ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળા દ્વારા શૂરવીરતા પ્રતીકનું જાત નિરીક્ષણ કર્યું

સાવરકુંડલા, ખાનદાની અને બહાદુરીથી ભાવનગર સ્ટેટ સામે બહારવટુ ખેલીને ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલા જોગીદાસ ખુમાણની સાવરકુંડલા નગરપાલિકાના પ્રાંગણમાં સંત અને શૂરાનું સ્ટેચ્યુ મુકાઇ તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા અમદાવાદ ખાતે શિલ્પકાર મયુર વકાણી દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટેચ્યુનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા ની નાવલી નદી નું પાણી અગ્ળાજ કરીને એક લડાયક […]

અમરેલીમાં કાલે બીજો ભવ્ય એકલવ્ય રમતોત્સવ યોજાશે

અમરેલી, અમરેલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઈન્ડિયાના વિચારને સાર્થક કરવાના પ્રયાસરૂપેસતત બીજા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત તારીખ:-10/02/2024ના રોજ ઘ.ન્.જીજી ગ્રાઉન્ડ વિદ્યાસભા અમરેલી ખાતે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું યોજાશે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન સ્વરૂપે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું આયોજન થઈ રહ્યું છે.જેમાં શાળા લેવલે વિજેતા થનાર 1200 જેટલા […]

અમરેલી જિલ્લામાં જુદા જુદા કમોતના ત્રણ બનાવો

અમરેલી, અમરેલી જિલ્લામાં કમોતના ત્રણ બનાવો પોલીસ મથકમાં નોધાયા હતાં જેમાં સાવરકુંડલા અને રાજુલામાં બે પરિણીતાઓનું ગળાફાંસો ખાઇ જતાં તેમજ દામનગરમાં પ્રૌઢને વાય આવતા દાદરેથી પડી જતા મૃત્યુ નિપજેલ.દામનગરમાં રહેતા મુકેશભાઇ ભીખાભાઇ નારોલા ઉ.વ.45 પોતાના રહેણાંક મકાનની અગાસી ઉપરથી કપડા લઇને નીચે ઉતરતા હોય તે દરમિયાન તેમને આચકી(ઇસ્ટોરીયા) આવી જતા અકસ્મતો દાદર ઉપરથી નીચે પડી […]

અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી, સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, […]

વિધાનસભામાં ભાજપ પ્રવક્તા શ્રી મહેશ કસવાળાની સટાસટી

અમરેલી, આમ આદમી પાર્ટી ખુબ મોટી પાર્ટી છે તેના ચાર-ચાર મંત્રીઓ દિલ્હીની અંદર જેલમાં છે, પંજાબની નવી સરકારનાં એક મંત્રી પણ જેલમાં છે. તેવા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્યને ઉત્તર આપવાની સાથે બજેટ સત્રમાં વિધાનસભા બહાર શ્રી મહેશ કસવાળાએ આમ આદમી પાર્ટીને જાટકી નાખી હતી. આપનાં ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણાનાં સવાલનો જવાબ આપી આમ આદમી પાર્ટી ઉપર […]

અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વા2ા તાલુકા વાઇઝ મીટીંગો યોજાશે

અમરેલી, ગુજ2ાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહીલની સુચનાથી અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત દ્વા2ા અમ2ેલી જિલ્લાના 11 તાલુકામાં તા. 8, 9 અને 10 ફેબ્રુઆ2ીના 2ોજ જન અધિકા2 સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવેલ છે. જેમાં પુર્વ ધા2ાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પ2ેશભાઇ ધાનાણી, પુર્વ ધા2ાસભ્ય વિ2જીભાઈ ઠુંમ2, પુર્વ ધા2ાસભ્ય અને પ્રદેશ […]

અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ચાર કમોતના બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ચાર કમોતના બનાવો પોલિસ મથકોમાં નોંધાયેલ છે. જેમા સાવરકુંડલા, શીવાજીનગરમાં કિશોરભાઈ નાનજીભાઈ નૈડા ઉ.વ.55 ને પોતાની ઈલેકટ્રીકની દુકાને હોય તે દરમ્યાન છાતીમાં દુ:ખાવો થતા હાર્ટ એટેકનો હુમલો આવતા મૃત્યું નિપજયાનું દિકરી અસ્મીતાબેન કિશોરભાઈએ સાવરકુંડલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.જયારે બીજા બનાવમાં બાબરાના ગઢાળાથી ખંભાળા ગામની વચ્ચે કરકલીયા ગામના પાટીયા […]

ગુજરાત રાજ્યનાં વિકાસલક્ષી બજેટને આવકારતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

અમરેલી, અમૃતકાળમાં ગુજરાતના વિકાસને વેગ આપવા વર્ષ 2024 25નું સૌથી મોટું વિકાસલક્ષી જન કલ્યાણ નું બજેટ રજૂ થતાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા તેમને આવકારવામાં આવેલ છે.આપણા ગૌરવવંતા ગુજરાતની અભૂતપૂર્વ વિકાસયાત્રાને “સૌના સાથ અને સૌના સહકાર” થકી વધુમાં વેગવાન બનાવવાના પાવન સંકલ્પ સાથે રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરગામી માર્ગદર્શન હેઠળ […]

અમરેલી રૂરલના અપહરણના ગુનામાં આરોપી ઝડપાયો

અમરેલી, અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.ટીમે અમરેલી રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.28/ 2014, ૈંઁભ કલમ-363, 366, મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, મજકુર આરોપીપ્રકાશભાઈ મનહરભાઈ મકવાણા,ઉ.વ.36, ધંધો-મજુરી, રહે.ચિતલ,લાતી-બજાર, આંબેડકરનગર.તા.જિ.અમરેલી. હાલ રહે.દિલ્હી,કિરાડી ગામ, સુલેમાનનગર,પ્રેમનગર, દુર્ગાચોક, દિલ્હીને અમરેલી-સાવરકુંડલા ચોકડી, આર.ટી.ઓ.રોડ તરફ જતા રોડ ઉપરથી મજકુર […]

લોઠપુર નજીક ઇકો કાર સળગી ઉઠી

રાજુલા, સાવરકુંડલા ના રહેવાસી નયનભાઈ મૂળજી ભાઈ વેગડ મોડી રાત્રી ના જાફરાબાદ રોડ પર થી પોતાની ઇકો ગાડી લઈ ને આવી રહેલ હતા અને જે સાવરકુંડલા જવાના હતા ત્યારે આ ગાડી અચાનક જાડ સાથે અથડાય અને બાજુના ખાડામાં પલટી મારતા અચાનક આગ લાગવા પામેલી ત્યારે આ આગમાં નયનભાઈ વેગડ ને ઇજા થવા પામેલ અને ત્યારબાદ […]