સાવરકુંડલામાં 36 લાખના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરતા શ્રી કસવાલા

સાવરકુંડલા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચુંટાયેલા શ્રી મહેશ કસવાલાએ સાવરકુંડલા અને લીલીયાની જનતાએ તેમના પર મુકેલ વિશ્વાસ બદલ ધારાસભ્ય કસવાલાએ સરકારશ્રી માંથી અઢળક ગ્રાન્ટો લાવી દીધી અને એક પછી એક વિકાસના કામોનું ખાતમહુર્ત પણ કરી રહયા છે ત્યારે વિરડી ગામે સરકારશ્રી માંથી મંજુર કરાવેલ રૂા.18 લાખના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય સેન્ટર તેમજ વાંશીયાળી […]

Read More

ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ પ્રાપ્ત થતા ચોઇસ એવોર્ડમાં સ્થાન મેળવ્યું

અમરેલી, ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે “સ્અર્ય્પ ઁનચાર્કસિ’ દ્વારા ટેબ્લોઝની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટિંગ- પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં સૌથી વધુ 32 ટકા વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયુ છે. 2008માં જ્યુરી મેમ્બર્સ ચોઈસ એવોર્ડમાં સ્થાન મેળવ્યા પછી ફરીવાર આ વર્ષ 2024માં ગુજરાતનો ટેબ્લો જ્યુરી […]

Read More

બાબરા નજીક કીડી ગામની સીમમાં પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, બાબરા તાલુકાના કીડી ગામની સીમમાં મંજુબેન રણજીતભાઇ ઝાપડીયા ઉ.વ.25 તેમના પતિ સાથે વાડીએ જીરાના વાવેતરમાં ઝેરી દવાના છંટકાવ કરતા હોય ત્યારે મંજુબેન તેના પતિને ઢોરને પાણી પાવાનું જણાવતા તેમણે કહેલ કે ઢોરને પાણી બપોરે જમવા જઇએ ત્યારે પીવડાવી દઇશું. તેમ કહેતા તેમના પત્ની ઝીદી સ્વાભની હોય અને તેન દવા છાંટવા અંગે ઠપકો આપતા પોતે […]

Read More

જસવંતગઢના સરપંચની પુત્રીએ ભારતમાતાનું પુજન કરી લગ્નોત્સવનો આરંભ કરાવી સમાજને નવો રાહ ચિંધ્યો

ચિતલ, ચિતલના જસવંતગઢમાં સરપંચ અશોકભાઈ માંગરોળીયા દ્વારા તા.26-1 ના રાષ્ટ્રીય તહેવારને સંપુર્ણ પ્રાધાન્ય આપી પોતાની લાડકી સુપુત્રી મોૈનાલીના લગ્નોત્સવ નિમિતે યોજેલ ભોજન સમારંભમાં 26 જાન્યુુઆરીના 75 મા ગણતંત્ર દિવસે ભારતમાતાનું પરીવારે પુજન કર્યુ હતું. તેમજ આવનાર દરેક મહેમાનો તેમજ આમંત્રિતો આશરે 1500 જેટલા ગ્રામજનો સહિત તમામે ભારતમાતાનું પુજન કરી લગ્નસમારોહને ખુલ્લો મુકયો હતો.જે રાષ્ટ્રીય સ્વયંમસેવક […]

Read More

લોઠપુર નજીક ઇકો કાર સળગી ઉઠી

રાજુલા, સાવરકુંડલા ના રહેવાસી નયનભાઈ મૂળજી ભાઈ વેગડ મોડી રાત્રી ના જાફરાબાદ રોડ પર થી પોતાની ઇકો ગાડી લઈ ને આવી રહેલ હતા અને જે સાવરકુંડલા જવાના હતા ત્યારે આ ગાડી અચાનક જાડ સાથે અથડાય અને બાજુના ખાડામાં પલટી મારતા અચાનક આગ લાગવા પામેલી ત્યારે આ આગમાં નયનભાઈ વેગડ ને ઇજા થવા પામેલ અને ત્યારબાદ […]

