લીલીયાનાં બવાડીમાં ખાણ ખનીજ ખાતુ ત્રાટક્યું : રૂા.50 લાખનો મુદ્દામાલ કબ્જે

લીલીયા, લીલીયાના બવાડી ગામે શેત્રુંજી નદીમાં ખાણખનીજ વિભાગ ખાબક્યું હતું અને આશરે 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો જેસીબી,ટ્રેક્ટર ,લોડર , ડમ્પર સહિત અડધો ડઝન વાહન જપ્ત કરાયા છે. ગેરકાયદેસર શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા ખાણખનીજ વિભાગ અમરેલી દ્વારા વાહનો સહિત આશરે 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ચોરી […]

અમરેલી લાઠી લીલીયામાં વિજ ચેકીંગ : 23 લાખની ગેરરીતી

અમરેલી, અમરેલી પીજીવીસીએલ ડિવીઝન એક નીચેના અમરેલી સર્કલમાં આજે કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા અમરેલી શહેર, લાઠી, લીલીયામાં પોતાની સિકયોરીટી સાથે પીજીવીસીએલની 37 ચેકિંગ ટીમો ત્રાટકી હતી અને રહેઠાંણના 599 તથા વાણિજયકના 5 મળી 604 જોડાણો ચેક કર્યા હતાં અને જેમાં રહેઠાંણના 95 અને એક કોમર્સયલ મળી કુલ 96 જોડાણોમાં રૂા. 23.01 લાખની ગેરરીતી ચેકિંગ ટીમોએ ઝડપી […]

સાવરકુંડલા લીલીયા વિસ્તારોમાં નવા રોડ રસ્તા માટે 37 કરોડ મંજૂર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર રોડ રસ્તાઓની દુર્દશા જોઈને માત્ર ગ્રામીણ ગામડાઓના માર્ગો ને સુંદર અને રળિયામણા બનાવવા માટે ગાંધીનગર સચિવાલયમાં અઠવાડિયામાં ત્રણવાર ઉઘરાણી કરતા ધારાસભ્ય મહેશ કસવાળાની કામ કરવાની કુનેહને કારણે વધુ 37 કરોડના રોડ રસ્તાઓના જોબ નંબર લાવીને સાવરકુંડલા લીલિયા પંથકના ગામડાઓને જોડતા માર્ગો આગામી દિવસોમાં મઢાઈ જાય તે અંગેની કર્તવ્ય નિષ્ઠ […]

લીલીયામાં સરકારી જમીનમાં દબાણ : લેન્ડગ્રેબીંગ થશે ?

અમરેલી, પિપાવાવ લિપ એગ્રી લોજીસ્ટીક પ્રા.લિ દ્વારા મોટા લીલીયામાં સરકારી પડતર પશુધન ચરીયાણની જમીનમાં ગેરરિતી આચરવામાં આવતા ગૌ પાલક પર્યાવરણ વન્ય અને દરિયાઇ જીવ રક્ષક ટ્રસ્ટ દ્વારા કલેકટરને રજુઆત કરી છે અને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે લીલીયામાં સર્વેનં. 209, 208, 206 ,200 અને 212 સહિતના સર્વે નંબરોમાં જમીનનું કુલ 11.52 ક્ષેત્રફળ છે. જેમાં જમીનો […]

લીલીયા અને જાફરાબાદમાં વિજ ચેકીંગ

અમરેલી, અમરેલી પીજીવીસીએલ ડિવીઝનની અમરેલી સર્કલના લીલીયા અને જાફરાબાદમાં ચેકિંગ ડ્રાઇવ યોજાતા 95 જોડાણોમાં રૂપિયા 14.75 લાખની ગેરરિતી પકડી પાડી હતી. આ ડ્રાઇવ અંગે જાણવા મળતી વિગત અનુસાર પીજીવીસીએલ દ્વારા પાવર ચોરી ઘટાડવા કોર્પોરેટ ડ્રાઇવનું અમરેલી-1 અને સાવરકુંડલા ડિવીઝન નીચે અમરેલી સર્કલમાં આવેલ લીલીયા અને જાફરાબાદમાં 42 ચેકિંગ ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 581 વિજ […]

લીલીયાના પીપળવામાં નકલી ઘીની ફેકટરી ઝડપાઇ

લીલીયા, અમરેલી જીલ્લા પોલિસ અધિક્ષક હિમકરસિંહ ના . પો.અધિ. જે. પી. ભંડારીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રિના લીલીયાના પી.એસ.આઈ. એસ.આર. ગોહિલ અને સ્ટાફે લીલીયા તાલુકાના પીપળવા ગામે નકલઘીની ફેકટરી ઉપર દરોડો પાડી એક શખ્સને રૂ/-22,81,360 ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.આ બનાવની પોલિસ સુત્રોમાંથી મળતી હકીકત અનુસાર રાજુલાના આકાશ વીંજવા નામના શખ્સે દિવાળી […]

લીલીયામાં રોડનું કરવા દેવા માટે 25 લાખની ખંડણી માંગી

અમરેલી લીલીયા તાલુકાના સનાળીયા ગામે તા. 13-12 ના બપોરના ઓમ કંન્ટ્રકશન કંપનીમાં નોકરી કરતા સુરેશભાઈ રામાભાઈ ડાંગર ઉ.વ. 32 રહે. ખારી તા. શિહોરવાળા સાવરકુંડલાથી રંઘોળા સુધી રાડનું કામ શરૂ હોય. અને રોડની સાઈડ ઉપર સનાળીયા ગામે હાજર હોય. તે દરમ્યાન અમરેલીના છત્રપાલસિંહ વાળા, લાલાવદરના જગુ વાળા, લીલીયા સલીમ બેલીમ તથા એક અજાણ્યા શખ્સે પોતાનો સમાન […]

નાના લીલીયામાં યુવાનનું ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત થયું

અમરેલી, લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે રહેતા મનોજભાઈ નાગજીભાઈ ગોઠડીયા ઉ.વ.22 આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતે કંટાળી જઈ પોતે પોતાની મેળે કોઈ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું વિનુભાઈ અરજણભાઈ ગોઠડીયાએ લીલીયા પોલિસ મથકમાં જાહેર કરેલ

નેનો યુરીયા અને નેનો ઘછઁ અંગે કૃષિ તજજ્ઞો દ્વારા સેમિનાર યોજવાની માંગ કરતા શ્રી કસવાલા

સાવરકુંડલા, રાસાયણીક ખાતર ડીએપી ની સાથે અન્ય ખાતર ન આપવા બાબતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને રજુઆત કરી છે જેમાં ખેડૂતોને પડતી અગવડતા માટે સેમીનાર યોજીને કૃષિ લક્ષી ફાયદાઓ સમજાવવા માટે કૃષિમંત્રી ને પત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જેમાં ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું છે કે, સાવરકુંડલા લીલીયા તાલુકાના ખેડૂતો […]

ધારીને ધમરોળતું મીની વાવાઝોડું : કેરીના પાકનો ખો બોલ્યો

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે આજે પાંચમાં દિવસે પણ જિલ્લા સતત હળવા ભારે ઝાપટાથી ગાજવીજ અને પવન સાથે પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં સતત અવિરત કમૌસમી માવઠાના કારણે ધારી તાલુકાનાં બાગાયતી પાકમાં કેસીના પાકને તેમજ ઉનાળુ બાજરી તલ, મગ, જેવા પાકોને મોટુ નુકશાન થયેલ છે અને અનેક જગ્યાએ […]