અમરેલી, દિલ્હી ખાતે ઇકોના નવા બોર્ડની મીટીંગ આજે યોજાયેલ જેમાં ઇફકોના નવા ચેરમેન તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટર ની મિટિંગમાં સર્વાનુંમતે ચેરમેન તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહની વરણી કરવામાં આવેલ માનનીય દિલીપભાઈ સંઘાણી નો પ્રસ્તાવ ઉત્તરાખંડના રાજ્યના ઇફ્કો ના ડિરેક્ટર ઉમેશ ત્રિપાઠી મુકેલ જ્યારે હરિયાણાના ડિરેક્ટર પ્રહલાદસિંહ ટેકો આપેલ એવી […]
Read More![ઇફકોનાં ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ ઇફકોનાં ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/13-scaled.jpg)