લીલીયામાં રોડનું કરવા દેવા માટે 25 લાખની ખંડણી માંગી

અમરેલી લીલીયા તાલુકાના સનાળીયા ગામે તા. 13-12 ના બપોરના ઓમ કંન્ટ્રકશન કંપનીમાં નોકરી કરતા સુરેશભાઈ રામાભાઈ ડાંગર ઉ.વ. 32 રહે. ખારી તા. શિહોરવાળા સાવરકુંડલાથી રંઘોળા સુધી રાડનું કામ શરૂ હોય. અને રોડની સાઈડ ઉપર સનાળીયા ગામે હાજર હોય. તે દરમ્યાન અમરેલીના છત્રપાલસિંહ વાળા, લાલાવદરના જગુ વાળા, લીલીયા સલીમ બેલીમ તથા એક અજાણ્યા શખ્સે પોતાનો સમાન […]

ખેડૂતોના હામી ગણાતા ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીશ્રીને પત્ર પાઠવ્યો

સાવરકુંડલા, ખેડૂતોના હિતમાં હંમેશા ખડે પગે રહીને કર્તવ્ય નિષ્ઠા પૂર્વ ફરજ બજાવતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાનો લક્ષ્યાંક વધારવાની માંગ કરી છે જેમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની સહાય યોજના જાહેર કરેલ છે આ યોજનાના લાભ માટે ખેડૂતોએ આઇ-ખેડૂત […]

અમરેલી જિલ્લાનાં 37 નાયબ મામલતદારોની બદલીઓ

અમરેલી, ગત ચોમાસુ 2023 માટે મંજુર થયેલ હંગામી મહેકમની મુદત પુરી થતા અમરેલી કલેકટર શ્રી અજય દહીયાએ 37 નાયબ મામલતદારોની બદલીઓ કરી છે જેમાં 19 નાયબ મામલતદારોને ચુંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ અમરેલી ગ્રામ્યનાં આર.આર.સુવાગીયાને જિલ્લા ચુંટણી અધિકારી અમરેલીમાં નવી મંજુર થયેલ જગ્યાએ, કે.બી. માલકીયા, આર.બી. તેરૈયા, આર.એન.ગોહીલ, આર.એલ. […]

17મી સદીમાં મરાઠાઓએ અમરેલી પંથકને કાઠિયાવાડ નામ

આપણા સુરતમાં કે મહારાષ્ટ્રના મુંબઇમાં જાવ કે પછી મધ્યપ્રદેશના ઇન્દોરમાં જાવ અને આપણી કાઠીયાવાડી ભાષા બોલો કે તરત જ આપણને ગુજરાતી નહી પણ કાઠીયાવાડી તરીકે સૌ ઓળખી જાય છે અને કાઠીયાવાડી સાથે કોઇ કોઇ પણ પ્રકારનો પંગો લેતા પહેલા સો વખત વિચારે છે. સૌરાષ્ટ્રમાં જામનગરને હાલાર કહેવાય છે અને જુનાગઢને સોરઠ, તો ભાવનગરને ગોહીલવાડ અને […]

કુંડલામાં સંવિધાન ગૌરવ દિવસ યાત્રાનું પ્રસ્થાન કરાવતા સાંસદશ્રી કાછડીયા

સાવરકુંડલા, અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક, નાવલી પોલીસ ચોકી થી ધનાબાપા આશ્રમ સુધી સંવિધાન ગૌરવ દિવસ યાત્રા નો આયોજન કરેલ હતું,આ અન્વયે અમરેલી જિલ્લા મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલાની આગેવાનીમાં સવારે 10:00 કલાકે ડો. બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને ફુલહાર કરી તેમજ અમરેલીના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયાએ સ્ટેચ્યુને ફુલહાર કરી […]

અમરેલી જીલ્લાના ચાર કરોડ ઉપરાંતના ફ્રોડની તપાસ સીઆઈડીને સોંપાઈ

અમરેલી અમરેલીમાં લાંબા સમયથી ચર્ચામાં રહ્યા બાદ બે મહિના પહેલા સંભવિત કરોડો રુપિયાના ટ્રેડિંગ અને કરોડોની રકમના કોઈપણ પ્રકારના કાગળ વગર હવાલો કૌભાંડમાં પ્રથમ વખત જ ભોગ બનેલી એક મહિલા દ્વારા સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર કૌભાંડ ની તપાસ રાજ્યના ગ્રહો વિભાગ દ્વારા સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે. આ અંગે મૂળ બાબાપુર […]

ભાજપના મોભી શ્રી પરશોત્તમ રૂપાલા સાથે સાંસદ શ્રી કાછડીયા અને પાંચેય ધારાસભ્યો એક સાથે સુરતમાં ઉપસ્થિત રહયા

અમરેલી, અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો અને સંસદ સભ્ય સહિત અમરેલી જિલ્લાના તમામ પદાધિકારીઓ અને તે પણ ભાજપના મોભી અને ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા સહિત એક સાથે એકત્ર થાય તેવા બહુ ઓછા પ્રસંગો આવતા હોય છે પણ સુરતમાં શનીવારે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઇ સુતરીયાના સન્માન માટે આખુ અમરેલી એકત્ર થઇ ગયું હોય […]