અમરેલી જીલ્લામાં જુદા જુદા 24 સ્થળોએ દેશી દારૂના દરોડા પાડી નવ મહિલાઓ સહિત 20 ને ઝડપી લીધા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓમાં દારૂ જુગાર જેવી બંદીને નેસ્ત નાબુદ કરવા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલિસને અપાયેલ સુચના મુજબ અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી ચાર વાહન ચાલકો સહિત સાત શખ્સોને પોલિસે ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવરાવી સરભરા કરી હતી. જેમાં […]

છતડીયાની સીમમાં 40 હજારની ખંડણી માંગી ધમકી આપી

અમરેલી, રાજુલા તાલુકાના છતડીયા ગામની સીમમાં ખારાવાડી ખોડિયારના તળાવમાં કલ્યાણ પુર તાલુકાના પિંડારા રામપુરના કિશનભાઇ લાખાભાઇ માડમ ઉ.વ.26ની ડ્રીમ કન્ટ્રકશન કંપનીને નેશનલ હાઇવે મહુવાથી કાગવદર પેકેજ-3માં કે.સી.સી. બિલ્ડકોન પ્રા. લીમીટેડમાંથી મળેલા વર્ક ઓર્ડર મુજબ રોડમાં માટી કામ કરવાનો ઓર્ડર મળેલ. જે ઓર્ડર મુજબ કિશનભાઇ સુજલામ સુફલામ યોજના અંતર્ગત મંજુરી લઇ છતડીયા ગામની સીમમાં ખારાવાડી ખોડિયાર […]

રાજકોટમાં સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું

રાજકોટ બેઠક ઉપર ચાલતા વિવાદ દરમિયાન સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે. આ અંગે કાઠી ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી છે. રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે આ પત્રકાર પરિષદ યોજાઈ હતી. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને આ નિર્ણય લેવામાં કોઈ જાતનું દબાણ નથી, સૌએ […]

નાસતા ફરતા સ્કવોર્ડ તથા એલસીબીએ છેતરપીંડી તથા ચોરીના ગુનાના આરોપીઓને ઝડપી પાડયા

અમરેલી, ભાવનગર રેન્જ આઇજીપી શ્રી ગૌતમ પરમાર દ્વારા ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડિવીઝન વાઇઝ નાસતા ફરતા સ્કવોર્ડની રચના કરી આરોપીને પકડી પાડવા સુચના આપતા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા આરોપીને પકડી પાડવા માર્ગદર્શન આપતા ના.પો.અધિ. ચિરાગ દેસાઇ દ્વારા નાસતા ફરતા સ્કવોર્ડની રચના કરી આરોપીને પકડી પાડવા સુચના આપતા પીએસઆઇ કે.એસ. ડાંગર અને […]

ચાંચ બંદરનાં સાહસીક યુવાને કેદારનાથ પગપાળા પ્રવાસ ત્રણ મહિનાથી શરૂ કર્યો

રાજુલા, રાજુલા તાલુકાના સાસ બંદર ગામ એટલે ઐતિહાસિક ગામ કહીએ તો ભાવનગર દરબાર નો ઉતારો હતો સાસ બંદર નો બંગલો અડીખમ ઊભો છે વસ્તીની વાત કરીએ તો 10,000 ઉપરાંત અગરિયાઓ બક્ષીપંચના લોકોની વસ્તી મીઠા ઉદ્યોગ સાથે તમામ સંકળાયેલા છે અને તાલુકામાં સાસ બંદર ગામ સુવિધામાં શ્રેષ્ઠ ગામ ના થાય રાજકીય વાત કરીએ તો અહીંના સેવાભાવી […]

અમરેલી જિલ્લામાં 5 વાહન ચાલકો સહિત 25 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોઇ અનિછનીય બનાવ ન બને તે માટે અસામાજિક પ્રવૃતિઓને ડામવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતપણે કાર્યવાહી આરંભી છે. અમરેલી જિલ્લામાં અમરેલી, અમરેલી રૂરલ, નાગેશ્રી, મરીન પીપાવાવ, ખાંભા, દામનગર, ચલાલા, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી, લાઠી સહિત જુદાજુદા સ્થળોએ પોલીસ પાંચ વાહન ચાલકો સહિત 25 શખ્સોને ઢીંગલી થયેલ હાલતમાં […]

અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી પુર્વ જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરત પણે જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસતનાબુત કરવા કાર્યવાહી શરૂ રાખી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સોને રાજાપાઠમાં ઝડપી પાડયા હતાં. જેમાં અમરેલી રૂરલ, બાબરા, જાફરાબાદ મરીન, ધારી, જાફરાબાદ શહેર, નાગેશ્રી, […]

રાજકોટમાં આજે શ્રી રૂપાલાનાં સમર્થનમાં સ્નેહ સંવાદ

અમરેલી, રાજકોટ લોકસભા મત વિસ્તારનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમ રૂપાલાનાં સમર્થનમાં આજે અમરેલી જિલ્લાનાં ગામે ગામથી કાર્યકરોની ઉપસ્થિતિમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાનાર છે. રાજકોટ સંસીદય બેઠકનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલાને જંગી લીડ સાથે લોકસભામાં મોકલવા જન સમર્થન માટે આજે તા.5-4-24 સાંજના 8 કલાકે સ્નેહ સંવાદ કાર્યક્રમ શ્રી ક્રિષ્ના ગૌશાળા પીલાળા ચોક, કોકોનટ પાર્ટી પ્લોટની […]

અમરેલી જિલ્લામાં દેશી દારૂના 10 સ્થળે દરોડા : બે મહિલા સહિત 7 ઝડપાયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીઓ નજીકમાં હોય ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ પોલીસે સતર્ક બની જિલ્લામાં દારૂ અને જુગારની બદીને દુર કરવા અવિરત પણે કાર્યવાહીનો દૌર ચાલુ રાખેલ છે. જેમાં અમરેલી, બાબરા, અમરેલી રૂરલ, જાફરાબાદ, ચલાલા, મરીન પીપાવાવ, લાઠી, લીલીયા, જાફરાબાદ મરીન,સાવરકુંડલા, […]

અમરેલી જીલ્લામાં બે વાહન ચાલકો સહિત 15 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાઇ તે માટે પોલીસ દ્વારા વિવિધ પગલાઓ ભરી જિલ્લામાં પરવાના વગરના હથિયારો તેમજ દારૂ જુગારની બદીને નેસદનાબુદ કરવા અવિરત પણે કાર્યવાહી શરૂ રાખેલ છે. જેમાં અમરેલી જિલ્લામાં જુદા જુદા 15 સ્થળોએ બે વાહન ચાલક સહિત 15 લોકોને રાજાપાઠમાં ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં બાબરા, અમરેલી […]