દામનગરમાં ઝડપાયેલા અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો

લાઠી, લાઠીના દામનગરમાંથી ગેરકાયદેસર અનાજનો મોટો જથ્થો ઇન્ચાર્જ મામલતદારે સીઝ કરેલ છે. દામનગરના ભાડાંના મકાનમાં અનાજનું આઇસર ઠલવાતા લાઠીના મામલતદારે રેઇડ કરી ગેરકાયદેસર અનાજનો મોટો જથ્થો જેમાં 31 કટ્ટા 1550 કિલો ઘંઉ અને 100 કટ્ટા 5000 કિલો ચોખા મળી ઘંઉ, ચોખા અને આઇસર સહિત રૂા.588250નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ અંગે જણાવા મળતી વિગત અનુસાર […]

Read More

ચિતલ પોસ્ટ ઓફીસની તીજોરી તોડી રૂા.34 હજારની ચોરી

અમરેલી, બાબરા દાનેવ નગરમાં વનરાજભાઈ પ્રતાપભાઈ બસીયા પોતાના માલિકીના પ્લોટમાં રહેણાંક મકાનનું બાંધકામ શરૂ હોય. દિનેશ ચૌહાણ , જસુબેન ચૌહાણ, મંજુબેન ચૌહાણ, તથા અજાણી મહિલાએ બાજુમાં રહેતા હોય અને તેમને બાંધકામ કરવા દેવું ન હોય જેથી આરોપીઓએ વનરાજભાઈની માલિકીના પ્લોટમાં ગેરકાયદેર પ્રવેશ કરી કુહાડા જેવા હથીયારો વડે દિવાલ પર બીમકોલમ બનાવવા લગાવેલ લોખંડની પ્લેેટો ઉખાડી […]

Read More

ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને આવકારવામાં આવ્યો

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી માહિતગાર થાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું. શાળાની બાળાઓએ સ્વાગત ગીત તેમજ […]

Read More

ગાધકડામાં પ્લોટમાં દબાણ કરવાનીના પાડતા બે કુંટુંબીઓ વચ્ચે મારામારી સર્જાઇ

અમરેલી, સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે રહેતા હરેશભાઈ જીવાભાઈ સોલંકી અને સામાવાળા એક જ કુંટુંબના હોય. હરેશભાઈનું ગાધકડા ગામે કલ્યાણપુર વિસ્તારમાં જુનું પડી ગયેલ મકાન આવેલ હોય. જે મકાનને અડીને સામેવાળાઓનું રહેણાંક મકાન આવેલ હોય. ત્યાં વીનુ ગોવિંદ સોલંકી નવા મકાનનું બાંધકામ કરતા હોય અને હરેશભાઈના પ્લોટમાં દબાણ કરતા દબાણ કરવાની ના પાડતા અને દિવાલ કાઢી […]

Read More

અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોેએ જુગારના દરોડા

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ પોલિસે જામેલી જુગારની બાજી પલ્ટાવી ત્રણ મહિલા સહિત 15 શખ્સોને રેઈડ દરમ્યાન રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ/.54,730 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. ખાંભા તાલુકાના ધ્ાુંધવાણા ગામે લાખાભાઈ ભગવાનભાઈ મકવાણાના રહેણાંક મકાનના ડેલા પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા જયસુખ જોરૂભાઈ સોલંકી , મુકેશ ઉર્ફે, મુનો […]

Read More

ચલાલામાં લક્ઝરી બસનાં કાચ તોડી નુક્શાન કર્યુ

ચલાલા, ચલાલામાં અમરેલી રોડ ઉપર પેટ્રોલ પંપ બાજુમાં જીજે14ટી 0693 નંબરની સાગર ટ્રાવેલ્સની બસ રાખવામાં આવી હતી. સવારનાં સમયે માલિક રવિદાસભાઇ હરીયાણી પોતાની ટ્રાવેલ્સ ગાડી લેવા ગયા ત્યારે જોયું તો કોઇ હરામખોરે કે પછી લુખ્ખા તત્વોએ આગળનો કાચ પત્થર મારી ફોડી નાખેલો હોય અને રૂા.12 હજારનું નુક્શાન પહોંચાડેલું હોય તેથી માલિક રવિભાઇ હરિયાણીએ ચલાલા પોલીસ […]

Read More

શ્રી મોદીના હસ્તે અયોધ્યામાં આજે વિવિધ યોજનાઓનું લોકાર્પણ

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે તા. 30 ડિસેમ્બરનાં રોજ ઉત્તરપ્રદેશની અયોધ્યાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે પુન:વિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે તથા નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. તેઓ અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે. લગભગ 12:15 વાગ્યે પ્રધાનમંત્રી નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે. […]

Read More

ધારીથી દલખાણીયાનો રસ્તો જંગલ કરતા પણ ખરાબ બન્યો : ગ્રામીણ જનતા ત્રાહિમામ

દલખાણીયા, (યોગેશ સોલંકી)ધારીના ગીર કાંઠાના દલખાણીયા રોડની બિસ્માર હાલત બની છે. રોડમાં મોટા ગાબડા પડી જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ધારીથી દલખાણીયા ગામનો રોડ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે. ખાડા ખવડા થઈ ગયા છે દલખાણીયા થી સેમરડી ગેટ સુધીનો રોડ સાવ એટલે સાવ છે બિસ્માર હાલતમાં છે ધારી થી સેમરડી નાકા સુધી […]

Read More

જાન્યુઆરીમાં ભાજપ દરેક બેઠકોમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરશે

અમરેલી, આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશની મત્વપુર્ણ બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અરૂણસિંહ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર,રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લાના પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંગે પ્રદેશ પ્રવકતા શ્રી યમલભાઇ વ્યાસએ પત્રકાર પરિષદ સંબોધી હતી. પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવેએ […]

Read More