ધારી શહેરને ફાયર ફાઈટર ફાળવો : શ્રી પરેશ પટ્ટણી

ધારી, ધારીમાં ફાયર ફાઈટર ફાળવવા બજરંગ ગૃપ દ્વારા શ્રી પરેશભાઈ પટ્ટણીએ ધારાસભ્ય જે.વી.કાકડીયાને રજુઆત કરી છે. અને જણાવ્યું છે કે ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઈટત ન હોવાથી જ્યારે પણ ધારી અને આજુબાજુના વિસ્તારમાં આગ લાગે ત્યારે બગસરા અને ચલાલાથી ફાયર ફાઈટર મંગાવા પડે છે ધારી અને પ્રેમ પરામાં આગ જનીનો બનાવ બનવા પામે છેત્યારસદનસીબે […]

Read More

ધારીના શિવનગરમાં ત્રણ ઉપર હુમલો

અમરેલી, ધારી શિવનગર વિનુભાઈ કાથરોટીયાના ઘર પાસે શેરીમાં તથા હિતેશભાઈ મહેતાના મકાન સામે આવેલ મેદાનમાં તા. 15-11 ના સાંજના જયઓમ હિતેશભાઈ મહેતા , હરીઓમભાઈ મહેતા , ૠષિકભાઈ મહેતા પોતાના ઘરે સરસામાન લેવા જતા રસ્તામાં રવિ ભરતભાઈ જોશી સામા મળેલ.અને આવવા જવાના રસ્તા પ્રશ્ને રકઝક કરી જયઓમને ધમકી આપેલ. અને એક સંપ કરી ગેરકાયદેસર મંડળીે રચી […]

Read More

જાફરાબાદનાં સામાકાંઠા જેટી પાસે બોટમાંથી ચાર મોબાઈલ ચોરાયા

અમરેલી, જાફરાબાદ મરીન સામાકાંઠા જેટી પાસે દેવકૃપા બોટમાં તા. 10-11 ના વહેલી સવારે ઘનશ્યામભાઈ હીરાભાઈ બાંભણીયા બોટમાં કામ કરતા હતા. તે દરમ્યાન બોટની કેબીનમાં રાખેલ વીવો કંપનીનો ફાઈવજી મોબાઈલ રૂ/-32,999 , વીવો કંપનીનો વી -23 સી મોબાઈલ રૂ/-25,000 , વીવો કંપનીનો વી -21 ગ્લો રૂ/-14,000 તથા ઓપો કંપનીનો એ -174 રૂ/-9500 મળી કુલ રૂ/-81,499 ની […]

Read More

શ્રી દિલીપભાઈ સંઘાણીના 70 માં વર્ષગાંઠની

લીલીયા, લીલીયા મોટા પ્રગતિ ક્રેડિટ કો.ઓ દ્વારા આજ રોજ તા.12/12/2023 ના રોજ લીલીયા મોટા પ્રગતિ ક્રેડિટ કો.ઓ દ્વારા શિયાળા ની કડકડતી ટાઢ માં જરૂરિયાત મદો ને ગરમ બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા શ્રીમાન દિલીપભાઈ સંઘાણીનાં 70માં વર્ષની ઉજવણીનુ 8મું પર્વ 12 તારીખ આવે એટેલે લીલીયાનાં આંગણે ઉત્સાહની હેલી આવતી જણાય.શ્રી પ્રગતિ સેવિગ્ઝ એન્ડ ક્રેડીટ કો.ઓ.સો.લી.દ્રારા નકકી […]

Read More

ડુંગળીની નિકાસબંધી હટાવવા અમરેલી કિસાન સંઘનું આવેદન

અમરેલી, ડુંગણીની નિકાસ બંધી કરેલ છે. તે હટાવવામાં આવે કારણ કે, ઓણ સાલ ચોમાસામાં અમરેલી જિલ્લામાં પહેલા અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિનાં કારણે ખેડુતોને ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. તો આ જિલ્લાને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવામાં આવેલ નથી અને ખેડુતોને પાછળથી આવા નિકાસ બંધીને કારણે અનંત માઠી દશા બેઠી છે તો કપાસ, ડુંગળીમાં […]

