાગ્યે પવન સાથે વિજળીનાં કડાકા ભડાકા વચ્ચે અમરેલીનાં ઇશ્ર્વરીયામાં વિજળી ત્રાટકતા 29 ઘેટા બકરા ભડથુ થઇ ગયાં હતાં. ઇશ્ર્વરીયાનાં પાણીનાં ટાકા પાસે અચાનક કડાકા સાથે વિજળી ત્રાટકતા પશુપાલક મુશ્કેલીમાં […]

અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ

અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]

અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના વિવાદમાં આખરે જુની ચેમ્બરનો વિજય

અમરેલી, અમરેલી (જીલ્લા ચેમ્બર) અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓના વિવિધ પ્રશ્નો અને કામ માટે વર્ષોથી કાર્યરત સંસ્થા છે. હાલમાં થોડા સમય પહેલા તાલુકા ચેમ્બ2ના પ્રમુખોને ગેરમાર્ગે દોરી આઠ થી દસ વ્યકિત ભેગા મળીને શ્રી ભગીરથ ત્રીવેદીએ અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ નામની સંસ્થા 2જીસ્ટ્રેશન કરવાનો દાવો કરેલ. જેમાં ડિસ્ટ્રીકટ ચેમ્બરના વર્ષોથી પ્રમુખતરીકે નિ:સ્વાર્થભાવે સેવા […]