અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમ અમરેલી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ હોય, તે દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમને ચોરીની ઓટો રીક્ષા સાથે પકડી પાડી, સઘન પુછ પરછ કરતા પોતે અમરેલી તથા વડોદરા શહેરમાંથી ઓટો રીક્ષા ચોરીની કબુલાત આપતા, મળી આવેલ ચોરીની ઓટો રીક્ષા સાથે એક બજાજ કંપનીની સી.એન.જી. ઓટો […]
Read More![વડોદરામાં ઓટો રીક્ષા ચોરી કરનાર શખ્સને ઝડપી લેતી અમરેલી એલસીબી વડોદરામાં ઓટો રીક્ષા ચોરી કરનાર શખ્સને ઝડપી લેતી અમરેલી એલસીબી](https://avadhtimes.net/wp-content/uploads/2024/06/51.jpg)