અમરેલીમાં સેફટી વગરનાં બિલ્ડીંગો સામે પગલાઓ શરૂ રહેશે : શ્રી ગઢવી

અમરેલીમાં સેફટી વગરનાં બિલ્ડીંગો સામે પગલાઓ શરૂ રહેશે : શ્રી ગઢવી

અમરેલી, અમરેલીમાં સેફ્ટી વગરનાં બિલ્ડીંગો સામે પગલાઓ શરૂ થયા છે. ઇમારતોમાં અને જ્યાં સૌથી વધ્ાુ જોખમ છે તેવી જગ્યાએ સલામતી માટે ફાયર તંત્ર દ્વારા સબંધીતોને જાણ કરી દેેવામાં આવેલી જ છે અને હજુ પણ અમરેલીમાં સેફટી વગરનાં ક્રાઇટ એરીયામાં આવતા બિલ્ડીંગો સામે પગલા શરૂ રહેશે તેમ ચીફ ફાયર ઓફીસર શ્રી એચ.સી. ગઢવીએ જણાવ્યું હતુ.શ્રી ગઢવીએ […]

Read More
અમરેલીનાં નાગનાથ કોમ્પલેક્ષને સીલ કરતું ફાયર તંત્ર

અમરેલીનાં નાગનાથ કોમ્પલેક્ષને સીલ કરતું ફાયર તંત્ર

અમરેલી, રાજકોટની દુર્ઘટનાને પગલે આખા રાજ્યમાં તંત્ર જાગ્યુ છે ઘોડા નાસી ગયા પછી તબેલે તાળા જેવો ઘાટ રાજ્યભરમાં સર્જાઇ રહયો છે ત્યારે અમરેલીની એક્સીસ બેંક જેમાં છે તેવા કોમર્શિયલ બિલ્ડીંગ નાગનાથ કોમ્પલેક્ષને ફાયર તંત્રએ સીલ કરી દીધ્ાુ છે.અમરેલી શહેરની મધ્યમાં આવેલ નાગનાથ મંદિર પાસે કાર્યરત કોમર્શિયલ બિલ્ડીંગ “નાગનાથ કોમ્પલેક્ષ” જેઓને ગત તારીખ 23/2/ 2023 ના […]

Read More
ચાર કરોડની મોટરકારના છેલબટાઉ ડ્રાઈવરછોકરાએ ટક્કર મારી ને બે ને ઉલ્લાળ્યા…!

ચાર કરોડની મોટરકારના છેલબટાઉ ડ્રાઈવરછોકરાએ ટક્કર મારી ને બે ને ઉલ્લાળ્યા…!

ભારતમાં ગરીબો માટે અને ધનિકો માટે અલગ અલગ ન્યાય હોય છે એવું કહેવાય છે, મહારાષ્ટ્રના પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં રવિવારે બેફામ ઝડપે ચાર કરોડની પોર્શ કાર ચલાવીને બે લોકોને મોતને ઘાટ ઉતારવાના કેસમાં આ વાત સાચી પડી છે. પોર્શ કાર એક ધનિક બાપનો 17 વર્ષનો દીકરો ચલાવી રહ્યો હતો કે જે નશામાં હતો. દારૂના નશામાં જ […]

Read More
ચાંચ બંદરે પુર રક્ષણ દિવાલનાં નબળા કામને અટકાવાયા બાદ નિયમ પ્રમાણે કામ શરૂ થયું

ચાંચ બંદરે પુર રક્ષણ દિવાલનાં નબળા કામને અટકાવાયા બાદ નિયમ પ્રમાણે કામ શરૂ થયું

રાજુલા, રાજુલા તાલુકાના ચાંચ બંદર કામે 20 દિવસ પહેલા અહીં પુર રક્ષક દિવાલ નું કામ શરૂ થતા સમગ્ર ગામમાં ભારે વિરોધ થયો હતો કારણકે એસ્ટીમેન્ટમાં રેતી અને કાંકરે સ્પષ્ટ લખેલા હતા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રેતીના બદલે દરિયાઈ ભૂકી ધૂળ ભેળવવા માટે કાંકરી પાસે સ્ટોક કર્યો હતો. જે અંગેની રજૂઆત ગામના માજી સરપંચે ફોટા સહિત અખબારી […]

