સાવરકુંડલાનાં લુવારા પાસે કાંચીડો અને કોબ્રાને મારનાર બે ને પકડતુ વનવિભાગ

સાવરકુંડલા, સાવરકુંડલાના લુવારા રેવન્યુ વિસ્તારમાં ફેરણા દરમ્યાન શંકાસ્પદ લોકોની હિલચાલ જણાતા સઘન તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અઘિનિયમ-1972ના શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ લીલો કાચિંડો (ઇન્ડિયન કેમેલીયન), નાગ (ઇન્ડિયન કોબ્રા) ને પકડી મોબાઇલમાં ફોટોગ્રાફી કરેલ તથા શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ ઘ્રામણ (કોમન રેટ સ્નેક) ને આરોપી દ્વારા હાથ વડે પકડી […]

સાવરકુંડલા લીલીયાના 150 કોંગી આપ કાર્યકર્તાઓએ કર્યો કેસરીયો

સાવરકુંડલા અમરેલી લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર થતાં જ ધારાસભ્ય મહેશ કસ વાળાએ જિલ્લા કોંગ્રેસના ગઢ ગણાતા સાવરકુંડલા લીલીયામાં ગાબડું પાડીને કોંગ્રેસને સ્તબ્ધ કરી દીધી છે ને તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સહિત 2 અને 17 સરપંચો સાથે 150 કોંગ્રેસ સમર્થકોને કેસરીયો કરાવીને કોંગ્રેસને અચંબિત કરી દીધી હતી ને આજે સત્વ અટલધારા કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકના […]

સાવરકુંડલાના અકસ્માત વળતર કેસમાં રૂપિયા 4.60 લાખ અપાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા

અમરેલી, સાવરકુંડલા તાલુકાના રહેવાસી શૈલેષભાઇ મેહુલભાઇ હેલૈયાનો અકસ્માત બનેલ હોય.ખુબજ ઇજાઓ થયેલ હોય જેથી તેઓને સાવરકુંડલા સારવાર માટે દાખલ કરેલ અને વધ્ાુ સારવાર માટે રાજકોટ રિફર કરવા પડેલ હોય. જેમને સારવારમાં ખુબજ ખર્ચ થયેલ હોય જેઓની મોટર અકેસિડેન્ટ કલેઇમ સેશન્સ કોર્ટમાં વિધ્વાન એડવોકેટ જે.આર. વાળા દ્વારા અરજ દાખલ કરેલ જેમાં સાક્ષીઓ તપાસતા ટાટા ઇન્સુયુરન્સ કંપનીને […]

સાવરકુંડલામાં હવે નાવલીના નિર બારે માસ મળશે

સાવરકુંડલા, નદીઓના નિરનો પ્રવાહ સામાન્ય રીતે દક્ષિણ તરફ જોવા મળતો હોય છે ત્યારે નાવલી નદી એ ઉત્તર દિશામાં વહે અને આ નદીના પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને તેજ છે કે જેમાં અનેક વાર પુર આવ્યા પરંતુ આ પાણી વધીને 2 થઈ 3 કલાકમાં પૂરું થય જાય છે આ નદીમાં આવેલ પાણીનો સંગ્રહ કરવા માટે સાવરકુંડલા […]

સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં વધુ રૂા.72 કરોડની મંજૂરી આપતી રાજ્ય સરકાર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં ના ભૂતો ના ભવિષ્યમાં અંગે રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરીને કામોની કાર્યદક્ષતા સાથે કામ કરવાની કુનેહનો અદભુત સંયોગ આ વખતે ચૂંટાઈને આવેલા જન પ્રતિનિધિ મહેશ કસવાળાએ સાબિત કરી બતાવ્યો છે કે અગાઉ પીવાના પાણીથી લઈને ડેમો ભરવા સાથે રોડ રસ્તાઓ, સ્પોર્ટ્સ સંકુલ, દ્રેનેઝ સુવિધાઓ સહિત શહેર કે ગામડું વિકાસથી વંચિત […]