Read More

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળનાં મળનારા મહાઅધિવેશનની પુર્વે કોર કમિટીની બેઠક યોજાઇ

અમરેલી,\ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહા મંડળ અમદાવાદનું રાજ્યનું મહાઅધિવેશન આગામી મહિનામાં મળનાર હોય તેની પુર્વ તૈયારીનાં ભાગરૂપે મહામંડળની કોર કમિટીની બેઠક ગાંધીનગર મધ્ાુર ડેરીમાં મળી હતી. મહામંડળનાં અધ્યક્ષ અમદાવાદનાં મનુભાઇ રાવલ, મહામંત્રી અમદાવાદનાં જેવી પટેલ, કોર કમિટીની બેઠકમાં રાજ્યની શાળાઓનાં શિક્ષણનાં હિતમાં અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહા મંડળમાં જોડાયાં હતાં. આમ રાજ્યમાં […]

Read More

ભાજપની રાષ્ટ્રિય પરિષદનાં સભ્ય પદે શ્રી દિનેશ પોપટની વરણી

અમરેલી, ભાજપનાં પાયાનાં કાર્યકર અને પુર્વ જિલ્લા પ્રમુખ તથા રઘુવંશી સમાજનાં ગૌરવ એવા શ્રી દિનેશ પોપટની ભાજપનાં રાષ્ટ્રિય પરિષદનાં સભ્ય પદે વરણી થઇ છે. અમરેલી લોકસભા વિસ્તારમાંથી ભાજપની નેશનલ કાઉન્સીલ મેમ્બર તરીકે શ્રી દિનેશ પોપટની વરણી થતા શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની યાદીમાં જણાવ્યા અનુસાર ભાજપની નેશનલ કાઉન્સિલ 2024નાં મેમ્બર પદે […]

Read More

અમરેલી જિલ્લાના ખેડુતોને રડાવતી ડુંગળીની નિકાસબંધી

મહુવા, મહુવા યાર્ડમાં રવીવારે ડુંગળીની હોબેશ આવક થતા યાર્ડની આસપાસના બીજા ખેતરો રાખી તેમા ડુંગળી ઉતારવામાં આવીે છે અને હાલની સ્થિતિ એવી બનીે છે કે, યાર્ડમાં એક જ દિવસમાં છ લાખ થેલી ડુંગળીની આવક થઇ છે જેમા સૌથી વધ્ાુ, ધારી, રાજુલા અને સાવરકુંડલાનો સમાવેશ થાય છે.તેની સામે ભાવ જાળવી રાખવા માટે રોજ75હજાર થેલીની હરરાજી કરવામાં […]

Read More

સુરતમાં રૂપિયા ચાર લાખની રોકડ પરત કરનારનું સન્માન કરતા શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયા

અમરેલી, યોગીચોક, પ્રમુખછાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી ઘરનું મકાન લેવા માટે પોતાના ઘરેણા વેચીને રૂપિયા લાવતા હતાં ત્યારે કમનસીબે રસ્તામાં 4 લાખ રૂપિયા પડી ગયા હતા. જે મહાલક્ષ્મી સોસાયટી, યોગીચોક ખાતે ભાડાના મકાનમાં રહેતા પૂજ્ય પાંડુરંગદાદા સ્વાધ્યાય પરીવાર સાથે જોડાયેલા શ્રી મુકેશભાઈ તળાવીયા (ગામ : ઢસા-આંબરડી) ને મળ્યા અને તેમણે પ્રસંગમાં વતન જવાનું કેન્સલ કરી […]

Read More

રાજુલાની નિ:શુલ્ક હોસ્પિટલમાં બીજા માળે દિપડો આવી ગયો

અમરેલી , અમરેલી જિલ્લામાં દીપડાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે છે સાથે સાથે માનવ વસાહત વચ્ચે વધારે અવર જવર અને વસવાટ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે ગમે ત્યારે કોઈ પણ ઘટના બની શકે છે આજે વધુ એક વખત દીપડો આવી ચડ્યો હતો રાજુલા શહેર નજીક છતડીયા નજીક શ્રી રામકૃષ્ણ […]

Read More