કુંકાવાવ-વડીયાના નવા ઉજળા-ચોકી રોડનું ખાતમુહુર્ત કરાયું

અમરેલી, સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો શરુ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે યોજાયો હતો. જિલ્લા પંચાયત માર્ગ અને મકાનની રુ. 50 લાખની અનુદાનમાંથી નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે. અંદાજિત 2,000 મીટર રોડની કામગીરી ચાર થી પાંચ દિવસમાં જ શરુ કરવામાં […]

Read More

માણેકવાડામાં જુગારધામ ઝડપાયું : એક કરોડનો મુદામાલ મળ્યો

અમરેલી, રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી તાલુકાનાં માણેકવાડા ગામે મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાનાં ઘરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં પીઆઇ શ્રી આર.જી. ખાંટની ટીમે રેઇડ કરી જુગાર રમતા અવધ્ોશ પ્રવિણ સુચક રે. નિકાવા, હરેશ મંગા સોલંકી રે. ખાડ ધોરાજી, શુભમ મુકેશ ગૌસ્વામી રે. રાજકોટ સહિત રાજકોટ, મેવાસા, ગોંડલ, જેતપુર, ઉપલેટા, જુનાગઢ, વેરાવળ, જસદણ સહિતના વિસ્તારોમાંથી […]

Read More

ધારીના લેનપરામાં મઢમાંથી 65 હજારનાં છતરની ચોરી

અમરેલી, ધારીનાં લેનપરામાં રૂડાણી પરિવારનાં મઢમાંથી રૂા.65 હજારનાં છતર ચોરી ગયાની ફરિયાદ થઇ છે આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ધારીના લેનપરામાં રૂડાણી પરિવારનું મઢ આવેલ છે તેમાં તા.15 ના રોજ બપોરનાં સુમારે કોઇ અજાણ્યા શખ્સો બારણાનાં નકુચા તોડી મઢમાં પ્રવેશ કરીને ચાંદીના છતર 80 કિં.35 હજાર અને સોનાના છતર 2 જેની કિં. 30 હજાર […]

Read More

અમરેલી જીલ્લામાં કમોતના જુદા જુદા બે બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા બે સ્થળોએ કમોતના બનાવો પોલિસ મથકમાં જાહેર થયા છે. જેમા ધારી તાલુકાના ઈંગોરાળા ડુંગરી ગામે સંજયભાઈ હિંમતભાઈ ચૌહાણ, ઉ.વ. 21 તામસી મગજ અને જડબુધ્ધીના તેમજ હઠીલા સ્વભાવનો હોય. જે છેલ્લા ત્રણેક માસથી માનસિક બિમાર હોય. જેની સારવાર ચાલુ હોય. તા. 15-1 ના સાંજના 8:30 વાગ્યે અનકભાઈ રાણીંગભાઈ પટગીર ધારીવાળાની વાડીએ […]

Read More

રાજુલા પંથકમાં બે બનાવમાં રેલ્વે ટ્રેક ઉપર આવેલ 6 સિંહોને સુરક્ષીત ખસેડતુ વનતંત્ર

અમરેલી, રાજુલા પંથકમાં રેલ્વે ટ્રેક પાસે આવી ચડેલ છ સિંહોને વનતંત્રના રેલ્વે સેવક દ્વારા સુરક્ષીત જગ્યાએ ખસેડી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાનાં પીએસએલ રોડ ઉપર સ્ટોર નં.246 થી 247 વચ્ચે બે સિંહણ અને ત્રણ બચ્ચાએ રેલ્વે ટ્રેક ક્રોસ કર્યો હતો આ સમયે રેલ્વે સેવક જયસુખભાઇ અને સંજયભાઇએ તેમને […]

Read More

અમરેલી, કુંકાવાવનાં 37 ગામોમાં સ્મશાન ભઠી મંજુર કરાવતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી, રાજયના સ્મશાનગૃહોમાં સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાની ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની યોજના હાલમાં કાર્યરત છે. જેડા દ્વારા આ યોજના અંતર્ગત ગામડાઓના સ્મશાનગૃહોમાં સુધારેલી ભઠ્ઠી બેસાડવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા લાભાર્થીફાળા તરીકે રૂપિયા હજાર ભરવાના હોય છે. જે બાદ અંદાજિત પચાસ હજાર કરતાં વધુ રૂપિયાની સ્મશાનભઠ્ઠી બેસાડવામાં […]

Read More

ધાર્મિક સ્થળોની સ્વચ્છતા ઝુંબેશમાં જોડાતા શ્રી રૂપાલા

અમરેલી, કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતીમાં અમરેલી ગાયત્રી શક્તિપીઠમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો. અમરેલીના ગાયત્રી શકિત પીઠ ખાતે રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાના હસ્તે મંદિર સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. તે પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, શ્રી કૌશિકભાઇ વેકીરયા, શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, શ્રી મેહુલભાઇ ધોરાજીયા સહિતના આગેવાનો જોડાયા […]

Read More

અમરેલી જિલ્લા પંચાયતનું 997.52 કરોડનું બજેટ પસાર

અમરેલી, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમ્ખશ્રી ભરતભાઈ સુતરીયા નાં અધ્યક્ષ સ્થાને સામાન્યસભા મળેલ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયતના સચિવ-વ–જિલ્લા વિકાસ અધિકારીશ્રી,ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પાથર, ચૂંટાયેલ સભ્યશ્રીઓ અને શાખા અધિકારીશ્રીઓ હાજર રહેલ હતા.આ બેઠકમાં મુખ્ય મુદ્દો અંદાજપત્ર સને 2024-25 મંજુર કરવાની બાબત હતી.જે બજેટ રજુ કરતા શ્રી ભરતભાઈ સુતરીયા એ હર્ષ અનુભવી આજરોજ ની બેઠકમાં જિલ્લા પંચાયત અમરેલીના સુશાશન […]

Read More