નેનો યુરીયા અને નેનો ઘછઁ અંગે કૃષિ તજજ્ઞો દ્વારા સેમિનાર યોજવાની માંગ કરતા શ્રી કસવાલા

સાવરકુંડલા, રાસાયણીક ખાતર ડીએપી ની સાથે અન્ય ખાતર ન આપવા બાબતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને રજુઆત કરી છે જેમાં ખેડૂતોને પડતી અગવડતા માટે સેમીનાર યોજીને કૃષિ લક્ષી ફાયદાઓ સમજાવવા માટે કૃષિમંત્રી ને પત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જેમાં ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું છે કે, સાવરકુંડલા લીલીયા તાલુકાના ખેડૂતો […]

સાંજે અમરેલી પછી મોડી રાત્રે કુંડલા ભાંગતુ માવઠું

સાવરકુંડલા, ગઈકાલે રાત્રે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની માઠી બેસાડી દીધી છે જોરદાર પવન ફૂંકાયો અને ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છેઅમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હવામાન ખાતાની આગાહી મુજબ કૌ મોસમી વરસાદ પડ્યો ગત રાત્રે વાવાઝોડા તથા વીજળી અને વરસાદે અનેક ખેડૂતોની કમર પાંગી નાખી . સાવરકુંડલા તાલુકાના ખેડૂતો પાસે નુકસાની ની […]

અસરગ્રસ્ત ખેડુતોને સહાય કરો : શ્રી રૂપાલા

અમરેલી, લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ર્ચિમ બંગાળ ખાતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલાએ અમરેલી પંથક સાથે ગુજરાતના વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ખેડુતોને સહાય કરવા ગુજરાત સરકારને ભલામણ કરી છે.શ્રી રૂપાલાએઅમરેલી, સાવરકુંડલા, લાઠી વચ્ચેના વિસ્તારમાં અને ગુજરાતના ઘણા ભાગોમાં સોમવારે ભારે પવન સાથે પડેલા વરસાદથી ખેતીપાકોને તથા માલઢોરને વ્યાપક નુકશાન થયુ હતુ અને ઘાસચારો […]

અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ

અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]

એટીએસનું ઓપરેશન : અમરેલીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ : બે ને એસઓજીએ પકડયા

અમરેલીમાં થી ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામેલ છે આ અંગે વિગતો આપતા અમરેલીના એસપીશ્રી હિમકરસિંહે જણાવ્યું હતુ કે, એટીએસની સુચના મળતા અમરેલી એસઓજીને સુચીત સ્થળે મોકલવામાં આવી હતી આ સમયે શંકાસ્પદ સામાન લઇ જઇ રહેલ બે શખ્સનોને પકડી તપાસ કરતા તેમા ડ્રગ્સ હોવાનુ જણાતા તેમને એટીએસને હવાલે કરવામાં આવ્યા છે. આ અંગે […]

રાજુલા-અમરેલી રોડ ઉપર ગાબડુ પડતા ભ્રષ્ટાચારીઓ સામે કડક હાથે કામગીરી કરવા શ્રી હિરાભાઇની માંગ

રાજુલા, રાજુલા અમરેલી રોડ ઉપર જાપોદર પાસે આવેલા પુલમાં ભ્રષ્ટાચાર થતાં આ પૂર તૂટી જવા પામ્યો હતો અને ગાબડું કરતા ભારે રોજ વ્યાપી જવા પામ્યો હતો. આજે ખુદ ભાજપના ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા અને અધિકારીઓને સાથે રાખી આની સામે કડક સાથે કામગીરી કરવા કડક સૂચનાઓ આપી હતી. જાણવા મળતી વિગત મુજબ રાજુલા સાવરકુંડલા […]

અમરેલી જિલ્લામાં વધ્ાુ ત્રણને પાસામાં ધકેેલાયાં : 6 તડીપાર

અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ […]

અમરેલી જિલ્લામાં વધુ ત્રણ ને પાસામાં ધકેલાયા : છ તડીપાર

અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ […]

સગીરાને ભગાડી જનાર કાનાતળાવનાશખ્સને કોર્ટ દ્વારા 10 વર્ષની સખત કેદ

અમરેલી, 2019 ની સાલમાં મે મહિનાની 19 તારીખે સાવરકુંડલાના કાનાતળાવ ગામના નિતેશ કાળુભાઇ ચૌહાણે સગીર બાળાને ભગાડી જઇ તેની સાથે શરીર સબંધ બાંધ્ોલ અને આ બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર તથા અન્ય એક શખ્સની સામે પણ ગુનો દાખલ થયેલ આરોપીઓ સામે પુરાવાઓ અને તેને સખતમાં સખ્ત સજા મળે તેવી અધિક જિલ્લા સરકારી વકીલ […]

અમરેલી જિલ્લામાં 27 સ્થળોએ દેશીદારૂના દરોડા પાડી 7 મહિલા સહિત 44 ઝડપાયા

અમરેલી,   અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અસામાજિક પ્રવૃતિઓ ઉપર રોક લાગવવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતે પણે કાર્યવાહીનો દૌર શરૂ રાખેલ છે. અમરેલી જિલ્લામાં જુદા જુદા 27 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી 7 મહિલા સહિત કુલ 44ને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં ચલાલા, દામનગર, […]