21મીએ બ્ર.કુ.શિવાનીદીદી અમરેલીમાં

અમરેલી, અમરેલીમાં સર્વ પ્રથમ વખત બ્રહ્મકુમારીઝનાં વિશ્ર્વ વિખ્યાત વક્તા બ્રહ્મકુમારી શિવાની દીદીજી દ્વારા શાંત મન ખુશ્નુમા જીવન કાર્યક્રમ યોજાશે. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા અનેક આદ્યાત્મિક તથા સામાજીક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે તે અંતર્ગત અમરેલીમાં ઇન્ટરનેશનલ મોટીવેશ્નલ અને સ્પિરિચ્યુઅલ સ્પીકર નારી શક્તિ એવોર્ડથી સન્માનિત બ્રહ્મકુમારી શિવાનીદીદી દ્વારા તા.23-3 ગુરૂવારે સવારે 6:30 થી 8:30 […]

Read More

અમરેલીને નેચરલ ફામિર્ંગ કોલેજની મંજુરી અપાઇ

અમરેલી, અમરેલીના યુવા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય શ્રી કૌશિક વેકરિયાના સફળ પ્રયત્નોને કારણે રાજ્ય સરકારના કૃષિવિભાગ દ્વારા અમરેલીમાં નેચરલ ફાર્મિંગ કોલેજને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. કૃષિપ્રધાન અમરેલીના પ્રાકૃતિક કૃષિ તરફ લઈ જવા માટે કૌશિકભાઈ વેકરીયાના પ્રયાસોનું સકારાત્મક પરિણામ મળતા અમરેલી જિલ્લાના યુવાનો માટે ઘરઆંગણે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની […]

Read More

કુંડલામાં હિન્દુ સમાજનાં બે આગેવાનો ઉપર વિધર્મી યુવાનોએ હુમલો કર્યો

અમરેલી, સાવરકુંડલા મણીભાઈ ચોક રાઉન્ડ પાસે થી હિન્દૂ સમાજ ના યુવા અગ્રણી ભાભલુભાઈ ખુમાણ અને બાઈક લઈને પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાજુ માંથી સાઈડ કાપી ત્રણ સવારી બાઈક લઈને તેમની બાજુ માંથી વિધર્મી યુવાનો નીકળી આગળ ગાડી ઊભી રાખી બેફામ ગાળો આપવા લાગેલ આથી હિન્દૂ સમાજ ના યુવા અગ્રણી ભાભલુભાઈ ખુમાણ અને વિક્રમભાઈ […]

Read More

ધારીના ધારાસભ્ય શ્રી કાકડીયાએ સૌથી વધ્ાુ કામો મંજુર કરાવ્યા

ચલાલા, ધારી બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ ધારી બગસરા સહિત જિલ્લાભરમાં કરોડોનાં રૂપીયાનાં વિકાસ કામો મંજુર કરાવ્યા છે. મંજુર થયેલા રસ્તાઓમાં ધારીમાં ઝર ઝરપરા રોડ, રાજસ્થળી પાટડા રોડ, મોણવેલ વેકરીયા રોડ, ધારગણી કરેણ રોડ, નવી ધારગણી હાથસણી રોડ, દેવળા ડાભાળી રોડ, આંબાગાળા સોઢાપરા રોડ, સમુહખેતી નકેશ્ર્વર મીઠાપુર રોડ, ખાંભા સરાકડીયા દિવાન રોડ, સરાકડીયા એપ્રોચ રોડ અને […]

Read More

નાની કુંકાવાવ સનાળામાં તળાવનું કામ મંજુર કરાવતા શ્રી વેકરીયા

અમરેલી, અમરેલીના જાગૃત અને યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયાએ કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ અને સનાળા ગામ પાસેથી પસાર થતી સૌની યોજનાની પાઇપલાઇનમાં વાલ્વ મૂકી તળાવ સાથે એનું લિંકઅપ કરી તળાવ ભરવા માટેની ગ્રામજનોની માંગણી અંગેની ધારદાર રજૂઆત પાણી પુરવઠા અને સિંચાઇ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાને કરતા, ઘણા લાંબા પડતર રહેલી માંગણીને આખરે સરકારના સિંચાઇ વિભાગ દ્વારા સ્વીકારીને […]

Read More

અમરેલીના રાજસ્થળીમાં પ્રૌઢનું ઝેરી દવા પીતા મોત

અમરેલી, અમરેલીના તાલુકાના રાજસ્થળી ગામે રહેતા અશોકભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ.45 માનસિક બિમાર હોય અને દવા લેવા છતાં સારૂ થતું હોય અને પોતે માનસિક બિમારથી કંટાળી પોતાની મેળે ઝેરી દવાના ટિકડા ખાઇ જતાં સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મૃત્યું નિપજયાનું અશોકભાઇ જેઠાભાઇ પરમારે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ

Read More

અમરેલીની એન્જલ હોટલમાં પ્રૌઢ સાથે પોણા ચાર લાખની છેતરપિંડી

અમરેલી, અમરેલી માણેકપરા એન્જલહોટેલમાં તા.22-11-21 થી આજ દિન સુધીના સમયે દરમિયાન વડોદરાના રાહુલ કુમાર પ્રમોદભાઇ ગુપ્તાએ અમરેલી ચકકરગઢ રોડ ઉપર આનંદ નગર શેેરી નં. 4માં રહેતા અંબરીષકુમાર મહેશભાઇ રાજયગુરૂ તથા અન્યને હોલી ડે પેકેજની લોભામણી જાહેરાત આપી મેમ્બરશિપ પેટેના કુલ રૂા.3,80,994 ઓળવી જઇ હોલિડે પેકેજના મેમ્બરશિપનો લાભ નહીં આપી છેતરપિંડી કર્યાની અમરેલી સિટી પોલીસ મથકમાં […]

Read More

ચલાલા પોલીસ સ્ટેશનના જુના ચરખા ગામે મંદિર માંથી આભુષણોની ચોરી કરનારને ઝડપી લીધો

અમરેલી, નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વોરા સાવરકુંડલા વિભાગ સાવર કુંડલાનાઓએ મીલ્કત સબંધી ગુન્હાઓમાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ સર્કલ ઇન્સ્પેક્ટર ધારી શ્રી એ.એમ.દેસાઇના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ.ઈ .આર. આર. ગળચર ની રાહબરી હેઠળ ચલાલા પોલીસ ટીમ દ્રારા આ કામના આરોપીની સઘન તપાસ કરવામાં આવેલ તેમજ બનાવના સ્થળની આજુબાજુમાં સી.સી.ટી.વી ચેક […]

Read More

મર્ડર કેસમાં રાજુ શેખવાના કાયમી જામીન મંજુર કરતી સુપ્રિમ કોર્ટ

અમરેલી, અમદાવાદનાં ચર્ચાસ્પદ સુરેશ શાહ મર્ડર કેસમાં અમરેલીનાં રાજુ શેખવાને સપ્રિમ કોર્ટમાંથી કાયમી જામીન આપવામાં આવ્યાં છે. આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, અમદાવાદ વાસણા વિસ્તારમાં શંકરના મંદિરમાં સરાજાહેર અંઘાઘુંધ ફાયરીંગ કરીએફ.સી.આઈ.ના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સુરેશ શાહની ઘાતકી હત્યાના મુખ્ય સુત્રધાર તેમજ અન્ય પાંચ પાંચ હત્યાઓના જેના ઉપર આરોપ છે તેવા ગુજરાતના ગેંગસ્ટર રાજુ શેખવાની […]

Read More