અમરેલી-જુનાગઢ-ભાવનગરની કલસ્ટર બેઠક લેતા શ્રી રત્નાકરજી

અમરેલી, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા અમરેલી,જુનાગઢ તથા ભાવનગર લોકસભાની કલસ્ટર બેઠક ખાતે યોજાય હતી . આ બેઠકમાં પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. બેઠમાં આ ત્રણેય બેઠકના કલસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિહજી ચુડાસમા ,પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા ,અમરેલી લોકસભા સીટના પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા ,અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી […]

Read More

રાજુલામાં વન વિભાગે લાકડા ભરેલો બીજો ટ્રક પકડી પાડયો

રાજુલા, રાજુલા પંથકમાં 10 દિવસ પહેલા લાકડા ભરેલો ટ્રક મળી આવ્યો હતો ફરીથી વન વિભાગનાં પેટ્રોલીંગ દરમિયાન મોડી રાત્રે નડીયાદથી કોડીનાર આવી રહેલ ટ્રક હિંડોરણા ચોકડી નજીક રોકાવી તપાસ કરતા તેમાં લાકડાનો જથ્થો ભરેલ હતો અને કોડીનાર તરફ થઇ રહયો હતો જેના ડોક્યુમેન્ટ વગરનો આ જથ્થો જણાતા વન અધિકારી શ્રી મકરાણીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી […]

Read More

અમરેલીમાં બ્રોડગેજ કામગીરી બદલ બંને સાંસદોનો આભાર વ્યક્ત કરાયો

અમરેલી, 12/3/24 નો સૂર્યોદય અમરેલી જિલ્લાની જનતા માટે રેલ્વેની બ્રોડગેજ સુવિધા અર્થે સોનાનો સુરજ ઉગેલ હતો.અમરેલી ના 108 લેખાતા સાંસદ ની જહેમત આખરે રંગ લાવેલ હતી.આજના દિવસે અમરેલી રેલ્વે સ્ટેશન થી ખીજડીયા જંક્શન સુધિ રુ.178 કરોડના ખર્ચે અમરેલી ને પણ જંકશન બનાવવાના ભગીરથ કાર્ય નું પ્રધાન મંત્રી ના વરદ હસ્તે વરચુયલ ખાત મુરત કરવા અંગે […]

Read More

આસોદરમાં બજરંગ કોટેક્ષમાં આગ લાગતા 25 ટ્રક કપાસ સળગી ગયો

અમરેલી, અમરેલી જિલ્લાના આસોદર મુકામે આવેલ ” જય બજરંગ કોટેક્સ “માં 3:15 વાગ્યાના સુમારે અચાનક આગ લાગવાની ઘટના બનેલી હતી આ ઘટનાની જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી કંટ્રોલરૂમ ખાતે કરતા ફાયર ઓફિસર એચ સી ગઢવી ની આગેવાની હેઠળ ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના પહોંચી હતી અંદાજે 25 એક ટ્રક કપાસ કમ્પાઉન્ડમાં આગની […]

Read More

ગુંદરણના ડબલ મર્ડરમાં 9 આરોપીઓને આજીવન કેદ

અમરેલી, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે વિશ્વ હિન્દુ પરિષદના જે તે સમયના લીલીયા તાલુકાના પ્રમુખ અજીતભાઇ ખુમાણ અને ભાજપના તાલુકા મંત્રી ભરતભાઈ ખુમાણ નામના બે કાઠી બંધુઓની કરપીણ હત્યાના કેસમાં આજે સાવરકુંડલાની સેસન્સ કોર્ટે કુલ 10 આરોપીઓ પૈકીના 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. અને ચાલુ કેસ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયેલ હોય […]

Read More

કોપર પ્લાન્ટ સામે રેલી, સમર્થનમાં પણ બેઠક મળી

રાજુલા, રાજુલા જાફરાબાદ વચ્ચે લોઠપુર ગામ નજીક આવી રહેલ કોપર કંપનીના કારણે પર્યાવરણ સહિત સ્થાનિકોને નુકસાન જવાની ભીતિ હોવાને કારણે કેટલાક સંગઠન સંસ્થાના લોકો વિરોધનો સુર ઉઠાવ્યો છે આવતી 13 તારીખ લોઠપુર ગામ નજીક સુનાવણી હોવાને કારણે ખેડૂતો સહિત પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાના લોકો દ્વારા રાજુલા કોપર હટાવો સમિતિ દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું […]

Read More

ચાવંડમાં મોટર સાયકલ ચોરીમાં ઝડપાયો

અમરેલી, નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાઠી પોસ્ટે ગુ.ર.નં 11193034240054/2024 ૈંઁભ કલમ 379 મુજબનો ગુન્હો તા.09/03/2024 ના કલાક 17/00 વાગ્યે રજી થયેલ હોય જે અનવ્યે લાઠી પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. શ્રી એચ.જે.બરવાડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમા લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી ગણતરીના કલાકોમા ગુનાહિત ઈતિહાસ […]

Read More

અમરેલીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

અમરેલી, અમરેલી માણેકપરા શેરી નં.9માં રહેતા જીતેન્દ્રભાઇ પરશોતમભાઇ સોજીત્રા તા.9-3થી 10-3-24ના 11:00 દરમિયાન ધારીના વિરપુર ગઢીયા ગામે ફાર્મ હાઉસ ગયેલ ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ કન્ટ્રકશનના ધંધાના તથા પત્ની બચતના મળી કુલ રોકડ રૂપિયા 1,96,000ની ચોરી કરી ગયાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ

Read More