રાજકોટ જિલ્લાના કોડા સાંગાણી તાલુકામાં શ્રી નિર્લિપ્ત રાયની ટીમ ત્રાટકી જુગારધામ ઉપર રેઇડ : દારૂ પણ ઝડપાયો

અમરેલી,રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી તાલુકાનાં માણેકવાડા ગામે મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાનાં ઘરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં પીઆઇ શ્રી આર.જી. ખાંટની ટીમે રેઇડ કરી જુગાર રમતા અવધ્ોશ પ્રવિણ સુચક રે. નિકાવા, હરેશ મંગા સોલંકી રે. ખાડ ધોરાજી, શુભમ મુકેશ ગૌસ્વામી રે. રાજકોટ સહિત રાજકોટ, મેવાસા, ગોંડલ, જેતપુર, ઉપલેટા, જુનાગઢ, વેરાવળ, જસદણ સહિતના વિસ્તારોમાંથી જુગાર […]

Read More

રાજુલા પંથકમાં બે બનાવમાં રેલ્વે ટ્રેક ઉપર આવેલ 6 સિંહોને સુરક્ષીત ખસેડતુ વનતંત્ર

રાજુલા પંથકમાં રેલ્વે ટ્રેક પાસે આવી ચડેલ છ સિંહોને વનતંત્રના રેલ્વે સેવક દ્વારા સુરક્ષીત જગ્યાએ ખસેડી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાનાં પીએસએલ રોડ ઉપર સ્ટોર નં.246 થી 247 વચ્ચે બે સિંહણ અને ત્રણ બચ્ચાએ રેલ્વે ટ્રેક ક્રોસ કર્યો હતો આ સમયે રેલ્વે સેવક જયસુખભાઇ અને સંજયભાઇએ તેમને નદી […]

Read More

સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાના વતન ચરખડીયા ગામે ધુમાડા બંધ જમણવાર સહ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

આગામી તા. 22મી જાન્યુઆ2ીના 2ોજ 2ામ જન્મભુમિ અયોધ્યા ખાતે આદ2ણીય વડાપ્રધાન શ્રી ન2ેન્ભાઈ મોદી અને પુજય સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં 2ામ મંદિ2નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાના2 છે, ત્યા2ે અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાની આગેવાનીમાં તેમના વતન ચ2ખડીયા, તા. સાવ2કુંડલા ખાતે પણ ધુમાડા બંધ જમણવા2 સહ વિવિધ કાર્યક્રમો યોજાશે.આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, શ્રધ્ધાળુઓની વર્ષો […]

Read More

એક કટો તલ ચોરનારને શોધી અને પ્રવેશબંધી ફરમાવતા યાર્ડના ચેરેમન શ્રી શૈલેશ સંઘાણી

અમરેલી માર્કેટ યાર્ડમાં તા.09/01/2024 ના ના રોજ શેડ નં. 3 માંથી કપાસની એક ભારી તથા તા.11/01/2024 ના રોજ શેડ નં. 1 માંથી તલ એક કટો ચોરી થતા સંસ્થાને ફરિયાદ મળતા સંસ્થા દ્વારા સમગ્ર મામલે સીસીટીવીના ફટેજના આધારે તપાસ કરતા અમરેલીના અર્જુનનગરમાં રહેતા અને મજુરી કામ કરતા વિપુલ મહાદેવભાઈ જુવાલીયાની પુછપરછ હાથ ધરતા તેણે ચોરી કર્યાનો […]

Read More

અમરેલીમાં શાંતિ સમિતીની બેઠક બોલાવતી પોલીસ

અમરેલી શહેર પોલીસે આજે શહેરના આગેવાનોની બેઠક યોજી હતી અને 22મી જાન્યુઆરીનાં કાર્યક્રમ માટે તકેદારીના પગલાઓ શરૂ કર્યા છે.તા.22 મી જાન્યુઆરીએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને આનંદથી ઉત્સવ સંપન્ન થાય તેની તકેદારી માટે એસપીશ્રી હિમસરસિંહની સુચનાથી અમરેલી ડિવીઝનનાં વિભાગીય પોલીસ વડા શ્રી જગદીશસિંહ ભંડારી અને અમરેલી સીટીપીઆઇ શ્રી ડી.કે.વાઘેલાએ શહેરનાં આગેવાનોની સાથે બેઠક યોજી […]

Read More

બાબરાની સુપ્રસિદ્ધ શ્રી વિવકાનંદ સ્કુલમાં આનંદમેળો- બાળમેળો યોજાયો.

