ચેક બાઉન્સ થવાનાં કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતી બાબરા કોર્ટ

બાબરા, બાબરા સ્થીત આવેલ એસ.બી.આઈ.બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા આરોપી નિશાબેન દિનેશભાઈ વ્યાસ રહે.દામનગર (ઢસા રોડ),તા.લાઠી,જી.અમરેલી સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયે લોન પેટે લીધેલ 2કમ બાબતે ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ અન્વયે આરોપીના એડવોકેટ અતુલ જી.નિમાવત એ સુપ્રીમ કોર્ટ નાં ચેક બાઉન્સના કેસ સંબંધે આપેલ સીધ્ધાંતો ની વિગતવાર દલીલો રજુઆતથી ફરીયાદી આરોપી સામેનો નાણાકીય […]

બાબરા પો.સ્ટે.ના લૂંટના ગુનામાં આરોપી ઝડપાયો

બાબરા, ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહએ અમરેલી જિલ્લામાં બનતા મિલકત સંબંધીત અનડિટેકટ ગુન્હાઓને ત્વરીતપણે પગલા લઇ ડિટેકટ કરી આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સા અમરેલી વિભાગ, અમરેલી […]

બાબરાના ઇશ્ર્વરીયા ગામની સીમમાં બે જુથોની વચ્ચે મારામારી સર્જાઇ

અમરેલી, બાબરા તાલુકાના ઇશ્ર્વરીયા ગામની સીમમાં દેવશીભાઇ બચુભાઇ ગોલાણી ઉ.વ.52ના દિકરા સુભાષની પત્ની કાજલબેન એકાદ મહિના પહેલા દિકરીનો જન્મ થયેલ હોય અને તેના માવતરના લોકો તેને તેડવા માટે આવેલ હોય. જે લોકોને કહેલ કે સવા મહિના પછી માતાજીએ દર્શન કરાવી મોકલીશું તેમ કહેતા આ કાજલબેને તેડી ગયેલ હોય અને આ વાતનું મનદુ:ખ રાખી નાથા તળશીભાઇ, […]

બાબરા નજીક કીડી ગામની સીમમાં પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, બાબરા તાલુકાના કીડી ગામની સીમમાં મંજુબેન રણજીતભાઇ ઝાપડીયા ઉ.વ.25 તેમના પતિ સાથે વાડીએ જીરાના વાવેતરમાં ઝેરી દવાના છંટકાવ કરતા હોય ત્યારે મંજુબેન તેના પતિને ઢોરને પાણી પાવાનું જણાવતા તેમણે કહેલ કે ઢોરને પાણી બપોરે જમવા જઇએ ત્યારે પીવડાવી દઇશું. તેમ કહેતા તેમના પત્ની ઝીદી સ્વાભની હોય અને તેન દવા છાંટવા અંગે ઠપકો આપતા પોતે […]

બાબરાના કરીયાણામાં ચોર ચાર લાખની મતા ચોરી ગયા

અમરેલી, બાબરા તાલુકાના કરીયાણા ગામે તા. 26-1 ના બપોરના સંજયભાઈ લાલજીભાઈ ઉ.વ. 23 તથા તેમના ઘરના સભ્યો વાડીએ જમવા માટે ગયેલ હતા. ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમના દરવાજાનું તાળુ નકુચામાંથી તોડી રૂમમાં રાખેલ તીજોરીનો દરવાજો ખોલી અંદર લોકર તોડી લોકરમાં રાખેલ રોકડ રૂ/.1,30,000 , સોનાનો હાર બુટી સાથેનો 54.500 ગ્રામનો […]

બાબરાનાં નાની કુંડળથી ઇતરીયા-વલારડીથી ચિતલના રોડનુ ખાતમુહૂર્ત કરતા ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા

બાબરા, બાબરા જીલ્લા પંચાયત કરીયાણા બેઠક નિચે આવતા નાની કુંડળ થી ઇતરીયા અને વલારડી થી ચિતલ રોડ નુ આજે બાબરા લાઠી દામનગર બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ જીલ્લા પંચાયત ના જાગૃત સભ્ય જોસના બેન નીતિનભાઈ રાઠોડ દ્વારા સરકાર સમક્ષ તેમજ જીલ્લા પંચાયત અને ધારાસભ્ય શ્રી ને રજુઆત કરવામાં આવી મંજૂરી […]

બાબરાની સુપ્રસિદ્ધ શ્રી વિવકાનંદ સ્કુલમાં આનંદમેળો- બાળમેળો યોજાયો.

બાબરાની શ્રી વિવકાનંદ સ્કૂલમાં તાજેતરમાં ફુડ ફેસ્ટિવલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વડે જ જાતે અવનવી વાનગીઓ બનાવવામાં આવી. ફુડ સ્ટોલ ઊભા કરીને આબેહૂબ “ખાવગલી” જેવી ફુડ સ્ટ્રીટ ની રચના કરવામાં આવી. બાબરા શહેરની જનતા – વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વગેરેએ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલ ચટાકેદાર વાનગીઓનો સ્વાદ નજીવી કિંમતે માણ્યો. કાર્યક્રમનો […]

બાબરા શહેર અને તાલુકા મા રામમંદિર ના અક્ષત નું ઢોલ નગારા સાથે લોકો એ સ્વાગત કર્યું

આગામી તા 22 જાન્યુઆરી ના દિવસે હિન્દૂ ધર્મ ના આરાધ્યા દેવ ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી એમના મૂળ સ્થાને બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહિત માહોલ સર્જાયો મહોત્સવ ઉજવાય રહ્યો છે દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હીન્દુ ધર્મ ના દેશો મા પણ ભગવાન શ્રી રામ ના નવનિર્માણ મંદિરમાં પ્રવેશ ના વધામણા કરવામાં આવશે […]

બાબરાના ભીલડી નજીક ટ્રકમાં બેઠેલા બે શખ્સોએ ટ્રક અને શીંગદાણા મળી રૂા.27 લાખની લુંટમાં એક ઝડપાયો

અમરેલી, બાબરા તાલુકાના ભીલડી ગામ નજીક તા. 7-1 ના રાત્રિના માણંદભાઈ પીઠાભાઈ મારૂ ઉ.વ. 26 રહે.ડુંગર પોતાના ટ્રક લઈને રાજકોટ કુવાડવા ચોકડી ખાતે શીંગદાણા ભરવા માટે ગયેલ હોય. ત્યાંથી સાંજના 5:30 કલાકે માણંદભાઈ તથા તેમની સાથે ઈરફાનભાઈ રહે. મહુવાવાળા અલગ અલગ ટ્રક લઈ પીપાવાવ શીંગદાણા ખાલી કરવા જવા નીકળેલ હોય. અને સાંજના 8:30 કલાકે બાબરા […]

બાબરા મા નગરપાલિકા વિસ્તારમાં વિકસિત યાત્રા નુ આગમન સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ મેળવતા લાભાર્થીઓ

બાબરા મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ ખાતે  ભારત સરકાર ની વિવિધ યોજનાઓ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નુ આયોજન કરાયુ હતું ત્યારે અમરેલી જિલ્લા મા ઠેર ઠેર યાત્રા નુ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે બાબરા શહેર નગરપાલિકા વિસ્તારમાં વિકસિત યાત્રા આવી પહોંચી હતી મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ ખાતે સાથે સરકાર  શ્રી વિવિધ યોજનાઓ ના […]