બાબરાના જામબરવાળા ગામે બળાત્કારના ગુનામા આરોપીને આજીવન કેદની સજા

અમરેલી, બાબરા તાલુકાના જામબરવાળા ગામે સગીરાને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બાઈકમા અપહરણ કરી સગીરા સાથે તા. 15-8-17 ના બપોરના સમયે બળાત્કાર ગુજારેલ હતો. આ બનાવમાં સગીરાની માતાએ બાબરા પોલિસ મથકમાં તા. 1-9-17 ના ફરિયાદ કરી હતી. ઉપરોકત કેસ અમરેલીના ત્રીજા એડીશનલ ડ્રીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વાય.એ. ભાવસાર સમક્ષ કેસ ચાલી જતા સરકારી પીપી જે.બી. રાજગોરની ધારદાર […]

અમરેલી જિલ્લામાં સાર્વત્રીક મેઘ મંડાણ : અમૃત વર્ષા

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં રવિવારે ધીંગીધરાને મેહુલીયાએ તૃપ્ત કર્યા બાદ બીજા દિવસે સોમવારે પણ સવારથી સાંજ સુધી જિલ્લાભરમાં અવિરત પણે હળવા ભારે વરસાદ શરૂ રહ્યો છે અને લખાય છે ત્ત્યારે પણ રાત્રીનાં પણ વધ્ાુ વરસાદ પડવાની શક્યતાઓ છે. અમરેલી તાલુકાનાં શેડુભાર અને ચિતલમાં ધોધમાર વરસાદ પડવાનાં કારણે નાના માચીયાળા, ઠેબી નદીમાં બે કાંઠે પુર […]

મરણ જવા મજબુર કર્યાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા

અમરેલી, બાબરા પોલિસ સ્ટેશનના ગુના રજીસ્ટ્રેશન નંબર 20706/22ના કામે આઈપીસી 306 , 498 (એ), 114 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ. જે કામે આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ વાઘેલા, મનસુખભાઈ મોહનભાઈ વાઘેલા , હંસાબેન મનસુખભાઈ વાઘેલાની અટલ કરવામાં આવેલ. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ સબમીટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેસના ફરિયાદી, પંચો, સાહેદો, તથા સરકારી સાહેદો, એફએસએલ અધિકારી તથા કેસના […]

લાઠીના ટોડા ગામે મુખ્યમંત્રીશ્રીના રાહતફંડ માંથી રૂ.1 લાખ સહાય મંજૂર કરાવતા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા

લાઠી, હાલ સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર દેશના નાગરિકો ના આરોગ્યની સતત ચિંતા કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે અને મફત સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ આપી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા […]

સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

અમરેલી, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના […]

અમરેલી જિલ્લામાં પવન સાથે હળવો ભારે વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનાં પગલે આજે ત્રીજા દિવસે પણ અવિરત મેઘસવારી શરૂ રહી હતી અને જિલ્લામાં હળવા ભારે વરસાદ પડ્યો હતો. તથા રાજુલા પંથકમાં વરસાદની તોફાની સવારી આવતા જાફરાબાદનાં ખાલસા કંથારીયામાં નિરણ ઉપર વિજળી પડતા લાગેલી આગમાં હકાભાઇ બોઘાભાઇ વાળાનાં 1200 પુળા સળગ્યાં હતાં અને ફાયર ફાયટરને બોલાવી આગ ઓલવાઇ હતી […]

અમરેલીમાં ઇ-એફઆઇઆરથી દાખલ થયેલો મોબાઇલ ચોરીઓનો ભેદ ઉકેલતી પોલીસ

અમરેલી, અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓએ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે.ની પોલીસ ટીમને ચોક્ક્સ બાતમી તથા ટેક્નિકલ સોર્સની મદદથી અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.11193003230046/2023 આઇ.પી.સી. કલમ 379 મુજબના ગુન્હાના કામે મહેશભાઇ હરીભાઇ વાટીયા ઉ.વ.37 ધંધો.હિરાઘસુ રહે.જસદણ બસ […]

ધારીને ધમરોળતું મીની વાવાઝોડું : કેરીના પાકનો ખો બોલ્યો

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે આજે પાંચમાં દિવસે પણ જિલ્લા સતત હળવા ભારે ઝાપટાથી ગાજવીજ અને પવન સાથે પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં સતત અવિરત કમૌસમી માવઠાના કારણે ધારી તાલુકાનાં બાગાયતી પાકમાં કેસીના પાકને તેમજ ઉનાળુ બાજરી તલ, મગ, જેવા પાકોને મોટુ નુકશાન થયેલ છે અને અનેક જગ્યાએ […]

ખેતી પાકો,બાગાયત સહિત નુકશાનીનો સર્વે કરાવી સહાય આપો

અમરેલી, જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા એ ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી પટેલ સાહેબને પત્ર પાઠવી ગત તા.13/05/2024 તથા 14/05/2024 તથા તા.15/05/2024 ના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથેના કમોસમી વરસાદથી તારાજી થયેલી જેના કારણે ખેડુતોએ વાવેતર કરેલ ઉનાળુ ખેતી પાકો જેવાકે બાજરો, તલ, મગ, ડુંગળી, જાર વિગેરે પાકોને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાની થયેલ છે.તેમજ […]

ખાંભામાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુ : નુક્શાન

અમરેલી, અમરેલી જિલ્લામાં સતત માવઠાએ કહેર વરતાવતા સોમવારે અમરેલી, મધરાતનાં કુંડલા અને બુધવારે મીની વાવાઝોડાએ બાબરામાં તારાજી સર્જ્યા બાદ આજે ગુરૂવારે સાંજનાં 5 થી 5:30 દરમિયાન ખાંભા શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવતા મીની વાવાઝોડુ કડાકા ભડાકા વરસાદ સાથે શરૂ થયેલ અને માત્ર અડધા કલાકમાં મકાનોનાં નળીયા, શેડ તેમજ પતરા ઉડ્યાં હતાં. શહેરમાં કેટલાય સ્થળોએ વૃક્ષો પણ […]