Read More

પવનચક્કી સામે લાઠી બાબરાના ખેડુતોનું આવેદનપત્ર

અમરેલી, અમરેલી જીલ્લાના ખાસ કરીને લાઠી બાબરા વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર રીતે નીયમો નેણે મુકીને પવનચક્કીઓ ખડકી દીધી છે એટલુ જ નહિ પવનચક્કીના કારણે લાઠી બાબરાના ખેડુતો પરેશાનીમાં મુકાયા છે. હાલ પાવર કંપનીઓએ ગેરકાદેસર બીજાની જમીનમાં 1500 જેટલા વિજપોલ ખડકી દીધા છે ખાસ કરીને સરકારી ખરાબાની અને ગૌચરની જમીનોમાં પણ પવનચક્કીઓ ઉભી કરી દેવાતા ખેડુતો ત્રાહીમામ […]

Read More

ચાડીયાથી માળીલા સુધીના ડામર રોડને રિસર્ફેસિંગ કરવા માંગ

અમરેલી, અમરેલી તાલુકાનાં ચાડીયા ગામથી માળીલા ગામ સુધીનો ડામર રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા વાહન ચાલકોને વાહનોનું રીપેરીંગ ખર્ચ પણ વધ્ાુ આવે છે. ખરાબ રોડના કારણે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલે પહોચી શક્તી નથી પરિણામે દર્દીનો જીવ જોખમમાં મુકાય છે તથા ખરાબ રોડના […]

Read More

અમરેલી ભીડભંજન ચોક પાસે કામીલચાની દુકાનમાં બાળશ્રમિકોને રાખતા ગુનો નોંધાયો

અમરેલી, અમરેલી ભીડભંજન ચોક નારાયણ આર્કેટમાં આવેલ કામીલચાની દુકાનમાં ઈન્ચાર્જ સરકારીશ્રમ અધિકારી એમ.એચ. પરમાર તથા ટાસ્કફોર્સની મદદથી બાળશ્રમિકોને ઉપરોકત દર્શાવેલ આરોપીના કબ્ઝામાંથી મુકત કરાવી બાળસંરક્ષણગૃહ અમરેલીમાં મોકલી આપેલ. અને ગેરકાયદેસર બાળશ્રમિકોને કામે રાખી ગુનો કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ

Read More

જાફરાબાદના નાના લોઠપુર,પીપાવાવમાં વાહનોની બેટરીઓ ચોરાઈ

અમરેલી, જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતા કનુભાઈ ભીમભાઈ કોઠીયાના ટ્રક નં. જીજે. 11 ઝેડ, 2294 માંથી તા. 9-12 થી 10-12 સુધીમાં મકાન પાસે ખુલ્લા વાડામાં રાખેલ -ટ્રકમાંથી કોઈ અજાણ્યા શખ્સો રૂ/-5000 ની કિંમતની બેટરીઓ ચોરી ગયાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે રાજુલા રહેતા સોમાભાઈ બાભાભાઈ વાવડીયાની પીપાવાવ ક્રિષ્ના ટ્રાન્સપોર્ટમાંથી આજથી એકાદ માસ પહેલા બે […]

Read More

ડુંગળીની નિકાસબંધી હટાવવા સાંસદશ્રી કાછડીયાની રજુઆત

અમરેલી, અમ2ેલી ક્ષેત્રના ખેડુતો તેમજ ડુંગળી ખ2ીદ ક2તા વિવિધ માર્કેટીંગ યાર્ડ ત2ફથી ક2વામાં આવેલ 2જુઆતોના અનુસંધાને અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા ા2ા કેન્ સ2કા2 ા2ા ડુંગળીના વિદેશ નિકાસ પ2 લાદવામાં આવેલ પ્રતિબંધ બાબતે પુન: વિચા2ણા ક2ી નિકાસ હટાવવા બાબતે આદ2ણીય વડાપ્રધાન શ્રી ન2ેન્ભાઈ મોદી સાહેબ, કેન્ીય કૃષિ મંત્રી શ્રી અરૂણ મુંડાજી, ગુજ2ાત 2ાજયના મુખ્યમંત્રી શ્રી […]

Read More