અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસના હોદેદારોની નિમણુંક કરાઇ

અમરેલી, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રભારી શ્રી હરપાલસિંહ જાડેજાની મંજુરીથી અમરેલી શહેર તાલુકા યુવક કોંગ્રેસના હોદેદારોની વરણી કરવામાં આવી છે. તેમાં અમરેલી શહેરના વિધાનસભા વિસ્તાર યુવક કોંગ્રેસના પ્રમુખ પદે જયરાજભાઇ અશોકભાઇ મૈયાત્રા અને તાલુકા વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ પદે આશિષભાઇ અજુભાઇ જેબલીયા તથા રાજુલા જાફરાબાદ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે કરણભાઇ અશોકભાઇ કોટડીયાની વરણી કરી […]

Read More

રાજકોટ જિલ્લામાં છવાઇ જતા શ્રી પરશોત્તમ રૂપાલા

અમરેલી, રાજકોટ સંસદીય વિસ્તારનાં ટંકારા અને પડધરી વિસ્તારમાં પ્રવાસ કરી ભાજપનાં ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ ચુંટણી પ્રચાર પ્રસારનાં શ્રી ગણેશ કર્યા છે. શ્રી રૂપાલાએ ટંકારા પડધરી મત વિસ્તારમાં પ્રવાસ કરી કાર્યકરોને સંબોધી મિડીયાને સંબોધન કર્યુ હતું અને જણાવેલ કે, ટુકી નોટીસ છતા કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ જોઇ રાજકોટ બેઠક ઉપર ભાજપ જંગી લીડથી જીતશે. આ ઉપરાંત […]

Read More

50થી વધ્ાુ ચોરી કરનાર ગેંગ પકડતી અમરેલી એલસીબી

અમરેલી, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર, ઉ.વ.40, રહે.રાજુલા, સ્વામિનારાયણ નગર, છતડીયા રોડ, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા.02/03/2024 નાં રોજ પોતાના પરીવાર સાથે ધારી મુકામે પોતાનું રહેણાંક મકાન બંધ કરી ગયેલ હોય, તે દરમિયાન રાત્રીના અજાણ્યા ચોર ઇસમોએ રહેણાંક મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, રૂમનું તાળુ તોડી, કબાટમાં રાખેલ રોકડા રૂ.8,000/- તથા સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ.3,57,000/- મળી કુલ […]

Read More

કોઇ મુદો ન હોવાથી મોદીકા પરિવારનો મુદો આવ્યો

અમરેલી, કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર છે અને નરેન્દ્ર મોદીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી છે, ત્યારે 2024 ની લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ કે નરેન્દ્ર મોદી પાસે કોઈ મુદ્દો ન હોવાથી “મોદી કા પરિવાર” લઈને ભારત દેશની જનતાને ભ્રમિત કરવા માટે ભાજપ પક્ષ અને નરેન્દ્ર મોદી ઉભા રોડે ચડ્યા છે, […]

Read More

સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં વધુ રૂા.72 કરોડની મંજૂરી આપતી રાજ્ય સરકાર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં ના ભૂતો ના ભવિષ્યમાં અંગે રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરીને કામોની કાર્યદક્ષતા સાથે કામ કરવાની કુનેહનો અદભુત સંયોગ આ વખતે ચૂંટાઈને આવેલા જન પ્રતિનિધિ મહેશ કસવાળાએ સાબિત કરી બતાવ્યો છે કે અગાઉ પીવાના પાણીથી લઈને ડેમો ભરવા સાથે રોડ રસ્તાઓ, સ્પોર્ટ્સ સંકુલ, દ્રેનેઝ સુવિધાઓ સહિત શહેર કે ગામડું વિકાસથી વંચિત […]

Read More

અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ […]

Read More

વડીયા એસબીઆઇ લેણી રકમ વસુલવાનાં દાવામાં પરાજીત

અમરેલી, તા.20-3-23નાં વડીયા પ્રિન્સીપલ સિવિલ કોર્ટમાં સી.પી.સી. કલમ-9 મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વડીયા શાખાનાં વાદી બ્રાન્ચ મેનેજર દ્વારા લોનની લેણી રકમ વસુલવા માટેનો રેગ્યુલર દીવાની મુકદમા ન.7/23 થી પ્રતિવાદી જયરાજભઇ સુરગભાઇ વાળા પાસેથી રૂા.1,87,710 વસુલવા તેમજ દીવાની મુકદમા ન. 8/23 પ્રતિવાદી મુકેશભાઇ હરજીભાઇ પડાયા પાસેથી રૂા.2,77,484 તથા રેગ્યુલર મુકદમા નં.9/23 થી પ્રતિવાદી જયંતિભાઇ સોમાભાઇ […]

Read More

સાવરકુંડલા નજીક ઓળીયા ગામે ટ્રક અને બાઇક સાથે ફોરવ્હીલ અથડાવી

અમરેલી, સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે તા.12-3ના ગોંડલ તાલુકાના બિલડી ગામના રસિકભાઇ બાલાભાઇ સોલંકી પોતાનો અશોક લેલન જી જે 04 એટી 9651માં દાવત સોડા ભરીને જેસર ખાલી કરવા જતાં હોય. તે દરમિયાન ઓળીયા ગામે પહોંચતા લેલન ગાડી આગળ એક બાઇક જતું હોય અને સામેથી એક ફોરવ્હીલ જી જે 01 આર.પી.4433 પોતાની ફોરવ્હીલ પુર ઝડપે અને બેફિકરાઇથી […]

Read More

કોપર- ખાતર ઉદ્યોગ જિલ્લાના વિકાસને વેગ આપશે

અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં આગામી 3 વર્ષમાં રૂ. 10,000 થી 15000 કરોડથી વધુ રકમના મૂડી રોકાણથી ઇન્ડો એશિયા કોપર લિમિટેડની કોપર રિફાઇનરી અને ડીએપી અને એનપીકે જેવા ખાતરો બનાવવાના ઉધ્યોગની સ્થાપના કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવતી 13મી માર્ચે લોક સુનાવણી યોજી અને લોકોના પ્રશ્નો અને સૂચનો લેવામા આવ્યા હતા જેમા સ્થાનિક […]

Read More