લોકસભાની ચૂંટણી માટે પંચ દ્વારા તડામાર તૈયારીઓ

અમરેલી, આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ટીમની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચોથી એક દિવસીય રીજનલ કોન્ફરન્સ સહ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા 05 રાજ્યો અને 01 કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તથા સ્ટેટ પોલીસ નોડલ ફિસર્સ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી […]

Read More

મુન્ના રબારીકાને ઉતરાખંડમાંથી પકડતી અમરેલીની ક્રાઇમ બ્રાંચ

અમરેલી, અમરેલી જીલ્લાના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ હીસ્ટ્રીશીટર અને ગુજસીટોક જેવા ગંભીર અપરાધમાં સંડોવાયેલ શીવરાજ ઉર્ફે મુના રામભાઈ વીછીંયાને ઉતરાખંડના નૈનિતાલથી અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડયો હતો.2016થી હત્યા, દારૂબંધી,હથીયાર ધારા, મહેફીલ અને ગુજસીટોક સહિતના 10 ગુનામાં સંડોવાયેલ આરોપી શીવરાજ ઉર્ફે મુન્ના રામભાઈ વીંછીંયાને ગુજસીટોકના ગુનામાં સુપ્રિમ કોર્ટના જામીન મળ્યા હતા પણ જામીન ઉપર છુટી તેણે સાવરકુંડલા […]

Read More

અમરેલીમાં કપાસનો ટ્રક ખાલી કરતા યુવાનનો પગ લપસતા પડી જવાથી મોત

અમરેલી, અમરેલી તાલુકાના લીલીયા રોડ ઉપર સહયોગ જીનીંગમાં કપાસનો ટ્રક ખાલી કરતા અમરેલીના રોશનકુમાર રાજુભાઈ સહાય ઉ.વ. 22 કપાસનો ટ્રક ખાલી કરતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નીચે પડી જતા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું રણજીતભાઈ રાજેન્દ્રભાઈ સહાયે અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેરક કરેલ

Read More

સાંસદ શ્રી કાછડીયા તથા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયાએ એડીએનપીની મુલાકાત લીધી

અમરેલી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાજેશન દ્વારા 1988 માં 1 લી ડીસેમ્બર વિશ્ર્વ એઈડસ દિવસ જાહેર કરવામાં આવેલ. એચઆઈવી / એઈડસ વિશે જાગૃતિ લાવવા અસરગ્રસ્ત લોકોનું સન્માન કરવા અને સતત સમર્થ અને સંશોધન માટે હિમાયત કરવા માટે આ વૈશ્ર્વિક ઘટનાનું સંકલન કરવામાં મદદ કરે છે. એ.ડી.એન.પી. સંસ્થા દ્વારા વિશ્ર્વ એઈડસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે […]

Read More

બગસરાની બજારમાં એસટી બસો સહિત બેફામ દોડતા વાહનો

બાબાપુર, ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા પ્રશ્ર્નોનાં ઉકેલ માટે નિકાલ ન થતા હડતાલનાં આપેલા એલાન મુજબ અમરેલી જિલ્લાનાં ગ્રામીણ ડાક સેવકો હડતાલમાં જોડાયાં છે. સતત ચોથા દિવસે પણ હડતાલ યથાવત રહી હતી. તેથી ગ્રામ્ય વિસ્તારમાં કામગીરીઓ ઠપ્પ થઇ ગઇ છે. બીજી તરફ સરકાર માંગણી ન સ્વિકારે ત્યાં સુધી હડતાલ શરૂ રહેશે તેમ કર્મચારીઓ […]

Read More

અમરેલી રેલવે સ્ટેશનની સલાહકાર સમીતીની રચના કરાઇ

અમરેલી, અમરેલી રેલવે સ્ટેશનની સલાહકાર સમીતીની રચના કરાઇ છે જેમા સલાહકાર સમીતીમાં અમરેલી પાલિકાની કારોબારીના પુર્વ ચેરમેન શ્રી સુરેશ શેખવા, નગરપ્રા. શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી તુષાર જોષી, પાલિકાના પુર્વ પ્રમુખ શ્રી ચંદુ રામાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશ સોઢા અને અમરેલી અમર ડેરીના ડાયરેકટર શ્રી રાજેશ માંગરોળીયાની વરણી કરવામાં આવી છે. અમરેલીના રેલવે સ્ટેશનમાં સુવિધાઓ […]

Read More

સુરતને મળશે ઇન્ટરનેશનલ એરપોર્ટ : શ્રી મોદીની ભેટ

અમરેલી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા દિલ્હી ખાતે વડાપ્રધાનનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે બેઠકમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરતા ઉદ્યોગકારોને લાભ મળશે. […]

Read More

અમરેલીમાં ગ્રામીણ ડાક સેવકોની ત્રીજા દિવસે પણ અવિરત હડતાલ

અમરેલી, ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયનનાં આદેશ મુજબ અમરેલી હેડ પોસ્ટ ઓફિસ પાસે તા.12-12-23 થી અચોક્કસ મુદતની હડતાલ આજે તા.14-12નાં ત્રીજા દિવસે પણ સફળ રહી હતી. આ સાથે ગામડાની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ બંધ રહેલ છે અને તેમાં થતી કામગીરી વિધવા સહાય, પીએમ કિસાન નિધી, વીપી, સીઓડી, પાર્સલ, રજીસ્ટર, મની ઓર્ડર, જમા, ઉપાડ, વીમા, […]

Read More