બાબરાની શ્રી વિવકાનંદ સ્કૂલમાં તાજેતરમાં ફુડ ફેસ્ટિવલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વડે જ જાતે અવનવી વાનગીઓ બનાવવામાં આવી. ફુડ સ્ટોલ ઊભા કરીને આબેહૂબ “ખાવગલી” જેવી ફુડ સ્ટ્રીટ ની રચના કરવામાં આવી. બાબરા શહેરની જનતા – વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વગેરેએ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલ ચટાકેદાર વાનગીઓનો સ્વાદ નજીવી કિંમતે માણ્યો. કાર્યક્રમનો […]

Read More

અમરેલી જીલ્લા ભાજપ દ્વ્રારા વોલ પેઇન્ટિંગ અભિયાનનો પ્રારંભ

અમરેલી, આગામી 2024 ની લોકસભાની ચુંટણી પ્રચારના પ્રારંભ અંતર્ગત રાષ્ટ્રીય ભાજપ દ્વ્રારા સમગ્ર ભારત માં આજે વોલ પેઇન્ટિંગ (દીવાલ ચિત્રણ)અભિયાન શુભારંભ કરવામાં આવતા અમરેલી લોકસભા વિસ્તારમાં અમરેલી જીલ્લા ભાજપ દ્વ્રારા પણ કોલેજ ચોક,અમરેલી ખાતે થી શરૂઆત કરવામાં આવી હતી ફરી એક વાર મોદી સરકાર અને અબ કી બાર 400 પાર સુત્રો ને ભીંત ઉપર ચિત્રણ […]

Read More

રાજુલામાં 25 લાખની છેતરપીંડી કરનાર ઠગ પાસેથી 17 લાખનો મુદામાલ કબ્જે

અમરેલી, રાજુલા પો.સ્ટે.નાં ગુનામાં તપાસ રાજુલા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે.ગીડા દ્વારા શરૂ કરવામા આવેલ અને આ કામનો આરોપી ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇ પટેલ રહે.સુરત, આદર્શ ટાઉનશીપ મયુર કોમ્પલેક્ષ, સલથાણા સુરત શહેર નાઓના નામથી ઇ-ગુજકોપમા સર્ચ કરતા આરોપી વિરૂઘ્ઘ સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમા આવા જ પ્રકારના કુલ – 03 ગુન્હાઓ દાખલ થયેલ હોય જેથી આ કામના […]

Read More

અમરેલીમાં શ્રવણ પ્રસાદ કેન્દ્રને ઇ-રિક્ષા દાનમાં અપાઇ

અમરેલી, ગત તા 14/01/ર4નારોજ શ્રવણ પસાદ સેવા કેન્દ્ર અમરેલી હદયસ્થ પ્રતાપભાઈ જયંતિલાલ પડયા ભવન ખાતે સંસ્થા ને કેટલાય સમયથી ઈશ્વર પાસે મંગણી હતી કે એક રીક્ષા ભગવાન આપે તો ટીફિન પહોચાડવામાં સરળતા રહે અને ઈશ્વરે અરજી સ્વીકારી આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી કાળુભાઈ ભઠેરી એ લાડકવાઈ દિકરી હદસ્થકું કિરણબેનની સ્મૃતિમાં મકરસંક્રાતિના પૃણ્ય પવિત્રમાસે સંસ્થાને અપણ,કરેલ સંસ્થાની […]

Read More

સાવરકુંડલામાં શ્રમીક યુવાનનું પડી જતા મોત

અમરેલી, સાવરકુંડલા જેસર રોડ પાણીના ટાંકા પાસે મુળ એમપીના હાલ સાવરકુંડલા જેસર રોડ ઉપર રહેતા શ્રમીક જીતેન્દ્ર જામસિંહ અજનાર ઉ.વ.22 તા.29-12 ના નવા પાણીના ટાંકાનું બાંધકામ ચાલુ હોય તે દરમિયાન કડીયા કામ કરતી વખતે તેમનો પગ લપસી જતા અંદરના ભાગે પડી જતા માંથામાં, હાથે અને પગમાં વાગી જતા ચાલુ સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યાનું પીયુષભાઈ ધનજીભાઈ […]

Read More