સાવરકુંડલામાં પુત્રવધ્ાુ અને વેવાણે જ બીનાબેન પાઠકનું ઠંડે કલેજે ખુન કર્યુ

સાવરકુંડલા, સાવરકુંડલાના ફ્રેન્ડ સોસાયટીમાં આવેલ પ્રસાદ બંગલામાં ગઇકાલે રાત્રીના બીનાબેન પાઠક નામના મહીલાની થયેલી હત્યાનો ભેદ ખુલ્યો છે ઘરના કંકાસને કારણે ક્રાઇમના ટીવીમાં આવતા શો ની જેમ જ આઠ માસ પહેલા પરણીને સાસરેે આવેલી વહુએ જ અગાઉથી પ્લાન કરી માતાની મદદથી સાસુનું કાસળ કાઢી નાખ્યું હોવાનું અને તેની હત્યામાં પોતાના પતિને ફસાવવા માટેના પ્રયાસો કયાર્નું […]

અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ

અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]

ડબલ એન્જીનની સરકારમાં ત્રીજી કડી માણાવદરમાં ખૂટતી હતી આ વખતે એ પુરી કરી દો : ભાજપના ડો. માંડવિયા

જુનાગઢ, કેન્દ્રીય આરોગ્યમંત્રી અને 11-પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા આજે માણાવદર વિધાનસભાના પ્રવાસે હતા. માણાવદર ના ગામડાઓમાં નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બનાવવા જબરદસ્ત કરન્ટ દેખાઈ આવતો હતો.માણાવદરના ગ્રામ્ય વિસ્તારની બેઠકોમાં ડો. માંડવિયાએ હતું કે દેશમાં ડબલ એન્જીનની સરકારમાં વિકાસ પૂરપાટે દોડી રહ્યો છે ત્યારે માણાવદરમા એક કડી ખૂટતી હતી તે આ વખતે […]

અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના વિવાદમાં આખરે જુની ચેમ્બરનો વિજય

અમરેલી, અમરેલી (જીલ્લા ચેમ્બર) અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓના વિવિધ પ્રશ્નો અને કામ માટે વર્ષોથી કાર્યરત સંસ્થા છે. હાલમાં થોડા સમય પહેલા તાલુકા ચેમ્બ2ના પ્રમુખોને ગેરમાર્ગે દોરી આઠ થી દસ વ્યકિત ભેગા મળીને શ્રી ભગીરથ ત્રીવેદીએ અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ નામની સંસ્થા 2જીસ્ટ્રેશન કરવાનો દાવો કરેલ. જેમાં ડિસ્ટ્રીકટ ચેમ્બરના વર્ષોથી પ્રમુખતરીકે નિ:સ્વાર્થભાવે સેવા […]

અમરેલી જિલ્લામાં વધ્ાુ ત્રણને પાસામાં ધકેેલાયાં : 6 તડીપાર

અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ […]

અમરેલી જિલ્લામાં વધુ ત્રણ ને પાસામાં ધકેલાયા : છ તડીપાર

અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ […]

ચલાલાનાં ખુનની કોશીશનાં ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

ચલાલા, ચલાલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-11193013240044/2024 થી આઇ.પી.સી. કલમ – 307, 323, 324, 506(2) તથા જી.પી. એક્ટ 135 નાં ગુનાનાં કામે આરોપી મહેશભાઇ ઉર્ફે મેનુભાઇ નાનજીભાઇ રાઠોડને અટેક કરતા ચલાલા શહેર તથા આજુબાજુનાં વિસ્તારમાં આ બનાવ લગત ચકચાર મચી જવા પામેલ હતો તેમજ એફ.આઇ.આરનાં સ્ટેજે મહેશભાઇ ઉર્ફે મેનુભાઇ નાનજીભાઇ રાઠોડની જામીન અરજી એડવોકેટ એમ.એચ.ચાવડા તથા કે.ડી. […]

અમરેલી જિલ્લામાં 27 સ્થળોએ દેશીદારૂના દરોડા પાડી 7 મહિલા સહિત 44 ઝડપાયા

અમરેલી,   અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અસામાજિક પ્રવૃતિઓ ઉપર રોક લાગવવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતે પણે કાર્યવાહીનો દૌર શરૂ રાખેલ છે. અમરેલી જિલ્લામાં જુદા જુદા 27 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી 7 મહિલા સહિત કુલ 44ને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં ચલાલા, દામનગર, […]

શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન થતાં હોય ત્યારે તમારે ટેકેદારમાં સહી કરાય ?

અમરેલી, રવિવારે ભાજપના ધારી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાની સુરતની ઘટનાનું લાક્ષણિક ઢબે સચોટ નિરૂપણ કર્યુ હતું.તેમણે જણાવેલ કે સુરતના કોંગ્રેસના ઉમેદવાર શ્રી નિલેશ કુંભાણીના ત્રણેય ટેકેદારોના અંતરઆત્માએ પોતાને ડંખ માર્યો હતો કે શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન થતાં હોય ત્યારે તમારે ટેકેદારમાં સહી કરાય ?શ્રી મહેશભાઇને આ […]

અમરેલી, બાબરાના વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા

અમરેલી, અમરેલીઅને બાબરા વકિલ મંડળ દ્વારા આજે કોર્ટ કામગીરીથી અલિફત રહ્યા હતાં. અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અમરેલીના એડવોકેટ અને વકીલ મંડળના સભ્ય સુર્યકાંતભાઇ વિસાણી તેમજ દિકરી અને પરિવાર ઉપર ધારી પોલીસ સ્ટેશનમાં પીઆઇ દેસાઇ તથા તેના સ્ટાફ દ્વારા કાયદા વિરૂધ્ધ મારકુટ કરી વકીલની ગરીમાને હાની પહોંચે તે રીતનું વર્તન અને વ્યવહાર કરવામાં આવેલ […]