અમરેલી શહેરમાં કિંમતી મોબાઇલ ફોન શોધી મુળ માલીકને આપવામાં આવ્યો

અમરેલી, અમરેલીના જૈનમભાઇ અલ્પેશભાઇ મકવાણા રહે. માણેકપરાનો ફોન રસ્તામાં પડી ગયો હોય અમરેલી નેત્રમ દ્વારા આ ફોન લઇ જનારને શોધી તે ફોન મુળ માલીકને પરત અપાવેલ. આ કામગીરી “”નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પી.એસ.આઇ.એચ.એલ. પાથરની સુચના અને માર્ગદર્શન હેઠળ “”નેત્રમ”” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના એ.એસ.આઇ. પ્રકાશભાઇ ગામીત, વિમળાબેન બોરીચા, હેડ કોન્સ. પ્રવિણભાઇ ભાલીયા, પોલીસ કોન્સ. […]

Read More

ધારીના ઢોલરવા ગામે બે જુથ વચ્ચે બઘડાટી

અમરેલી, ધારી તાલુકાના ઢોલરવા ગામે રામજી મંદિર પાસે ચોકમાં તા. 3-2 ના બપોરના ગભરૂભાઈ વિસામણભાઈ ધાધલ ઉ..વ. 58 ના પત્નિ ચંદ્રાબેન ગત ગ્રામપંચાયતની ચુંટણીમાં સરપંચ પદે અનક રાણીંગભાઈ વાળાના પત્નિ રયકુબેનની સામે જીતી ગયેલ. જેનો ખાર રાખી આગામી ગ્રામપંચાયતની ચુંટણીમાં ગભરૂભાઈ કે તેના પરીવાર તરફથી કોઈપણ સભ્ય ચુંટણી લડવા ઉભું ન રહે તે અંગે સમાન […]

Read More

અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ચાર કમોતના બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ચાર કમોતના બનાવો પોલિસ મથકોમાં નોંધાયેલ છે. જેમા સાવરકુંડલા, શીવાજીનગરમાં કિશોરભાઈ નાનજીભાઈ નૈડા ઉ.વ.55 ને પોતાની ઈલેકટ્રીકની દુકાને હોય તે દરમ્યાન છાતીમાં દુ:ખાવો થતા હાર્ટ એટેકનો હુમલો આવતા મૃત્યું નિપજયાનું દિકરી અસ્મીતાબેન કિશોરભાઈએ સાવરકુંડલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.જયારે બીજા બનાવમાં બાબરાના ગઢાળાથી ખંભાળા ગામની વચ્ચે કરકલીયા ગામના પાટીયા […]

Read More

હનુમાન ખીજડીયા-હડમતિયા રોડ બનાવવા 53 લાખ મંજુર

અમરેલી, અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને વરસાદથી નુકસાન પામેલા રોડના રિકાર્પેટ કરવાના કામ જલ્દી હાથ ધરાય એ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગનાં પંચાયત હસ્તકના હનુમાન ખીજડિયા – […]

Read More

અમરેલી જિલ્લામાં ઠેર ઠેર સિંહ દિપડાનાં આંટાફેરા

રાજુલા, અમરેલી જિલ્લામાં અવાર નવાર માનવ વસાહતમાં સિંહ અને દિપડાનાં આંટાફેરા સહજ થઇ ગયા છે અમરેલી નજીક સિંહ અને દિપડા આવી ચડયા છે અને અવાર નવાર દિપડા દ્વારા હુમલાનાં બનાવ પણ બને છે તો ટ્રેનમાં કપાઇ જવાના પણ બનાવો બનતા હોય 2 દિવસથી સિંહો ટ્રેક ઉપર આવી જવાની ઘટનામાં વનવિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરતા સિંહનો […]

Read More

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી પાટીલ આજે ભેસાણ જુનાગઢમાં

અમરેલી, આગામી લોકસભા ચુંટણી અનુલક્ષીને ભાજપ દ્વારા બેઠકોના ધમધમાટ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આજે ભેસાણ જુનાગઢની મુલાકાતે આવનાર છે અહીં આમ આદમી પાર્ટીના પુર્વ ધારાસભ્ય શ્રી ભુપતભાઇ માયાણી તથા તેમના સમર્થકોને ભાજપમાં જોડવાના કાર્યક્રમમાં આજે તા.3 શનિવાર સવારે 11 કલાકે ઉપસ્થિત રહેશે .

Read More

રાજુલા શહેરમાં અતિ આધુનિક બગીચો બનાવવાની વાત તો હવામાં ઓગળી ગઈ

રાજુલા, રાજુલા શહેરમાં એક સુંદર બગીચો આવેલો જે બગીચામાં ગ્રામ્ય વિસ્તારના લોકો બપોરના આરામ પણ કરતા હતા આ બગીચામાં વર્ષોથી પાલિકા દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને વૃક્ષો પણ સુંદર હતા બગીચામાં બેસવા માટે લોકો આરામ કરવા છોકરાઓને બેસાડવા રમાડવા જતા હતા હાલ બગીચામાં રાજુલા શહેરમાં નડતર લારીઓ ગલ્લાઓ હતા તે તમામ બગીચામાં મૂકી […]

Read More

ધારીના એટ્રોસીટીના ગુનામાં આરોપીઓ નિર્દોષ

ધારી, ધારીના એટ્રોસીટીના ગુનામાં ધારીની એડિશન્લ સેશન્શ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે. તા. 18/2/ર0ર3 ના રોજ આ કામના આરોપી નં.1.જનકભાઈ જીલુભાઈ વાળા મો.સા લઈ ફરીયાદી ભરતભાઈ મધુભાઈ મયાત્રાના ઘર સામે જોતા જોતા નિકળતા, ફરીયાદીએ, મારા ઘર સામે શા માટે જોયા કરો છો તેમ કહેતા બોલાચાલી કરી જતા રહેલ બાદ રાત્રીના ક્લાક રર/00 […]

Read More