કર્ણાટકમાં જ નહીં પણ આખા દેશમાં ખળભળાટ મચાવનારા જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બે દિવસ પછી એટલે 31 મેએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સામે હાજર થવાનું એલાન કરતાં પ્રજ્વલ પાછો ચર્ચામાં છે. પ્રજ્વલ પાછો આવશે કે કેમ તેમાં હજુ શંકા છે કેમ કે પ્રજ્વલે ગયા મહિને પણ જાહેર કરેલું કે, પોતે એક સપ્તાહમાં ભારત પાછો આવી જશે […]
Read More![3000 સ્ત્રીઓ સાથેના અનૈતિક સંબંધોનોખલનાયક કર્ણાટકી પ્રજ્વલ ખોવાઇ ગયો 3000 સ્ત્રીઓ સાથેના અનૈતિક સંબંધોનોખલનાયક કર્ણાટકી પ્રજ્વલ ખોવાઇ ગયો](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/tantrilekh-photo-4.jpg)