અમરેલી જિલ્લામાં સાર્વત્રીક મેઘ મંડાણ : અમૃત વર્ષા

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં રવિવારે ધીંગીધરાને મેહુલીયાએ તૃપ્ત કર્યા બાદ બીજા દિવસે સોમવારે પણ સવારથી સાંજ સુધી જિલ્લાભરમાં અવિરત પણે હળવા ભારે વરસાદ શરૂ રહ્યો છે અને લખાય છે ત્ત્યારે પણ રાત્રીનાં પણ વધ્ાુ વરસાદ પડવાની શક્યતાઓ છે. અમરેલી તાલુકાનાં શેડુભાર અને ચિતલમાં ધોધમાર વરસાદ પડવાનાં કારણે નાના માચીયાળા, ઠેબી નદીમાં બે કાંઠે પુર […]

ઇલેક્ટ્રીક શોકથી નીલગાયનું મોત નિપજાવનાર ત્રણને પકડતુ વનતંત્ર

અમરેલી ગીર પૂર્વ વન વિભાગ ધારીના 08: શ્રી રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક શ્રી ત્રિવેદી ની સૂચના મુજબ અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના સાવરકુંડલા રાઉન્ડમાં આવેલ મોટા ઝીંઝુડા રેવન્યુમાં ખેડુત દ્વારા તેની વાડીમાં ગેરઘોરણે લોખંડના તારની વાડમાં ઇલેકટ્રીક વીજ પ્રવાહ પસાર કરી ઇલેકટ્રીક શોક આપી વન્યપ્રાણી નિલગાય નર જીવ-1 નું […]

કુંડલાની નાવલીનાં રિવર ફ્રન્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ

અમરેલી, સાવરકુંડલા જનતા જેની રાહ જોઈ રહ્યા હતા તે નાવલી રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ના કામ માટે રાજ્ય સરકાર 25 કરોડના ખર્ચે 24 મહિનાના સમયમાં રીવર ફ્રન્ટ બનાવવાની સરકારે મંજૂરી આપેલ આ રિવરફ્રન્ટ માટે લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત અને જોઈશું અને વિચારીશું જેવા શબ્દો જેની ડીક્ષનરીમાં નથી તેવા સાવરકુંડલા ની ચિંતા કરી રહેલા ધારાસભ્યશ્રી […]

અમૃત સરોવરનું ખાતમુહુર્ત કરતા શ્રી ભરત સુતરીયા, શ્રી મહેશ કસવાળા

સાવરકુંડલા, સાવરકુંડલા શહેરમાં હરવા ફરવા લાયક એકમાત્ર જાહેર જનતા બાગ સિવાય કશું ના હોવાથી સાવરકુંડલા માં આવતા મહેમાનો અને સાવરકુંડલા વાસીઓને વાર તહેવારે કે રવિવારે ક્યા તેની મુશ્કેલીઓનો અંત ટુંક સમયમાં આવશે કેમ કે નિષ્ઠાવાન ધારાસભ્ય મહેશ કસવાળાની શહેરીજનો પ્રત્યેની લાગણીઓ અને વિકાસ તરફની રાજ્ય સરકારની સંવેદનશીલતાને લઈને સાવરકુંડલા મહુવા બાયપાસ ખાતે આવેલ પ્રખ્યાત આકાશી […]

સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

અમરેલી, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના […]

અમરેલીમાં ભાજપના શ્રી ભરત સુતરીયાનો જંગી લીડથી વિજય

અમરેલી, અમરેલી લોકસભા મત વિસ્તારની બેઠકમાં આજે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી યોજાઇ હતી. સવારે 8 વાગ્યે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મત ગણતરીમાં સર્વપ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી કરાતાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર શ્રી ભરત સુતરીયાને 2500ની લીડ મળી હતી. ત્યાર બાદ સતત મતમાં વધારો થયો હતો. અને પોતાના વિજય […]

ગીફ્ટની લાલચ આપી 14 લાખ પડાવી લેનારી નાઇજીરીયન મહિલાને પકડી પાડતી અમરેલીની સાયબર ક્રાઇમ પોલીસ

અમરેલી, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર ગૌતમ પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સોશ્યલ મિડીયા સબંધીત તેમજ ફાઇનાન્શીયલ ફ્રોડ ગુનાઓનાં આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરિણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃતિ કરતા શખ્સોને ઝડપી પાડવા ના.સો.અધિ. અમરેલી વિભાગનાં ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ અમરેલી સાયબર ક્રાઇમ પીઆઇ વી.એમ.કોલાદરા દ્વારા જરૂરી […]

કુંડલાની કે.કે.હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ : નોટીસ અપાઇ

સાવરકુંડલા, વડોદરા હરણી તળાવ અને સુરત તક્ષશિલા બાદ મોરબી દુર્ઘટનાની ને હજી લોકો ભૂલી નથી શક્ય ત્યાં તાજેતર માં રાજકોટ ટી.આર.બી ગેમ જોન માં ભયાનક આગવાના બનાવ માં 27 જિંદગી હોમાય ગઈ છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળીરહયું અને સેફટી બાબતે સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ મળતાં સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર હસમુખ […]

રાજુલાના અમુલીની સીમમાં હત્યા કરી ફરાર થયેલ એક આરોપીને ઝડપી લીધો

રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના અમૂલી અને બાબરીયાધાર ગામની માંથી મહુવા તાલુકાના દુધેરી ગામના જેન્તીભાઈ પાછાભાઈ શિયાળ નામના યુવકની 2 દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ લાશનો કબજો લેતા માથાના ભાગે ઇજા સામે આવતા પ્રથમ અકસ્માતે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી પરંતુ ઘટનામાં ઇજા હોવાને કારણે સાવરકુંડલા […]

કુંડલા-લીલીયાને પાણીનો વધ્ાુ જથ્થો અપાવતા શ્રી કસવાળા

અમરેલી,(ડેસ્ક રિર્પોટર) ઘણા વિસ્તારો એવા નસીબદાર હોય છે કે, ત્યાના લોકોએ ચૂંટેલા પ્રતિનિધી લોકો માટે ખરા અર્થમાં સેવક સાબીત થતા હોય છે આવા જ પ્રતિનિધ મળ્યા હોવાનું ગૌરવ આજે સાવરકુંડલ અનુભવી રહયું છે.પંજાબમાં ચૂંટણી પ્રચારકાર્યમાં વ્યસ્ત પ્રજાના પ્રતિનિધિ શ્રી મહેશ કસવાળાએ કામ કરી બતાવ્યું છે તેમણે જરુરીયાત વધતા સાવરકુંડલા-લીલીયાને યુધ્ધના ધોરણે પાણીનો વધ્ાુ જથ્થો અપાવ્યો […]