રાજકોટ બેઠક ઉપર લડી રહેલા અમરેલીના બે ઉમેદવારો ઉપર સૌની નજર છે ત્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા તેમના કોંગ્રેસના નજીકના હરીફ એ પરેશ ધાનાણીથી બે લાખ 44 હજાર માટે આગળ છે
Read More![રાજકોટ બેઠક ઉપર શ્રી પરસોતમ રૂપાલા બે લાખ 44 હજાર મતથી આગળ રાજકોટ બેઠક ઉપર શ્રી પરસોતમ રૂપાલા બે લાખ 44 હજાર મતથી આગળ](https://avadhtimes.net/wp-content/uploads/2024/06/IMG-20240604-WA0602.jpg)
રાજકોટ બેઠક ઉપર લડી રહેલા અમરેલીના બે ઉમેદવારો ઉપર સૌની નજર છે ત્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા તેમના કોંગ્રેસના નજીકના હરીફ એ પરેશ ધાનાણીથી બે લાખ 44 હજાર માટે આગળ છે
Read Moreલોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને આવનારા પરિણામ પર સૌની નજર છે ત્યારે પરિણામ પહેલાં વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવી ગયા છે. આ અક્ઝિટ પોલમાં જયજયકારની આગાહીઓ કરાઈ છે. ભાજપે પોતાના માટે 350 કરતાં વધારે બેઠકો અને એનડીએ માટે 400 પ્લસ બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો […]
Read Moreઅમદાવાદ, ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી અને અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી સીએસઆરબોક્સ ફાઉન્ડેશને તેના એકેડેમિયા આઈબીએમ સ્કીલ્સબિલ્ડ મારફત વિદ્યાર્થીઓને એડવાન્સ ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટથી સજ્જ બનાવવા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી 28 મે, 2024થી અમલી બનશે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સંબંધિત કૌશલ્યોથી સજ્જ બનાવવાનો છે. જેઝડપથી વિકસતા ટેક્નોલોજિકલ લેન્ડસ્કેપમાં રોજગારની ક્ષમતામાં સુધારો કરશે.બંને ઈન્સ્ટીટ્યૂટ […]
Read Moreઅમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર કરતા 1,41,000 મતે આગળ છે
Read Moreબગસરા, બગસરા માં પાલિકા દ્વારા દૂષિત પાણી નું વિતરણ થતાં અનેક વખત લોકો દ્વારા રજૂવાતો કરવા છતાં પાલિકા ના સત્તાધીશો નું જાણે પેટનું પાણી પણ હલતું ના હોય તેમ લોકો ને દૂષિત પાણી નું જ વિતરણ કરવામાં આવી છે પાણીજન્ય રોગો થવાની શક્યતા લોકો આ કદડા પાણીથી હેરાન થઈ ગયા છે પોતાના પાણીના ટાંકા ફિલ્ટર […]
Read Moreજૂનાગઢ , ખોખરડા ફાટકથી ગાદોઈ ગામ તરફ જવાના રસ્તે ડાબી બાજુ રેતી ચાળવાના ચારણા ખાતે આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધરતા અનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા 5 ટ્રક ઝડપાયા હતા અને તેને સીઝ કરી તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ખાણ ખનીજ કચેરી, જૂનાગઢ અને મામલતદાર વંથલીની ટીમે સંયુક્ત […]
Read Moreરાજુલા, રાજુલા શહેરમાં રહેતા અને નેશનલ હાઇવે પર કડીયાળી નજીક હોટલ દર્શન ધરાવતા હરેશભાઈ વાઘ જે કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ તેમજ હોટલ દર્શનના માલિક તેમણે એક ફોરવીલ ગાડી હુંડાઈ ક્રેટા ઓટોમેટીક ટોપ મોડલ જેની કિંમત આજની તારીખે બાવીસ લાખ પંચોતેર હજાર હોવાનું જણાવેલ અને આ ગાડી પોતાના માટે તેમને ખરીદી કરી પરંતુ કહેવાય છે ને કે શોખની […]
Read Moreઅમરેલી, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર ગૌતમ પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સોશ્યલ મિડીયા સબંધીત તેમજ ફાઇનાન્શીયલ ફ્રોડ ગુનાઓનાં આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરિણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃતિ કરતા શખ્સોને ઝડપી પાડવા ના.સો.અધિ. અમરેલી વિભાગનાં ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ અમરેલી સાયબર ક્રાઇમ પીઆઇ વી.એમ.કોલાદરા દ્વારા જરૂરી […]
Read Moreઅમરેલી, અમરેલી લોકસભા મત વિસ્તારની ચૂંટણી પુરી થતાં ચૂંટણી પંચના નિયત કાર્યક્રમ મુજબ આજે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થનાર છે. આ અંગે વિગતો આપતા અમરેલી જિલ્લાના કલેકટર તથા ચૂંટણી અધિકારી શ્રી દહિયાએ જણાવ્યું હતું કે, આજે મતગણતરીઓની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. જેમાં તંત્ર દ્વારા 7 વિધાનસભા મત વિસ્તારની […]
Read Moreભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા કોંગ્રેસના નજીકના અધિકારી જેનીબેન ઠુંમર કરતા 1,10,000 માટે આગળ છે
Read More