ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ના વરદ હસ્તે કુંકાવાવ ખાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યું

કુંકાવાવ ખાતે શ્રી સરદાર પટેલ ગ્રુપ અને કુંકાવાવ શહેર ભારતીય જનતા યુવા મોરચા ના સંયુક્ત ઉપક્રમમેં કુંકાવાવ શહેર માં રહેતા જરૂરિયાત મંદ લોકોની ચિંતા કરવામાં આવી હતી. ત્યારે આ કડકડતી ઠંડી માં આવા જરૂરિયાત મંદ લોકો બચી શકે તેવા ઉમદા હેતુ થી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ના વરદ […]

બગસરાની શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીની કુંકાવાવ બ્રાંચમાં આપેલ ચેક રિટર્ન થતા 2 વર્ષની સજા

બગસરા, આ કામ નાં ફરીયાદી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી બગસરા ની .મોટી કુંકાવાવ શાખા માંથી ચેક ધિરાણ લોન નાં ખાતાં નં.399 થી તા.05/06/2020 નાં રોજ રૂ.1,50,000/- ની લોન લીધેલ જે લોન પેટે મંડળી ની તમામ હપ્તા પેકીરૂ.1,77,624/- નો ચેક મહેશભાઈ રવજીભાઇ આંબલીયા રહે,બરવાળા બાવીશી,તા.વડીયા જી.અમરેલીવાળા એ તા.23/03/2023 નાં રોજ અમરેલી નાગરિક સહકારી […]

કુંકાવાવ તાલુકા પંચાયતનું નવું બિલ્ડિગ મંજૂર કરાવતા નાયબ દંડક શ્રી વેકરિયા

અમરેલી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના યુવા ધારાસભ્ય કૌશિક વેકરિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે, ત્યારથી મતવિસ્તારને વિકાસની એક પછી એક અનોખી ભેટ આપી રહ્યા છે. અમરેલી વિસ્તારની પ્રજાએ મૂકેલો વિશ્વાસ લેખે લાગ્યો હોય એવું વિસ્તારની પ્રજા અનુભવી રહી છે. વિસ્તારના યુવા ધારાસભ્યના પ્રયત્નોથી કુંકાવાવ તાલુકાને નવું તાલુકા પંચાયત બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું […]

બગસરા પંથકમાં સાંબેલાધારે 6 ઇંચ વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં ગત રાત્રીથી દિવસ દરમિયાન હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીનાં પગલે બગસરા શહેર અને પંથકમાં સાંબેલાધારે 5 થી 6 ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા ચારેય બાજુ પાણી પાણી થઇ પડ્યું હતું અને ઉપરવાસનાં સારા વરસાદને કારણે મુંજીયાસર ડેમની સપાટી 18 ફુટે પહોંચી હતી. જેમાં 4.9 ફુટ નવુ પાણી આવ્યું હતું. […]

અમરેલીમાં પશુઓની હેરાફેરી કરતા એક ઝડપાયો

અમરેલી, ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા પશુઓની ગેરકાયદેસર કરતા,પશુઓ ઉપર ક્રુરતા આચરતા ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા,પશુઓ ઉપર ક્રુરતા આચરતા ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ […]

અમરેલી, ખાંભા, વડીયા, લાઠીને ભીંજવતો વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જીલ્લામાં આજે મેઘાવી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. અમરેલી જીલ્લાના ખાંભામાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતા. સારા વરસાદથી ખેતી પાકને ફાયદો થતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.લાઠી તાલુકાના અકાળામાં ધીમીધારે 1 ઈંચ વરસાદ પડી જતા ખેતી પાકને જીવતદાન […]

અમરેલીમાં શ્રી કૌશિક વેકરીયાનાં હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ

અમરેલી, અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીને વિકસીત સાથે હરિયાળુ બનાવવાનો સંકલ્પ લીધો છે. કોઈ પણ વિસ્તારનો વિકાસ ત્યારે જ સમતોલિત બની શકે જ્યારે ત્યાં વિકાસ સર્વાંગી હોય. આ નેમ સાથે કટીબદ્ધ કર્તવ્યબદ્ધ ધારાસભ્ય અને નાયબ દંડક  અમરેલીનું ગ્રીન કવર વધારવાનો સંકલ્પ લીધો છે. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે ગુરૂવારે […]

અમરેલી જિલ્લામાં સાર્વત્રીક મેઘ મંડાણ : અમૃત વર્ષા

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં રવિવારે ધીંગીધરાને મેહુલીયાએ તૃપ્ત કર્યા બાદ બીજા દિવસે સોમવારે પણ સવારથી સાંજ સુધી જિલ્લાભરમાં અવિરત પણે હળવા ભારે વરસાદ શરૂ રહ્યો છે અને લખાય છે ત્ત્યારે પણ રાત્રીનાં પણ વધ્ાુ વરસાદ પડવાની શક્યતાઓ છે. અમરેલી તાલુકાનાં શેડુભાર અને ચિતલમાં ધોધમાર વરસાદ પડવાનાં કારણે નાના માચીયાળા, ઠેબી નદીમાં બે કાંઠે પુર […]

જિલ્લામાં સતત માવઠુ : બાબરામાં મહિલા ઉપર વિજળી પડી

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં આજે ત્રીજા દિવસે બપોર બાદ હવામાન વિભાગની આગાહીનાં પગલે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતાં. અમરેલી શહેરમાં બપોર બાદ વરસાદનું હળવુ ઝાપટુ પડી ગયું હતું. જ્યારે બાબરાથી અમારા પ્રતિનિધિ દિપકભાઇ કનૈયાનાં જણાવ્યા અનુસાર મીનીવાવાઝોડા સાથે શહેર અને પંથકમાં એકથી દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરા જીઆઇડીસીમાં […]

અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ

અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]