Read More
જુનાગઢ શહેરમાં રોફ જમાવતો નકલી એએસઆઇ ઝડપાઇ ગયો :ગુન્હો દાખલ

જુનાગઢ શહેરમાં રોફ જમાવતો નકલી એએસઆઇ ઝડપાઇ ગયો :ગુન્હો દાખલ

જુનાગઢ, તા. 26/05/2024ના રોજ જુનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી આર.પી.વણઝારા સા ની સૂચના મુજબ સી ડીવીજન પો.સ્ટે.ના ગુન્હા શોધક શાખાના પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામ, સિધ્ધી વિનાયહ હોસ્ટેલ પાસે એક ઇસમ પોલીસની વર્દીમાં આટાફેરા છે અને પોતે પોલીસ ખાતામાં કોઇ પણ નોકરી કરતા નથી […]

Read More
રાજુલાના ખાખબાઇ ધાતરવડી નદીમાં તરૂણનું ડુબી જતાં મોત

રાજુલાના ખાખબાઇ ધાતરવડી નદીમાં તરૂણનું ડુબી જતાં મોત

રાજુલા રાજુલા તાલુકાના ખાખબાઇ ગામના પાદરમાં ધાતરવડી નદીમાં વિક્રમ વિષ્ણુભાઇ ચૌહાણ ઉ.વ.15 નદીના ઘુનામાં ન્હાવા પડેલ પોતાને તરતા આવડતું ન હોય જેથી અચાનક ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું કાકા માનસંગભાઇ છનાભાઇ ચૌહાણે રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. અમરેલી જીલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક પસાર થતી ધતારવડી નદીમાં કેટલાક યુવકો બાળકો કાળઝાળ […]

Read More
રાજુલાની એકિસસ બેન્કના એટીએમમાં આગ લાગી

રાજુલાની એકિસસ બેન્કના એટીએમમાં આગ લાગી

રાજુલા, રાજુલા મેઇન બજારમાં આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં અચાનક આગ લાગવાની ધટના બનવા પામી આ આગ લાગવાથી આજુબાજુના વેપારીઓમાં અફડા તફડી નો માહોલ જોવા મળ્યો આ આગની ઘટનાથી આ વિસ્તારોમાં લોકોના ટોળેટોળા જોવા મળ્યાનજીકમાં જ પોલીસ સ્ટેશન હોવાથી તાત્કાલિક સમાચાર મળતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવેલીપોલીસ આવતા જ આજુબાજુના વિસ્તારોમાં અવરજવર બંધ કરાવવામાં […]

Read More
અગ્નિ કાંડમાં ધારીનાં હુદાણી અને લાલાણી પરિવારનો બચાવ

અગ્નિ કાંડમાં ધારીનાં હુદાણી અને લાલાણી પરિવારનો બચાવ

અમરેલી, અનેક લોકોનો જીવ લેનાર રાજકોટનાં અગ્નિ કાંડમાં અમરેલી જિલ્લાનાં ધારીનાં હુદાણી અને લાલાણી પરિવારનો ચમત્કારીક બચાવ થયો હતો. રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તીને સાર્થક કરતા હોય તેમ શ્રી સાદીકભાઇ હુદાણી અને લાલાણી પરિવારનાં સત્કર્મો અને વડીલોની ધર્મ પ્રત્યેની આસ્થાએ આખા પરિવારને બચાવ્યો હતો. રાજકોટનાં અગ્નિ કાંડમાં ધારીનાં અગ્રણી વેપારી એવા શ્રી સાદીકભાઇ […]

Read More