પીપાવાવ પોર્ટની માલગાડીની ભાડાની રોજની આવક રૂા.અઢી કરોડની છે

અમરેલી, ગાયકવાડ સરકારનું ફરજિયાત શિક્ષણ પામેલા અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ઔદ્યોગિક પ્રગતી જોવા મળી રહી છે. જે જમીન પાણીના ભાવે મળતી તે આજે ખુબજ કિંમતી બની રહી છે. તેના ભાવો આસમાનને આંબી રહ્યા છે. ત્યારે ઉદ્યોગોના કારણે ઉદ્યોગપતિઓને આર્થિક ફાયદો મળી રહ્યો છે તો લોકોને રોજી રોટી મળી રહી છે […]

Read More

શ્રી મોદી 26મીએ કુંડલા-રાજુલા સ્ટેશનનું ઓનલાઇન લોકાર્પણ કરશે

અમરેલી, ભાવનગર રેલ્વે ડિવીઝન દ્વારા રજુ થયેલા વિવિધ પ્રોજેકટો તૈયાર થઇ જતાં રાજુલા, કુંડલા સહિત નવ સ્ટેશનોમાં ઓનલાઇન લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહ તા.26 સવારે 10-45 કલાકે વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી યોજાશે જેમાં ભાવનગર રેલ્વે મંડલના નવ સ્ટેશનો પૈકી ચોરવાડ રોડ, ગોંડલ, જામજોધપુર, લીંબડી, મહુવા, પોરબંદર, રાજુલા જંકશન, વેરાવળ અને જુનાગઢમાં પુન: વિકાસનો શિલાન્યાસ અને 10 અંડરબ્રિજોનું […]

Read More

અમરેલીમાં ઠેબી ડેમથી કામનાથ સુધી રિવરફ્રન્ટ માટે 50 કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા

અમરેલી, અમરેલીના ઠેબી ડેમથી કામનાથ ડેમ સુધી રીવર ફ્રન્ટ માટે સરકારે 50 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી હોવાનું અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયા એ અવધ ટાઇમ્સ ને જણાવ્યું છે આ પ્રોજેક્ટ થી અમરેલી વાસીઓને ફરવા માટે એક નવું સ્થળ મળશે અને શહેરની સુંદરતામાં વધારો થશે અત્રે ઉલ્લેખય છે કે હાલમાં કામના ગાંડી વેલ નું […]

Read More

લીલીયાનાં બવાડીમાં ખાણ ખનીજ ખાતુ ત્રાટક્યું : રૂા.50 લાખનો મુદ્દામાલ કબ્જે

લીલીયા, લીલીયાના બવાડી ગામે શેત્રુંજી નદીમાં ખાણખનીજ વિભાગ ખાબક્યું હતું અને આશરે 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો જેસીબી,ટ્રેક્ટર ,લોડર , ડમ્પર સહિત અડધો ડઝન વાહન જપ્ત કરાયા છે. ગેરકાયદેસર શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા ખાણખનીજ વિભાગ અમરેલી દ્વારા વાહનો સહિત આશરે 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ચોરી […]

Read More

કેન્દ્રની ભાજપ સરકાર સ્જીઁ મુદ્દે ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરે

અમરેલી, ભારત દેશના ખેડૂતો સ્જીઁ ની માંગ સાથે છેલ્લા એક અઠવાડિયાથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે મોદી સરકાર તરફથી ખેડૂતોને માત્રને માત્ર ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે, ખરેખર તો નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતોને સ્જીઁ આપવાની દાનત નથી, જો કેન્દ્રની ભાજપ સરકારની ખેડૂતોને સ્જીઁ આપવાની દાનત હોય તો ખેડૂતોને દિલ્હી […]

Read More

દેશમાં અટલ પેન્શન યોજનામાં અમરેલી જિલ્લા બેંક પ્રથમ ક્રમે

અમરેલી, સ2કા2શ્રીની અટલ પેન્શન યોજનાથી વધુમાં વધુ લોકો આ યોજના થકી લાભાન્વિત બને તે માટેના અપાયેલા માપદંડોને અમ2ેલી જીલ્લા મધ્યસ્થ સહકા2ી બેંકે સર્વશ્રેષ્ઠ કામગી2ી ા2ા લક્ષ્યાંક ઉપ2ાંતની કામગી2ી પા2 પાડીને સમગ્ર દેશની સહકા2ી અને ખાનગી બેંકોમાં સર્વ પ્રથમ સ્થાન મેળવીને વિશીષ્ટ સિધ્ધી હાંસલ ક2તા અમ2ેલી જીલ્લા સહિત સહકા2ી ક્ષેત્રે ગૌ2વ પ્રાપ્ત ર્ક્યુ છે. અમ2ેલી જીલ્લા […]

Read More

બગસરામાં પરિણીતાને તેડવા જવા પ્રશ્ર્ને બે જુથ વચ્ચે મારમારી

અમરેલી, બગસરા હુડકો વિસ્તારમાં અકીલભાઇની પત્ની રેશ્માબેન પિયરમાં શિસામણે હોય. તેમની તેડવા સમાધાન કરવા મેમુદાબેન યુનુસભાઇ મેતર ઉ.વ.55 તથા તેમના કુટુંબના સભ્યો જીકરભાઇ ગફારભાઇ મોરવાડીયાના ઘરે ગયેલ તે વખતે સમાધાન ન થતાં ઇમરાન જીકરભાઇ, જીકર ગફારભાઇ, હમીદાબેન જીકરભાઇ, રેશ્માબેન જીકરભાઇ, દાદુ ગફારભાઇ મોરવાડીયા રહે. બગસરા તથા સકુર રહે. વડીયાવાળાએ એક સંપ કરી અકીલભાઇ તથા ઇકબાલભાઇને […]

Read More

અમરેલીમાં પ્રયોસા કંપનીના પ્રોપરાઇટર સહિત પાંચે રૂપિયા 67.50 લાખની છેતરપિંડી કરી

અમરેલી, અમરેલી પ્રયોશા કંપનીના પ્રોપરાઇટ જયશ્રીબેન વિરલભાઇ શિયાણી, તેમના કંપનીની લેતી દેતી સંભાળનાર/જામીનદાર વિરલભાઇ વિઠ્ઠલભાઇ શિયાણી રહે. અમરેલી કેરિયા રોડ બંસીધર સોસાયટી બ્લોક નં.7(એ) તથા જામીનદારો રાજનભાઇ વિઠલભાઇ શિયાણી રહે. વાંડળીયા તા.બાબરા, પિયુષભાઇ ગોરધનભાઇ શિયાણી રહે. અમરેલી રોકડવાડી કેરિયારોડ તથા તપાસમાં નામ ખુલે તે તમામ આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા કાવતરૂ રચી પી. એમ. […]

Read More