સાવરકુંડલા નજીક ઓળીયા ગામે ટ્રક અને બાઇક સાથે ફોરવ્હીલ અથડાવી

અમરેલી, સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે તા.12-3ના ગોંડલ તાલુકાના બિલડી ગામના રસિકભાઇ બાલાભાઇ સોલંકી પોતાનો અશોક લેલન જી જે 04 એટી 9651માં દાવત સોડા ભરીને જેસર ખાલી કરવા જતાં હોય. તે દરમિયાન ઓળીયા ગામે પહોંચતા લેલન ગાડી આગળ એક બાઇક જતું હોય અને સામેથી એક ફોરવ્હીલ જી જે 01 આર.પી.4433 પોતાની ફોરવ્હીલ પુર ઝડપે અને બેફિકરાઇથી […]

સાવરકુંડલાના ગીરધરવાવ ખાતે 7 એકરમાં 5 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન

સાવરકુંડલા, રાજકારણમાં હંમેશા ખોટું બોલવું, મોટેથી બરાડા પાડીને બોલવું ને મતદાતાઓને ભ્રમિત કરવાના દીવા સ્વપ્નો બતાવીને મતોનું રાજકારણ કરવા કરતાં વિનમ્રતા અને પરિપકવતા ના ઉદ્દેશ લઈને મહાભારતના અભિમન્યુ ની જેમ રાજકારણના અભિમન્યુ સાબિત થયેલા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના કાર્યદક્ષ ધારાસભ્ય એટલે મહેશ કસવાળા, ચૂંટણી સમયે આપેલા વચનો સાર્થક સાબિત કરવામાં ગાંધીનગર સચિવાલયમાં સતત એક્ટિવ રહીને 7 […]

સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે યુવાનનું ગળાફાંસો ખાઇ જતાં મોત

અમરેલી, સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે રહેતા સહદેવભાઇ ભીખાભાઇ મકવાણા ઉ.વ.24 હઠીલા સ્વાભના હોય અને નાની બાબતમાં ગસ્સે થતાં હોય પોતે પોતાની મેળે ઓછાડના કાપડથી કોઇ અગમ્ય કારણોસર ગાળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું ભાવેશભાઇ ભીખાભાઇ મકવાણાએ વંડા પોલીસ મથકમાં જાહેર કરેલ

સાવરકુંડલામાં સગીરાના અપહરણ, બળાત્કાર કેસમાં આરોપીઓને છોડી મુકવા હુકમ કરાયો

અમરેલી, આજ થી 5વર્ષ પહેલાં સાવરકુંડલા ના કેવડા પરા વિસ્તારમાં રહેતી સગીરા ને લલચાવી ફોસલાવી બદકામ કરવા ના ઇરાદે સગીરા ના વાલી સુતા હોય તે દરમિયાન આરોપી રસિકગોવિંદ થળેસા,ને તેના ભાણિયો વિશાલ અને તેના માસિયાય મનુભાઈ એ ભગાડી જવા માં મદદ ગારી કરી ભોગબનાનાર ઉપર તેની મરજી વિરૃદ્ધ બદકામ કરેલ હોય જે કેસ નામદાર એડી.સેસન્સ […]

બાબરાના ચરખા અને સાવરકુંડલામાં ઝેરી દવા પી જતા બેના મોત નિપજયાં

અમરેલી, અમરેલી જિલ્લામાં બાબરાના ચરખામાં પરિણીતાનું ઝેરી દવા પી જતા તેમજ સાવરકુંડલામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતા બે કમોતના બનાવો નોંધાયા હતાં. બાબરા તાલુકાના ચરખા ગામે એમપીના શ્રમિક પરિવારની પરિણીતા રેલમબેન ઉર્ફે મેડીબેન રાજુભાઇ દુડવા ઉ.વ.26 તા. 14-2ના પોતાની ભાગ્યે રાખેલ વાડીએ જીરૂના વાવેતરમાં દવાનો છંટકાવ કરવા ગ્લાસમાં દવા કાઢી રાખેલ હોય જે જમ્યા પછી […]