જામકા વિસ્તાર અને ઉના રાજુલા હાઇવે રોડ ઉપરથી લાકડા ભરેલા બે ટ્રક ઝડપાયા

ખાંભા, તુલસીશ્યામ રેન્જના જામકા રેવન્યુ વિસ્તારમાંથી બોલેરો ગાડી નં.જી જે 4 એટી 1875માંથી આટકાટના લાકડા ભરીને નિકળેલ ડ્રાઇવરને પુછપરછ કરતાં જામકા ગામના અશ્ર્વિનભાઇ કેશુભાઇ સાવલીયાની વાડીએથી લાકડાભરી નવા બંદર લઇ જતા તેની કોઇ પાસ પરમીટ ન હોય વનવિભાગ ધારીના નાયબ વન સંરક્ષક રાજદિપસિંહ ઝાલા અને મનિષ ઓડદ્રા, આર.ડી. પાઠક, જી.એમ. ચોવટીયા, સાહીખા ઉશ્માનખા પઠાણ, ગોલણભાઇ […]

Read More

જુનાગઢના પ્રોહીના ગુનામા નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો

જુનાગઢ, જુનાગઢ રેન્જના નાયબ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી જીલ્લા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.જે.જે. પટેલ, પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. વાય.પી. હડીયા અને પોલિસ સ્ટાફે હયુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી તાલુકા પોલિસ મથકના પ્રોહીના ગુનામાં નાસતા ફરતા આરોપી સંજય મોહનભાઈ સરવૈયા રહે. રાજકોટવાળાને તેમના રહેણાંક મકાનેથી ઝડપી લઈ જુનાગઢ તાલુકા […]

Read More

કોવાયામાં કુવામાં પડી જતાં, કુંડલા અને કોલડામાં ઝેરી દવા પી જતા-અમરેલીમાં ગળાફાંસાથી મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં કમોતના બનાવની જાણે વણઝાર ચાલી રહી હોય તેમ જુદા જુદા કારણોસર કોવાયામાં યુવાનનું કુવામાં પડી જતાં, સાવરકુંડલામાં વૃધ્ધનું ઝેરી દવા પીજતા, અમરેલીમાં પ્રૌઢનું ગળાફાંસો ખાઇ જતા તેમજ કોલડામાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત નિપજયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા તાલુકાના કોવાયા માયન્સ કોલોનીમાં રહેતા મુળ મહુવા તાલુકાના રાણીવાડા ગામના […]

Read More

જુનાગઢમાં ચોબારી રોડ પાસે બાઈક ચોરીના ગુનામા મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડયો

જુનાગઢ, જુનાગઢ રેન્જના નાયબ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી જીલ્લા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.જે.જે. પટેલ , પી.એસ.આઈ. ડી.કે.ઝાલા અને સ્ટાફે જુનાગઢ ચોબારી રોડ પાસેથી બાઈક ચોરીના ગુનામા હોન્ડા સીડી ડિલકસ રૂ/.20 હજારની કિંમતના મુદામાલ સાથે વંથલી તાલુકાના કોયલી ગામના દિલિપ હીરાભાઈ પરમારે ઝડપી પાડયો

Read More

રાજકોટમાં અમરેલીવાસીઓ સા:ે ઊી પરશોામ રૂપાલાની બેઠક

અમરેલી, જન જન કી એક હી પુકાર, અબકી બાર ચારસો પારનાં સુત્રો સાથે ભાજપનો જયજયકાર સાથે રાજકોટ બેઠકમાં શ્રી પરશોત્તમ રૂપાલાને અભુતપુર્વ આવકાર મળી રહ્યો છે અને રાજકોટમાં વસતા અમરેલીવાસીઓ સાથે શ્રી પરશોત્તમ રૂપાલાએ બેઠક યોજી હતી. રાજકોટમાં વસતા અમરેલીનાં નાગરીકો સાથે શુભેચ્છા મુલાકાત કરી ગુજરાતનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ચર્ચા કરતા શ્રી પરશોત્તમ રૂપાલાએ વિવિધ […]

Read More

રાજકોટમાં શ્રી રૂપાલા સામે શ્રી પરેશ ધાનાણીનો જંગ નિશ્ર્ચિત

અમરેલી, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર થઇ ગઇ છે. રાજકોટ બેઠક ઉપર શ્રી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા તૈયારીઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને લગભગ તેમનું નામ નિશ્ર્ચિત જણાઇ રહ્યું છે. રાજકોટમાં 22 વર્ષ પછી બંને મહારથીઓ વચ્ચે લડાઇનાં સમાચારથી ગરમાવો આવી ગયો .

Read More

“બસ્તર-ધ નકસલ સ્ટોરી’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ યોજાયું

અમદાવાદ, રાષ્ટ્રીય સમસ્યાના વિષય પર ધ કેરલ સ્ટોરી જેવી ફિલ્મ બનાવનારી ટીમ દ્વારા નકસલવાધની સમસ્યા ઉપર બનાવેલી ફિલ્મ બસ્તર- ધ નક્સલ સ્ટોરી ફિલ્મનો શો સમરંગ ફિલ્મ સોસાયટી દ્વારા અમદાવાધ્ના એક્રોપોલિસ સિનેમાગૃહ તથા રુંગટા સિનેમાગૃહ સુરત માં યોજવામાં આવ્યો.વિપુલ શાહ દ્વારા નિર્મિત, સુધ્પ્તિ સેન દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં આઇપીએસ નીરજા માધવનનું પાત્ર અદા શર્મા […]

Read More

બગસરામાં આરપીએફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

બગસરા, બગસરા અને આજુ બાજુના ગામડા માં લોકસભા ની ચૂંટણી ને અનુલક્ષી ને તામિલનાડુ થી આ ફોર્સ દ્વારા આજે જાહેર રસ્તા ઉપર ફેલગ માર્ક યોજાયું હતું આ ફોર્સ બગસરા માં વિવિધ વિસ્તારોમાં કરી ફ્લેગ માર્ક કરી લોકો ને આવનારી ચૂંટણી ને લય ને કોય પણ પ્રકારના ભય વગર મત આપવો તેના માટે આજે બગસરા પંથકમાં […]

Read More

ધારી ટાઉનમાં બાઇક ચોરીમાં એક ઝડપાયો

અમરેલી, ધારી પો.સ્ટે. ગુ.ર.નં.1119301 8240102/2024 ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્હો તા.15/03/2024 ના ક.21/00 વાગ્યે રજી થયેલ હોય જે અન્વયે ધારી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એ.એમ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ. એસ.પી.શાહી બનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી ગણતરીના દિવસોમાં ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે મનસુખભાઇ ઉર્ફે ટીડો હીરાભાઇ કણજરીયા હુડલીવાળાને પકડી પાડી […]

Read More

અમરેલીમાં પોલીસે ખોવાયેલું પાકિટ શોધી આપ્યુ

અમરેલી, કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી 24*7 કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.તા.07/03/2024 ના રોજ અમરેલી શહેરના નાગરીકશ્રી રાજેશભાઈ મોહનભાઇ પટેલ રહે. જેશીંગપરા શેરી નંબર 1 અમરેલી વાળા અમરેલી શિવાજી ચોકમાં પોતાનું સાડીનું પાર્સલ દેવા માટે ઉભેલ હતા ત્યા ખાનગી બસ આવેલ ત્યારે પોતે પોતાનું પાર્સલ આપી તેને પૈસા આપીને […]

Read More