બગસરામાં રીસામણે ગયેલ પત્નિ ઉપર પતિએ છરીના સોળ ઘા મારી પોતે આપઘાત કરી લીધો

અમરેલી, વંથલી તાલુકાના સુખપુર ગામે રહેતી નીરલબેન ભરતભાઈ પરમાર ને તેના પતિ ભરત કરશનભાઈ પરમાર છેલ્લા 14 વર્ષથી શારીરીક અને માનસિક ત્રાસ આપતા હોય. જે દુ:ખ સહન ન થતા નીરલબેન છેલ્લા ત્રણ મહિનાથી પોતાના પિયર બગસરા રીસામણે આવેલ હોય. ત્યાં પતિ ભરત કરશનભાઈ પરમાર છેલ્લા ચારેક દિવસથી નીરલબેન પાસે આવેલ હોય.અને નીરલબેન ભરત સાથે બોલતા […]

Read More
કુંડલા-લીલીયાને પાણીનો વધ્ાુ જથ્થો અપાવતા શ્રી કસવાળા

કુંડલા-લીલીયાને પાણીનો વધ્ાુ જથ્થો અપાવતા શ્રી કસવાળા

અમરેલી,(ડેસ્ક રિર્પોટર) ઘણા વિસ્તારો એવા નસીબદાર હોય છે કે, ત્યાના લોકોએ ચૂંટેલા પ્રતિનિધી લોકો માટે ખરા અર્થમાં સેવક સાબીત થતા હોય છે આવા જ પ્રતિનિધ મળ્યા હોવાનું ગૌરવ આજે સાવરકુંડલ અનુભવી રહયું છે.પંજાબમાં ચૂંટણી પ્રચારકાર્યમાં વ્યસ્ત પ્રજાના પ્રતિનિધિ શ્રી મહેશ કસવાળાએ કામ કરી બતાવ્યું છે તેમણે જરુરીયાત વધતા સાવરકુંડલા-લીલીયાને યુધ્ધના ધોરણે પાણીનો વધ્ાુ જથ્થો અપાવ્યો […]

Read More
દેશમાં વધારે પડતી ગરમીને કારણે આ સમુદ્ર મોકલે છે નવા ચક્રવાત ને વહેલું ચોમાસુ

દેશમાં વધારે પડતી ગરમીને કારણે આ સમુદ્ર મોકલે છે નવા ચક્રવાત ને વહેલું ચોમાસુ

હવે વાવાઝોડાની વાતોએ કિસાનોની ચિંતા વધારી છે. ગુજરાતી પત્રકારત્વમાં કૃષિ સભાનતાનો અભાવ છે. આ આવનારા ઝંઝાવાતથી કિસાનોની હાલત શું થશે એ તો કોઈ પૂછતું જ નથી. કચ્છી કેસર હજુ આંબા ઉપર છે. એનું શું થશે? દેશમાં કેરળનું ચોમાસુ આગળ વધવા છે. આંદામાન અને નિકોબારના ટાપુઓ પર ઘટાટોપ વાદળોમાં વિદ્યુલ્લતા ચમકવા લાગી છે. આપણા દેશમાં કિસાનોના […]

Read More
વેરાવળ બંદરે બોટમાં આગ લાગી

વેરાવળ બંદરે બોટમાં આગ લાગી

ગીર સોમનાથ, વેરાવળ બંદર ખાતે બોટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોકે, વેરાવળ ફાયરબ્રિગેડ સ્ટાફ દ્વારા ત્વરીત પહોંચીને આગને વિસ્તરતી અટકાવવામાં આવી હતી અને ત્વરીત જ પાણીનો મારો ચલાવી બૂઝાવવામાં આવી હતી.બંદર વિસ્તારમાં આજરોજ વહેલી સવારે બોટમાં આગ લાગી હતી. જેની જાણ ઇન્સ્પેક્ટર રવેસિંહ વાઢેર દ્વારા ફાયર કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. જે પછી […]

Read More
અમરેલીમાં 25 મી સુધી હિટવેવ : લીલીયા 46 ડિગ્રી

અમરેલીમાં 25 મી સુધી હિટવેવ : લીલીયા 46 ડિગ્રી

અમરેલી, રાજ્યના હવામાન વિભાગની મુજબ આગામી તા.25 મે, 2024 સુધી અમરેલી સહિત રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં વિસ્તારોમાં હિટ વેવ – ઉષ્ણ લહેર (ગરમ પવન) રહેશે. શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઈટ પર બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી કામગીરીમાં વિરામ આપવામાં આવે અને તેમને આવતા વેતનમાંથી કપાત ન થાય તે માટે અનુરોધ કરવામાં […]

Read More
અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં 2.9 હિમોગ્લોબીન ઘરાવતા દર્દીની ઓર્થોપેડિક વિભાગ દ્વારા સફળ સર્જરી

અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં 2.9 હિમોગ્લોબીન ઘરાવતા દર્દીની ઓર્થોપેડિક વિભાગ દ્વારા સફળ સર્જરી

અમરેલી, જુનાગઢ જીલ્લા ના હનુમાનપરા ના 40 વર્ષીય દર્દી વિમુબેન આણંદભાઈ પરમાર જોખમી રીતે ઘાયલ થતા શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે હાડકાના વિભાગ માં સારવાર માટે આવેલ હતા.હાડકાના નિષ્ણાંત ડો.હિતેષ મોરડીયા ના જણાવ્યા મુજબ દર્દીને ડાબા પગમાં અને ડાબા હાથની પાંચમી આંગળીમાં ફ્રેકચર આવેલ હતું. પરંતુ લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ 2.9 સય જેટલું ઓછુ હોવાથી દર્દી ની […]

Read More
કાગવદર ગામે સિંહે રસ્તો રોક્યો  રાહદારીઓ અચંબામાં પડી ગયાં

કાગવદર ગામે સિંહે રસ્તો રોક્યો રાહદારીઓ અચંબામાં પડી ગયાં

રાજુલા, જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે સિંહ રસ્તામાં બેઠેલો જ હોય લોકો સમભામાં પડી ગયા. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામની રસ્તાની સીમા નીરાર તેથી બેઠેલો જોવા મળ્યો હતો સિંહના સમાચાર નાનકડા કાગોદર ગામમાં ગોર ટુ મળતા લોકો જોવા હતા આમ કાગવદર લોટપુર લોટપુર લુણસાપુર મીઠાપુર ખારા વગેરે વિસ્તારમાં સિંહનો વસવાટ છે ત્યારે સિંહની સુરક્ષા માટે આ વિસ્તારમાં […]

Read More

ખાંભા પાસે સ્કોર્પીયો ઉપર આડેધડ ફાયરીંગ

અમરેલી, ખાંભા તાલુકાના ચતુરી અને પીપળવા ગામ વચ્ચેઆજે વ્હેલી સવારના 4-30 કલાકે વડ ગામના શિવરાજભાઇ વાલાભાઇ ધાખડા ઉ.વ.33 રહે. વડ વાળાએ આજ થી બે મહિના પહેલા નાગેશ્રી પાસે આવેલ ટોલનાકે મયુર ભાભલુભાઇ વરૂએ ગાળો બોલતા તેનો વિડીયો મોબાઇલમાં ઉતારેલ. જેનું મનદુ:ખ રાખી ફોરવ્હીલમાં પીછો કરી હત્યા કરવાના ઇરાદે બે આરોપીઓએ પિસ્તોલ અને તંમચામાંથી ફાયરિંગ કર્યાની […]

Read More